HDFC Bank MCLR Rates : HDFC બેંકે પસંદગીના સમયગાળા માટે MCLRમાં 5 થી 10 બેસિસ પોઈન્ટ (bps)નો વધારો કર્યો છે. આની સીધી અસર એવા ગ્રાહકો પર પડશે જેમની લોન MCLR સાથે જોડાયેલી છે.
HDFC બેંકમાં તમારું ખાતું હોય તો કે તેના શેરમાં રોકાણ કર્યું હોય તો આ સમાચાર તમારે જાણવા જરૂરી છે. પહેલા તો પાર્ટ ટાઈમ ચેરમેનનું રાજીનામું પડ્યું અવે હવે 3 મોટા અધિકારીઓને કાઢી મૂકવામાં આવ્યા. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
HDFC Bank: દેશની સૌથી મોટી ખાનગી બેંકના ચેરમેને બેન્કની કામગીરી પર સવાલો ઉઠાવીને એકાએક રાજીનામું આપી દેતાં બજારમાં ખળભળાટ મચી ગયો છે. સમાચાર વાયરવ થતાં જ HDFC બેન્કના શેર તૂટી જતાં બેન્કને 1 જ દિવસમાં 1 લાખ કરોડનો ફટકો પડ્યો છે. જો તમારું પણ એકાઉન્ટ હોય તો તમારે આ સમજવું જરૂરી છે.
Atanu Chakraborty Resign: અતનુ ચક્રવર્તીએ બેંકના પાર્ટ ટાઇમ ચેરમેન પદેથી અચાનક રાજીનામું આપી દીધું છે. આ રાજીનામા બાદ બેંકના શેરમાં ભારે ઘટાડો થયો છે. જેનાથી રોકાણકારોના 1 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે.
HDFC અને PNB બેંકના લાખો ગ્રાહકો માટે એક મોટા સમાચાર છે. બેંકે તેના સર્વિસ ચાર્જમાં નોંધપાત્ર ફેરફારો લાગુ કરવાનો નિર્ણય લીધો છે, જે 1 એપ્રિલ, 2026થી અમલમાં આવશે. જો તમે આ બેંકના ગ્રાહક છો, તો તમારા ખિસ્સા પર આની સીધી અસર થશે.
HDFC Bank Locker Charges Hike: HDFC બેંકના કરોડો ગ્રાહકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. બેંકે પોતાની સેવાઓના ચાર્જિસમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે, જે 1 એપ્રિલ 2026 થી અમલમાં આવશે. જો તમે HDFC બેંકના ગ્રાહક છો, તો તમારા ખિસ્સા પર પડનારા આ બોજ વિશે જાણી લેવું ખૂબ જ જરૂરી છે.
HDFC Bank : HDFC બેંકે દિવાળી પહેલા ગ્રાહકોને ભેટ આપતા લોનના વ્યાજ દરમાં 15 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ ઘટાડાથી લોન લેનારાઓના EMI પર અસર થવાની શક્યતા છે.
Share Market Next Week: ભારતીય શેર માર્કેટમાં આવતું અઠવાડિયું કેવુ રહેશે તે બે ફેક્ટર પર આધાર રાખે છે. જો કે કેટલાક પરિબળ બજારને અસર કરે છે, જે પણ માર્કેટ આવતા સપ્તાહે કઈ બાજુ જશે તે નક્કિ કરશે.
UPI Shut Down : જો તમારું દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFCમાં બેંક ખાતું છે, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. બેંકની UPI સેવા થોડા કલાકો માટે બંધ થવા જઈ રહી છે. HDFC બેંકનું યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) અમુક સમય માટે બંધ રહેશે.
HDFC Bank Reduce Interest Rates: ફેસ્ટિવ સિઝન પહેલા દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેન્ક HDFC બેન્કે તેના ગ્રાહકોને રાહત આપવાની જાહેરાત કરી છે. બેન્કે MCLRના પસંદગીના ટેન્યોર પર 5 બેસિસ પોઈન્ટ (0.05%) ઘટાડો કર્યો છે.
HDFC Bank : HDFC બેંકના ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. બેંકની કેટલીક સેવાઓ બે દિવસ સુધી બંધ રહેશે. બેંકનું કહેવું છે કે ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે સિસ્ટમમાં કેટલાક ફેરફારો કરવામાં આવી રહ્યા છે.
જો તમારું HDFC બેંકમાં ખાતું છે, તો હવે તમારે રોકડ વ્યવહારોથી લઈને ચેકબુક અને શાખા-આધારિત ટ્રાન્સફર સુધીની દરેક બાબતમાં વધુ સાવધ રહેવું પડશે. દેશના સૌથી મોટા ખાનગી ધિરાણકર્તાએ તેની સર્વિસ ચાર્જિંગ નીતિમાં મોટા ફેરફારો કર્યા છે.
