ipl 2018

B'day Special: ચર્ચામાં તો ઘણા રહ્યા ગંભીર, પણ આ વર્ષે ટીમ ઇન્ડિયાથી રહ્યા દૂર

આ વર્ષે આઇપીએલમાં અચાનક દિલ્હી ડેરડેવિલની ટીમનું કેપ્તાન પદ છોડી ચુકેલા ગંભીર અત્યારે પણ સક્રિય ક્રિકેટર સાથે જોડાયેલા છે પરંતુ ટીમ ઇન્ડિયાથી ઘણા દૂર જતા રહ્યા છે.

Oct 14, 2018, 09:47 AM IST

એમએસ ધોની, હર્ષા ભોગલે, વિરેન્દ્ર સેહવાગ અને વાનખેડે ફેન્સની પ્રથમ પસંદઃ સર્વે

ક્રિકેટ કોમેન્ટેટર હર્ષા ભોગલેને નંબર-1 સ્પોર્ટસકાસ્ટરના રૂપમાં સ્પોર્ટ્સ ફેન્સે સૌથી પહેલી પસંદના કોમેન્ટેટર તરીકે પસંદ કર્યા.

May 31, 2018, 06:39 PM IST

VIRAL VIDEO : ક્રિકેટર ક્રિસ ગેલ પંજાબી બાદ નજર આવ્યો બીગ બીના અંદાજમાં...

આઇપીએલ 2018 સમાપ્ત બાદ ક્રિસ ગેલ ભારતીય અંદાજમાં મૂડ બનાવી રહ્યો છે...

May 31, 2018, 03:04 PM IST

અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિ બાદ હું સૌથી લોકપ્રિય છું: રાશિદ ખાન

14 જૂનથી અફઘાનિસ્તાનને ભારત સાથે એકમાત્ર ટેસ્ટ મેચ રમવાની છે. આ મેચમાં તમામ ક્રિકેટ ફેન્સની નજર રાશિદ ખાન પર રહેશે. 

May 29, 2018, 04:00 PM IST

IPLમાં ધોનીની જર્સી નંબર-7નો કમાલ, 7મી વાર જીત્યું ટી-20નું ટાઇટલ

ચેન્નઈની ટીમ આઈપીએલ 2018માં મુંબઈમાં ત્રણ વખત રમી અને ત્રણેય વાર વિજેતા બની. ચેન્નઈએ પહેલા બે મેચમાં હારની કગાર પર આવીને જીત મેળવી હતી. 

May 28, 2018, 03:40 PM IST

IPL 2018: નાના 'પઠાણ'ને પસંદ આવી ગયું સલમાનનું Lucky બ્રેસલેટ, જુઓ Cute Pics

સલમાન ખાને બાળકો સાથે કેટલો પ્રેમ છે, એ તો ઘણીવાર જોવા મળે છે. પોતાની બહેન અર્પિતા ખાનના પુત્ર આહિલ સાથે ખૂબ મસ્તી કરતો જોવા મળે છે. આમ તો સલમાન ખાન બોલીવુડના દબંગ ખાન તરીકે ફેમસ છે, પરંતુ બાળજ્કો આગળ તે દબંગ પણ ખૂબ નરમ પડી જાય છે. 

May 28, 2018, 03:11 PM IST

IPL ચેમ્પિયન ચેન્નઈને મળ્યા 20 કરોડ, કોને મળ્યો ક્યો એવોર્ડ, જુઓ લિસ્ટ

આઈપીએલ-2018ની ઓરેન્જ કેપ કેન વિલિયમસન અને પર્પલ કેપ એડ્રયૂ ટાયને મળી છે. 

May 27, 2018, 11:28 PM IST

શેન વોટસને 10 બોલ રમીને ખોલ્યું ખાતું, પછી 41 બોલમાં ફટકારી દીધી સદી

વોટસને 57 બોલમાં અણનમ 117 રન બનાવીને ચેન્નઈને શાનદાર જીત અપાવી હતી. 

May 27, 2018, 11:04 PM IST

IPL 2018: શેન વોટસની સદી, ચેન્નઈ સુપર કિંગ્સ ત્રીજીવાર આઈપીએલમાં ચેમ્પિયન

આઈપીએલની 11મી સીઝનના ફાઇનલમાં ચેન્નઈ સુપર કિંગ્સ સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને ત્રીજીવખત આઈપીએલમાં વિજેતા બન્યું છે.

