જ્યારે પરણિત મહિલાઓ પારકા પુરુષ પર લટ્ટું થઈ જાય ત્યારે કરે છે આવા આવા કામ, વિચારી પણ નહીં શકો

Sex Secrets of Women: પ્રેમ ગમે ત્યારે ગમે તેની સાથે થઈ જાય, તે કહી શકાય નહીં. મહિલાઓ પણ આ નિયમમાંથી બાદ નથી. અનેકવાર લગ્ન બાદ પણ મહિલાઓને બીજા પુરુષો સાથે પ્રેમ થતો જોવા મળે છે. તેઓ જ્યારે પહેલીવાર  કોઈ પારકા પુરુષને જોઈને ફિદા થઈ જાય તો એવા કેટલાક ખાસ કામ કરે છે જે તમે વિચારી પણ નહીં શકો. આ મહિલાઓનું એક એવું મોટું રહસ્ય છે જે તેમના ઘર અને પરિવાર સહિત દરેકથી તેને છૂપાવવાનું પસંદ કરે છે. આજે અમે તમને મહિલાઓના એવા જ કેટલાક ખાસ રહસ્યો જણાવીશું જેને જાણીને તમે દંગ રહી જશો. 

પાર્ટીઓ જાણી જોઈને યુવકોની નજીક જશે

1/7
image

રિલેશનશીપ એક્સપર્ટ  કહે છે કે મહિલાઓ જ્યારે પણ કોઈ સભા, પાર્ટી કે અન્ય સમારોહમાં સામેલ થાય ત્યારે તેમનો હેતુ મોજ મસ્તી કરવા ઉપરાંત ચૂપકે ચૂપકે યુવકોની નજીક જવાનો પણ હોય છે. આવું એટલા માટે કારણ કે તે દેખાડી શકે કે તે કેટલી સુંદર અને સેક્સી છે. ત્યારબાદ જ્યારે યુવકો જોવા લાગે ત્યારે તેમનાથી અજાણ થવાનું નાટક કરવા લાગે છે. જો કે આ વાત તે સારી પેઠે જાણતી હોય છે કે પાર્ટીમાં કઈ વ્યક્તિ તેને સૌથી વધુ જુએ છે. પછી ભલે મહિલાની પીઠ તે વ્યક્તિ તરફ હોય કે નહીં. 

પારકા પુરુષો પર ફિદા થાય ત્યારે કરે આ કામ

2/7
image

એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ મહિલાઓ પણ પુરુષોની જેમ બીજા પુરુષોને જોઈને આકર્ષિત થતી હોય છે. આવામાં તે બહારથી ભલે પોતાને મર્યાદિત દેખાડવાની કોશિશ કરે પરંતુ અંદર તો પ્રેમ કૂટી કૂટીને ભર્યો હોય છે. તે દરેક શક્ય કોશિશ કરે છે કે તેની અંદર ઊભરી રહેલા આ પ્રેમના ઉભરા અંગે કોઈને ખબર ન પડે. આથી તે તેની ફિલિંગ્સ છૂપાવવા માટે તમામ જતન કરે છે. 

અંદરથી ખુશીથી ભરપૂર રહે છે

3/7
image

એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ જ્યારે મહિલાઓ કોઈ બીજાના પ્રેમમાં પડી જાય છે ત્યારે તેના વિશે કલ્પનાઓ કરવા લાગે છે. ખાસ કરીને જ્યારે તે એકલી હોય છે ત્યારે તે વ્યક્તિ વિશે વિચાર્યા કરે છે, જેને તે પ્રેમ કરી બેસે છે. તેના દિમાગમાં વારંવાર વિચારો ઉછાળા મારે છે કે જ્યારે તે તેના પ્રેમીને મળશે તો શું કરશે. તે જે વ્યક્તિને ચાહે છે તેના પ્રત્યે કામુકતાથી ભરેલી હોય છે. તેની આ કલ્પનાઓ તેને અંદરથી રોમાંચિત અને ખુશ કરે છે જે બાકીના લોકો સમજી શકતા નથી. 