IPO News: આ કંપનીના IPOએ પ્રાઇસ બેન્ડ નક્કી કર્યું છે. આ IPO ને ગ્રે માર્કેટમાં જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. IPO લોન્ચ થાય તે પહેલા તેના શેરધારક HDFC બેંકે જંગી નફો કર્યો છે.
HDFC Bank : દેશની સૌથી મોટી ખાનગી બેંકમાં આજકાલ ખૂબ જ હલચલ મચી રહી છે. હલચલ એટલી બધી વધી ગઈ છે કે મામલો દેશની સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. HDFC બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને CEO શશિધર જગદીશને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. આ મામલો 2,00,00,000 રૂપિયાના છેતરપિંડીનો છે.
Govt Employees : આ રાજ્યની સરકારે તેના તમામ કર્મચારીઓને પત્ર લખીને જાણ કરી છે કે, જે લોકોનું HDFC બેંકમાં પગાર ખાતું છે, તેમણે 16 જૂન પહેલા બીજી બેંકમાં ખાતું ખોલાવવું નહીં તો પગાર અટકી શકે છે.
HDFC Bank UPI Downtime : HDFC બેંક દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક છે. દેશભરમાં તેના ગ્રાહકો ફેલાયેલા છે. તેના ગ્રાહકોની સંખ્યા પણ ઘણી મોટી છે. આ બેંકની UPI સેવા થોડા સમય માટે બંધ રહેશે. જો આ બેંકમાં તમારું ખાતુ હોય તો ખાસ જાણી લેજો
HDFC Bank Q3 Results: બેંકને ત્રીજા ક્વાર્ટરમાં બેંકની ચોખ્ખી વ્યાજ આવક 8 ટકાના વધારા સાથે 76,006.80 કરોડ રૂપિયા રહી હતી. એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં બેંકનો ચોખ્ખો નફો 16372 કરોડ રૂપિયા હતો. શેરબજારના એક્સપર્ટ માને છે કે ખાનગી બેંકે ત્રીજા ક્વાર્ટરમાં સ્થિર દેખાવ કર્યો છે.
Stock Market Today: જો તમે પણ શેર બજારમાં રોકાણને લઈને રસ ધરાવો છો તો આ અહેવાલ તમારા કામનો બની શકે છે. જી હા. બજાર પર નજર રાખનારને એ જાણકારી હોવી જોઈએ કે કઈ કંપનીને લઈને શું અપડેટ આવી રહ્યા છે. અઠવાડિયાના પહેલા કારોબારી દિવસ સોમવારે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. શુક્રવારે પણ બજારમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા અને આખરે અડધા ટકાના ઘટાડા સાથે બંધ થયું. પરંતુ આજના કારોબારમાં એચડીએફસી બેંક, સ્વિગી, વેદાંતા, ઝોમેટો, માઈન્ડસ્પેસ રીટ, રિલાયન્સ એન્ટરપ્રાઇઝ વગેરે શેરો પર અલગ અલગ કારણોથી ફોક્સ રહેશે.
HDFC બેંકે ગ્રાહકોને સલાહ આપી છે કે તે પોતાની બેંકિંગ એક્ટિવિટી પહેલાથી જ પ્લાન કરી લે જેથી કરીને કોઈપણ અસુવિધા બચી શકાય.
જો તમે પણHDFC બેંકના ગ્રાહક હોવ, હોમ લોન, કાર લોન કે અન્ય કોઈ લોન લીધી હોય તો તમારા માટે આંચકાજનક સમાચાર છે. ખાસ જાણો વિગતો....
HDFC Bank Interest Rates: નવો દર 7 નવેમ્બર, 2024થી લાગુ કરવામાં આવ્યો છે. બેંકે એક મહિના માટે વ્યાજ દરમાં 5 બેસિસ પોઈન્ટ્સ અને ત્રણ વર્ષના સમયગાળા માટે 3 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે.
Reward Points Rules: HDFC બેંકની વેબસાઈટ પર આ માહિતી આપવામાં આવી છે, જેના અનુસાર HDFC બેંક સ્માર્ટબાય પોર્ટલ પર, એપ્પલ પ્રોડક્ટ મેળવવા માટે રિવોર્ડ પોઈન્ટના રિડેમ્પશનને દર ત્રિમાસિક માટે એક પ્રોડક્ટ સુધી સીમિય કરી દેશે