women

ત્રણ સેકન્ડમાં જ મળ્યું મોત, ત્રીજા માળથી નીચે પટકાતી મહિલાના જુઓ લાઈવ CCTV ફૂટેજ

કોરોનાનો ભય ઓછો થતા હાલ લોકો દિવાળીના તહેવારની મજા માણવાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. જેને લઇને દરેક ઘરમાં મહિલાઓ દ્વારા સાફસફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે

Oct 23, 2021, 07:40 PM IST

'કામ' ની વાત: આ કારણથી સ્ત્રીઓ સેક્સ્યુઅલ રિલેશનમાં કેમ અનુભવે છે સંકોચ

પુરૂષોની જેમ એક્સરસાઇઝથી મહિલાઓની સેક્સ્યુઅલ ડિઝાયરને સામાન્ય કરી શકાય છે. એક્સરસાઈઝ તમારી બોડી ઈમેજને સુધારીને તમારી અંદર આત્મા વિશ્વાસ ભરે છે. આ ઉપરાંત એક્સરસાઇઝ કરવાથી યોન સંબંધ માટેના જરૂરી હોર્મોન્સમાં વધારો થાય છે.

Oct 22, 2021, 10:53 PM IST

ચાંદલો, સિંદૂર, કાજલ સહિતના સ્ત્રીઓ માટે કેમ હોય છે 16 શણગાર? જાણો 16 શણગારનું વૈજ્ઞાનિક કારણ

હિન્દુ ધર્મમાં લગ્નજીવનમાં સોળ શૃંગારનો મહત્વ પણ ખાસ હોય છે. જેથી સ્ત્રીઓ હંમેશા શણગાર અંગે ખુબ જ કાળજી રાખતી હોય છે. શોળ શણગારનીની વસ્તુઓ પહેરવી શુભ માનવામાં આવે છે. આ શૃંગારનો ધાર્મિક મહત્વ તો છે પણ સાથે સાથે વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલા છે. સોળ શૃંગારમાં, ચાંદલો, સિંદૂર, કાજલ સહિતની વસ્તુઓ સામેલ થયેલ છે. ઋગ્વેદમાં પણ સૌભાગ્ય માટે સોળ શૃંગારનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારે આવો જાણીએ તેની પાછળનું કારણ શું છે.

Sep 14, 2021, 02:29 PM IST

Afghanistan: તાલિબાનનો યૂ-ટર્ન, કહ્યું- યુવતીઓની ઉચ્ચ શિક્ષણની મંજૂરી પણ રાખી આ શરત

તાલિબાન સરકારની રચનાના ઘણા દિવસ બાદ રવિવારે એક સંવાદદાતા સંમેલનમાં મંત્રી અબ્દુલ બાકી હક્કાનીએ નવી નીતિઓ જણાવી હતી.

Sep 12, 2021, 03:07 PM IST

સુરતની મહિલાએ ઘરની છત પર બનાવ્યું કિચન ગાર્ડન, ઉગાડે છે 35 પ્રકારની સિઝનલ શાકભાજી!

Terrace Kitchen Garden: ભારતમાં મોટા પ્રમાણમાં ભૂમિહીન ખેડૂતો છે. એવામાં સુરતની અનુપમા દેસાઈ પોતાની ઘરની છત પર શાકભાજી અને ફળોની ખેતી કરે છે. તે છેલ્લાં 7-8 વર્ષથી ઓર્ગેનિક શાકભાજી અને ફળોનું ઉત્પાદન કરે છે.

Sep 7, 2021, 07:08 AM IST

મહિલાઓએ કેમ ન કરવો જોઈએ શિવલિંગને સ્પર્શ? કારણ જાણીને થશે અચરજ

ભગવાન શિવજીનો પાવન મહિનો એટલે શ્રાવણ મહિનો. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા લાભકારી માનવામાં આવે છે. આખો શ્રાવણ મહિનો ભક્તો ભક્તિમાં ડુબેલા જોવા મળે છે. એવી માન્યતા પણ છે કે, શ્રાવણ મહિનામાં ભક્તો શિવજીની પૂજા કરે છે તો ભગવાન ખુદ ધરતી પર આવીને તેમની મદદ કરે છે.

