ગુજ્જુઓના ફેવરિટ ખજૂરભાઈએ કરી લીધી સગાઈ, મંગેતર સાથેના PHOTOs શેર કર્યાં

Khajur Bhai Engagement Photos : ગુજરાતમાં ખજૂરભાઈને કોણ નથી ઓળખતું. સોશિયલ મીડિયાથી પોપ્યુલર બનેલા ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીના સેવાકાર્યના વખાણે દેશપરદેશમાં થાય છે. તેથી જ તેમને ગુજરાતના સોનુ સૂદ કહેવાય છે. ત્યારે ખજૂરભાઈએ પોતાની સગાઈની તસવીરો શેર કરીને ચાહકોને ખુશ કરી દીધા છે. તેઓએ મીનાક્ષી દવે નામની સુંદર યુવતી સાથે સગાઈ કરી લીધી છે. ત્યારે ખજૂરભાઈની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. ખજૂરભાઈ સોશિયલ મીડિયાનો ચર્ચાતો ચહેરો છે, અને ગુજરાતમાં જરૂરિયાતમંદ લોકોની મદદે પહોંચે છે. 

કોણ છે ખજૂરભાઈની મંગેતર

1/8
image

લોકોને એ જાણવામાં રસ છે કે ખજૂરભાઈની મંગેતર કોણ છે. ત્યારે તમને જણાવી દઈએ કે, ખજૂરભાઈએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સગાઈની તસવીર શેર કરી છે. બારડોલી ખાતે તેમની સગાઈ થઈ હતી. તેમની મંગેતરનું નામ મિનાક્ષી દવે છે, અને વ્યવસાયે તેઓ ગાયિકા હોવાનું જાણવા મળ્યુ છે. 

3/8
image

4/8
image

5/8
image

6/8
image

7/8
image

8/8
image