ફિઝિકલ થવાની વાત ખોટી નથી માનતી

4/7
image

જ્યારે મહિલાઓ કોઈ પારકા પુરુષના પ્રેમમાં પડી જાય છે ત્યારે તેની સાથે ફિઝિકલ થવાની વાત પણ ખોટી ગણતી નથી. તેઓ તેને ઈમોશનલ એટેચમેન્ટ અને ખુશ રહેવાનો યોગ્ય રસ્તો ગણે છે. આમ તો તે પોતાના આ રહસ્યો કોઈને જણાવતી નથી પરંતુ પોતાની સૌથી ખાસ સહેલી આગળ આ રહસ્ય છતું કરતી હોય છે. આથી જો તમે તમારી ગર્લફ્રેન્ડને પ્રેમમાં પોતાની કોઈ ખાસ વસ્તુઓ જણાવતા હોવ તો જાણી લેજો કે આ જાણકારી ત્રીજી વય્ક્તિ સુધી પહોંચવા અને પછી બહાર ફેલાતા વાર નહીં લાગે. 

જન્મજાત જાસૂસ હોય છે મહિલાઓ

5/7
image

બહુ ઓછા લોકોને ખબર હશે કે મહિલાઓ જન્મજાત જાસૂસ હોય છે. તેઓ તેમના પતિ કે બોયફ્રેન્ડ પર પૂરો કંટ્રોલ રાખવા માંગે છે. આથી તેઓ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, તેમના ફોન નંબર્સ ફ્રેન્ડ લિસ્ટ અને મિત્રો અંગે જાણકારી રાખે છે. એટલે સુધી કે જો તમે ફેક નામથી મીડિયા એકાઉન્ટ ઓપરેટ  કરતા હશો તો તે પણ સરળતાથી પકડી શકે છે. આ એવી માસ્ટરી છે કે જેને કોઈ પણ માત આપી શકતું નથી. 

પુરુષોનો રહસ્યો પકડી લે છે

6/7
image

અનેકવાર પુરુષો એ વાતથી ચોંકી જાય છે કે તેમની પત્ની કે ગર્લફ્રેન્ડ તેમના છૂપા રહસ્યો કેવી રીતે જાણી લે છે. અસલમાં આ માટે મહિલાઓ પોતાની જન્મજાત રિવર્સ સાઈકોલોજિકલ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. આ ટેક્નોલોજી દ્વારા મહિલાઓ એક સૂરાગથી બીજા સૂરાગને જોડતી જાય છે અને અંતમાં તેના પ્રેમી કે પતિને રંગેહાથ પકડે છે. આવું તે તેમના પતિ-બોયફ્રેન્ડના ફોનની નિગરાણી કે મિત્રોની સૂચનાઓ દ્વારા કરે છે. આથી જો તમારું પણ કોઈ અફેર હોય તો સતર્ક રહેજો. 

આ ભાગનો કરે વધુ ઉપયોગ

7/7
image

મનોચિકિત્સકના જણાવ્યાં મુજબ મહિલાઓ પોતાના દિમાગના ડાબા ભાગનો એટલે કે ડાબા મગજનો વધુ ઉપયોગ કરે છે. આ ભાગમાં કલ્પનાઓ અને સહજ ક્ષમતાઓ હોય છે. જ્યારે માથાના જમણો ભાગ તાર્કિક છે. જેના દ્વારા વ્યક્તિ તર્ક શક્તિનો ઉપયોગ કરે છે. પુરુષો સામાન્ય રીતે આ ભાગનો વધુ ઉપયોગ કરે છે. આ જ કારણ છે કે તેઓ કાલ્પનિક અને કોમળ હોય છે. જ્યારે મહિલાઓ આ કારણથી જ વધુ ભાવુક અને સંજીદા હોય છે.