Sharekhan 5 Top Stocks to Buy: લોકસભા ચૂંટણીના પરિણામો બાદ મંગળવારે (4 જૂને) બજારમાં જેટલી તેજીથી ઘટાડો આવ્યો, એટલી જ શાનદાર રિકવરી બુધવારે (5જૂને) જોવા મળી. પરિણામો બાદ બજારમાં આ ઉતાર-ચઢાવ યથાવત રહેશે. એવામાં રોકાણકારોને લાંબા ગાળાનો દ્રષ્ટિકોણ રાખવો યોગ્ય રહેશે. મજબૂત ફંડામેંટલના દમ પર બ્રોકરેજ હાઉસ શેરખાને (Sharekhan) 5 ક્વોલિટી સ્ટોક્સ પર BUY કરવાની સલાહ આપી છે.