May 27, 2018, 10:41 PM IST

ધોનીની શાનદાર ઝડપ દ્વારા આઉટ થયા બે બેટ્સમેન

આઈપીએલના ફાઇનલમાં હૈદરાબાદ વિરુદ્ધ એરી એકવાર તેણે પોતાની શાનદાર વિકેટકીપિંગથી જણાવી દીધું કે વિશ્વમાં આજે પણ તેને સૌથી શાનદાર વિકેટકીપર માનવામાં આવે છે.

May 27, 2018, 10:17 PM IST

IPL 2018: બ્રાવોએ ઉમેશ યાદવને પછાડીને બનાવ્યો આ શર્મજનક રેકોર્ડ

બ્રાવો આઈપીએલની એક સીઝનમાં સૌથી રન આપનારો બોલર બની ગયો છે. 

May 27, 2018, 09:57 PM IST

IPL 2018માં કેન વિલિયમસનની શાનદાર બેટિંગ, ગેલ અને હસીનો રેકોર્ડ તોડ્યો

આઈપીએલની કોઈપણ સીઝનમાં 700થી વધુ રન બનાવનાર કેન વિલિયમસન ચોથો બેટ્સમેન બની ગયો છે. 

May 27, 2018, 09:20 PM IST

IPL 2018: શું સતત ચોથી વખત હૈદરાબાદને હરાવીને ચેમ્પિયન બનશે ચેન્નઈ?

આઈપીએલની 11મી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ હૈદરાબદને ત્રણ વખત હરાવી ચૂકી છે. 

May 27, 2018, 03:46 PM IST

IPL 2018: ટાઇટલ માટે વિલિયમસનના વીર અને ધોનીના ધુરંધરો વચ્ચે ટક્કર

આઈપીએલ 2018ની ફાઇનલ ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. 

May 26, 2018, 11:32 PM IST

IPL: ફાઇનલમાં છઠ્ઠી વખત બન્યો આ અદ્ભુત સંયોગ

IPL: ફાઇનલમાં છઠ્ઠી વખત બન્યો આ અદ્ભુત સંયોગ

 

May 26, 2018, 06:24 PM IST

રાશિદ ખાનનાં ખભે બેસીને હૈદરાબાદ ફાઇનલમાં પહોંચ્યુ

હૈદરાબાદનાં બોલર રાશિદનાં હરફનમૌલા અંદાજનાં કારણે ટીમ કોલકાતાને 13 રનથી પરાજય આપીને બીજીવાર ફાઇનલમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું

May 25, 2018, 09:36 PM IST

IPL 2018: એલિમિનેટરમાં કોલકત્તાએ રાજસ્થાનને હરાવ્યું, હવે હૈદરાબાદ સામે ટક્કર

સનરાઇઝર્સ હૈદરાબદ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ 25 મેએ ક્વોલિફાયર-2માં ટકરાશે. 

 

May 23, 2018, 10:46 PM IST

IPL 2018 : એલિમિનેટરમાં કોલકત્તાને તેના ઘરમાં હરાવવા મેદાને ઉતરશે રાજસ્થાન

કેપ્ટન દિનેશ કાર્તિક અને સુનીલ નરેન કોલકત્તાના મુખ્ય હથિયારોમાંથી એક છે. રાજસ્થાનને ઓપનિંગ બેટ્સમેન રાહુલ ત્રિપાઠી પાસે વધુ એક મોટી ઈનિંગની અપેક્ષા છે. 

May 23, 2018, 03:33 PM IST

IPL 2018: રોમાંચક મેચમાં ડુ પ્લેસિસે હૈદરાબાદ પાસેથી છીનવી જીત, ચેન્નઈ ફાઇનલમાં

આઈપીએલના પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નઈએ હૈદરાબાદને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. હૈદરાબાદ હવે કોલકત્તામાં ક્વોલિફાયર-2માં એલિમિનેટર જીતનારી ટીમ સામે ટકરાશે. 

 

May 22, 2018, 11:04 PM IST

પ્રદર્શની મેચ કે અપમાનઃ મહિલા ક્રિકેટરોના હેલમેટ-પેડ પર કપડું ચડાવીને બદલ્યો કલર

આ સાથે મેચનો સમય બપોરે 2 કલાકનો રાખવામાં આવ્યો. આટલી ગરમીમાં બપોરે 2 કલાકે મેચના આયોજનને લઈને સોશિયલ મીડિયા પર લોકોએ વિરોધ કર્યો છે. 

 

May 22, 2018, 05:00 PM IST