Sep 5, 2021, 04:12 PM IST

સ્ત્રીઓ શરીર સંબંધ બાંધવામાં કેમ અનુભવે છે સંકોચ? જાણો કામ લાગશે આ 'કામ' ની વાત

મહિલાઓ શારીરિક સંબંધ નથી બનાવતી તેની પાછળની આ સમસ્યાઓ હોય છે. જેના માટે અમુક ટિપ્સ  તમને કામ આવી શકે છે.

Aug 27, 2021, 09:24 AM IST

કચરો વીણતી મહિલા બોલી રહી છે જોરદાર અંગ્રેજી, જોશો તો તમે પણ દંગ રહી જશો!

નવી દિલ્લીઃ બેંગાલુરૂમાં એક કચરો ઉપાડનાર મહિલાનો એક વીડિયો વાયરલ થયા પછી તે ખુબ ચર્ચામાં રહી છે. વાયરલ વીડિયોમાં મહિલા જોરદાર ઈંગ્લિશ બોલી રહી છે. સેસિલિયા માર્ગર્રેટ લૉરેન્સના રૂપમાં ઓળખાતી આ મહિલા સદાશિવનગરમાં કચરો ઉપાડતી જોવા મળી. જ્યારે ઈન્સ્ટાગ્રામ યુઝર શચીના હેગરે તેને વીડિયો માટે થઈને સંપર્ક કર્યો ત્યારે તે અંગ્રેજીમાં વાત કરવા લાગી. 

Aug 23, 2021, 04:18 PM IST

ભારતીય મૂળના 24 પ્રતિભાશાળી મહિલાઓનું અમેરિકામાં સન્માન, વિવિધ ક્ષેત્રોમાાં આપ્યું ઉમદા યોગદાન

સ્ટેપ ટૂ સ્ટેપઅપ ઇન્ક, અને ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના સહયોગથી કરાયું સન્માન 

Jul 25, 2021, 06:37 PM IST

Jamnagar માં સંતાનો સાથે માતાએ કૂવામાં ઝંપલાવ્યું, ત્રણેય બાળકોના ડૂબી જતા કરુણ મોત

જામનગરમાં (Jamnagar) કરૂણ ઘટના સામે આવી છે. જામનગરના ખંભાળિયામાં (Khambhalia) આજે એક વાડી વિસ્તારમાં આવેલા કૂવામાં પડી જતા ત્રણ માસૂમ બાળકોના મોત (Children Death) નિપજ્યા છે

Jul 7, 2021, 04:07 PM IST

Modi Cabinet Expansion: મોદી સરકારના મંત્રીમંડળનું આજે વિસ્તરણ, જાણો કયા આધાર પર સામેલ થશે નવા ચહેરા

સતત બીજીવાર સત્તામાં આવેલી મોદી સરકારમાં કેબિનેટનો આ પહેલો ફેરબદલ અને વિસ્તરણ હશે. નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ ભવનના અશોક હોલમાં આયોજિત કરાશે. 

Jul 7, 2021, 07:08 AM IST

Inter Course પછી મહિલાઓ ભૂલથી પણ ના કરે આવી ભૂલ, મૂકાઇ શકો છો મુશ્કેલી

ઈન્ટરકોર્સ (Inter Course) બાદ કરવામાં આવેલી અનેક ભૂલના કારણે તમને ઈન્ફેક્શન (Infection) થવાનો ખતરો પણ રહે છે અને આ ભૂલ ગંભીર રોગને આમંત્રણ આપે છે.

Jul 3, 2021, 05:43 PM IST

જૂનાગઢમાં મહિલા ખેડૂત કરે છે લાખોની કમાણી! આ ટેકનીક અપનાવી તમે પણ થઈ જાઓ માલામાલ

એક નાનકડાં ગામમાં રહેતાં અને માત્ર 12 ધોરણ ભણેલાં મહિલા ખેડૂત ભાવના બેન કઈ રીતે લાખો રૂપિયાના કમાણી કરે છે તે જાણવા માટે તમારે આ આર્ટીકલ વાંચવો પડશે.

Jun 27, 2021, 01:17 PM IST

Secrets of Wife: આ 5 વાતો પત્ની ક્યારેય પતિને નથી કહેતી, સીક્રેટ છુપાવવા પાછળ પણ છે મોટું કારણ!

શું તમારી પત્નીએ તો તમારાથી નથી છૂપાવ્યા આ પાંચ સિક્રેટ?, જાણો આ સિક્રેટ છૂપાવવા પાછળનું સત્ય. જાણીને તમને પણ બે ઘડી તો અચરજ થશે. પણ કોઈપણ પત્ની પોતાના પતિને પણ આ પાંચ વાતો ક્યારેય નથી કહેતી.

Jun 27, 2021, 08:48 AM IST

મહેસાણાની ચેતના 80 % દિવ્યાંગ છે, પોતે ચાલી નથી શકતી છતાં ગૃહઉદ્યોગ થકી બીજાને કરે છે પગભર!

નબળા મન ના માનવી ને રસ્તો જડતો નથી અને અડગ મન ના મુસાફીરને હિમાલય પણ નડતો નથી...આ ઉકિતને મહેસાણા જીલ્લાના સતલાસણા તાલુકાના તારંગા નજીક નાનકડા પરાંમાં રહેતી દિવ્યાંગ મહિલાએ સાર્થક કરી છે.

Jun 17, 2021, 03:59 PM IST

સરકારી ભરતીમાં ગેરરીતિ સામે આંદોલનમાં જોડાનાર મહિલા જ Gov. નોકરીના નામે ઠગાઈ કરતી ઝડપાઈ

એક સમયે સરકારી ભરતીમાં (Government Recruitment) ગેરરીતિ બદલ થયેલા આંદોલનનો (agitation) હિસ્સો બનનાર મહિલા જ સરકારી નોકરીના નામે ઠગાઈ (Fraud) કરતા પોલીસના (Police) ઝપાટે ચઢી ગઈ છે

Jun 8, 2021, 05:35 PM IST

Pregnancy દરમિયાન શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ.....ખાસ જાણો

ગર્ભાવસ્થા દરમિયાન, બાળક અને માતા બંનેના સ્વાસ્થ્યને ધ્યાન આપવાની જરૂર હોય છે. સગર્ભા સ્ત્રીને નિયમિતપણે પૌષ્ટિક વસ્તુઓ ખાવી જોઈએ. જેના કારણે બાળક અને માતાને જરૂરી તત્વો મળતા રહે છે હવે, સવાલ એ ઉભો થાય છે કે ગર્ભાવસ્થા દરમિયાન આહારમાં કઈ વસ્તુઓને સમાવી શકાય છે? જો તમારા મગજમાં પણ આ સવાલ ઉભો થાય છે, તો પછી વાંચો આ આર્ટીકલ

ગર્ભાવસ્થા દરમિયાન શું ખાવું?

Jun 6, 2021, 11:44 AM IST

દાહોદમાં પરિણીતાએ 2 સંતાનો સાથે કુવામાં કુદી મોતને વ્હાલું કર્યું, સાસરીયા વિરૂદ્ધ ગુનો દાખલ

દાહોદમાં એક મહિલાએ બે બાળકો સાથે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. મહિલાએ બાળકો સાથે કુવામાં ઝંપલાવતા આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી

May 19, 2021, 11:48 PM IST

મહિલાઓએ કેટલાક ટેસ્ટ નિયત સમયના અંતરે કરાવવા જોઈએ, જેથી ભવિષ્યમાં ઘણી બીમારીથી બચી શકાય

મહિલાઓમાં તણાવની સ્થિતિ પુરુષો કરતા વધારે હોય છે. આ તણાવ ઘણીવાર વણજોઈતી બીમારીઓને આમંત્રણ આપતી હોય છે. એવામાં જો સમયાંતરે કેટલાક ટેસ્ટ કરાવવામાં આવે તો તે ભવિષ્યની મોટી બિમારીથી બચી શકે છે.

May 17, 2021, 02:41 PM IST

મહિલાઓના માથેથી હવે ઓછો થશે ભાર, નહીં ઉંચકવા પડે પાણીના બેડાં, પાણીની રઝળપાટમાં મોટી રાહત આપશે આ સાધન

આ ગ્રામજનોએ માથે બેડા અને હાથમાં ડોલ લઈને પાણી ભરવા જવાને બદલે આપનાવી છે નવી ટેકનીક. તમે જે તસવીર જોઈ રહ્યાં છો એ છે, વોટર વ્હીલ ડ્રમ. આનાથી દૂર દૂરથી પાણી ભરી લાવવામાં પણ કોઈ પરેશાની થતી નથી.
 

May 13, 2021, 01:43 PM IST