જો તમે એલપીજી સિલિન્ડર ભોજન તૈયાર કરવા માટે વાપરતા હોવ અને તમને સતત બાટલો ક્યારે ખતમ થઈ જશે તે ચિંતા સતાવતી હોય તો અમે તમને એવી 2 ટ્રિક જણાવીશું જેના દ્વારા તમે બાટલો કેટલો પત્યો તે અંગે જાણી શકશો.
US Iran War News: અમેરિકન રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથઆઉટ પર કહ્યું કે તેહરાન દ્વારા સમાધાનની વિનંતી કર્યા પછી અમેરિકાએ ઈરાન પર હુમલા સ્થગિત કરી દીધા છે. જો કે, ટ્રમ્પના નિવેદન પર ઈરાન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
Bahaullah Prophecy: બહાઉલ્લાહની રહસ્યમય ભવિષ્યવાણીઓ આજે સાચી પડી રહી છે. પરમાણુ યુદ્ધથી લઈને કલિયુગના અંત સુધી, શું આપણું ભવિષ્ય સદીઓ પહેલા લખાયું હતું?
Weather Forecast: ચોમાસુ 4 જૂને ભારતમાં સમય પહેલા પહોંચ્યા પછી અચાનક ધીમું પડી ગયું છે. વૈજ્ઞાનિકો કહે છે કે માત્ર અલ નીનો જ નહીં, પરંતુ ટાયફૂન જગ્મી, શુષ્ક પશ્ચિમી પવનો અને પ્રતિકૂળ MJO સહિત પાંચ હવામાન પ્રણાલીઓના સંયોજને પણ ચોમાસાને રોકી રાખ્યું છે.
US-Iran War: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણી જાહેરાતો કરી છે. તેમણે કહ્યું કે તમામ યુએસ નૌકાદળ નાકાબંધી હટાવવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથેનો સોદો લગભગ અંતિમ સ્વરૂપ પામી ગયો છે અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.
World's 5 Most Dangerous Female Terrorists: બ્રિટનમાં જન્મેલી સમન્થા લેથવેટ (Samantha Lewthwaite) ઉર્ફે ‘વ્હાઇટ વિડો’ દુનિયાની સૌથી ખતરનાક મહિલા આતંકવાદીઓમાં ગણાય છે. અલ-શબાબ અને અલ-કાયદા સાથે જોડાયેલી સમન્થા પર કેટલાય મોટા આતંકી હુમલાના આરોપ છે. પરંતુ શું તમે જાણો છો કે માત્ર સમન્થા જ નહીં, દુનિયામાં આવી ઘણી મહિલા આતંકીઓ છે જેમણે ભારે તબાહી મચાવી છે. ચાલો, આ અહેવાલમાં એક-એક કરીને આ મહિલા આતંકવાદીઓ વિશે જાણીએ...
Ship Attack Viral Video: એવો દાવો કરવામાં આવે છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા એક જહાજ પર મિસાઈલનો હુમલો થયો હતો. ત્યારબાદ જહાજમાંથી ધુમાડાના ગોટે ગોટા નિકળતા જોવા મળ્યા છે. આ વીડિયો સામે આવ્યો, જેનાથી લોકોમાં ભય અને રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ છે.
PM Modi Israel Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ઈઝરાયલ પ્રવાસે બુધવારે તેલ અવીવના બેન ગુરિયન એરપોર્ટ પર પહોંચ્યા છે, જ્યાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેમના પત્ની સારા નેતન્યાહુ સાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
Gujarat Tourists Accused Of Misconduct : અરુણાચલ પ્રદેશના દિબાંગ વેલીના એક રિસોર્ટમાં ખાણીપીણી મામલે ગુજરાતી પ્રવાસીઓએ હોબાળો કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
Narendra modi: આજથી ભારતીય જનતા પાર્ટીમાં નીતિન નબીન યુગની શરુઆત થઈ છે. નીતિન નબીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. ભાજપ હેડક્વાર્ટર ખાતે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા. PM નરેન્દ્ર મોદી ભાજપ હેટક્વાર્ટર સંબોધન કરતા કહ્યું- ભાજપે શુન્યથી લઈને શીખર સુધીની યાત્રા જોઈ છે. આજના આ કાર્યક્રમમાં મોદી ગુજરાતને યાદ કરવાનું ભૂલ્યા ન હતા અને ગુજરાતમાં ધંધૂકા પંથકની તે પ્રસિદ્ધ કહેવત પણ ટાંકી હતી કે "છોકરીને બંદૂકે દેજો પણ ધંધૂકે ના દેતા." જેનો અર્થ એવો થતો કે દીકરીને ગોળી મારી દેવી સારી પણ પાણી વગરના ધંધૂકામાં પરણાવવી નહીં. તો આ કહેવત શા માટે પડી અને શું છે કહેવતનો અર્થ એ અહીં આપણે જાણીશું...
2016 Photo sharing Trend: કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઓપન કરો તેમાં લોકોએ શેર કરેલી 2016 ની તસવીરો જોવા મળશે. આ ટ્રેંડમાં હવે બોલીવુડ કલાકારો પણ જોડાઈ ગયા છે. લોકો પોતાના 10 વર્ષ જૂના ફોટો શેર કરી રહ્યા છે, પરંતુ તે જાણતા નથી કે આ ટ્રેંડ શા માટે શરુ થયો છે.
Bangladeshi Extremists: ભાજપના નેતા સંગીત સોમે દાવો કર્યો છે કે તેમને એક બાંગ્લાદેશી નંબર પરથી ફોન કોલ્સ અને મેસેજ મળ્યા હતા, જેમાં તેમને જ નુકસાન પહોંચાડવાની ધમકી આપવામાં આવી હતી, પરંતુ ZEE ન્યૂઝને પણ ઉડાવવાની પણ ધમકી આપવામાં આવી હતી.
Ahmed Mohiyuddin Saiyed: સોમવારે સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ દિલ્હી બોમ્બ વિસ્ફોટના આરોપી અહેમદ મોહિઉદ્દીન સૈયદ પર ત્રણ કેદીઓએ હુમલો કર્યો હતો. ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (ATS) અને રાણીપ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. અહેવાલો અનુસાર, સૈયદને આંખો, ચહેરા અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ થઈ હતી.
Adina Mosque Dispute: આદિના મસ્જિદ ફરી એકવાર વિવાદમાં આવી છે. મુળ ગુજરાતના વડોદરાના રહેવાસી અને ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે તાજેતરમાં મસ્જિદની મુલાકાત લીધી હતી અને તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.
Mughal History: મુઘલ સલ્તનતની શરૂઆત કડક ઇસ્લામિક દૃષ્ટિકોણથી થઈ હતી, પરંતુ રાજપૂતો સાથે રાજકીય અને સાંસ્કૃતિક રીતે જોડાઈને મુઘલ દરબારમાં રાજપૂત કલા, રીતરિવાજો અને સ્થાપત્યનો સમાવેશ કર્યો, જેનાથી સામ્રાજ્ય ભારતીય રંગોથી ભરાઈ ગયું.
Viral Love Story : ઈન્ટરનેટ પર છવાઈ ગઈ આ લવ સ્ટોરી. નફરતથી શરૂ થયેલી સ્ટોરી આજે લગ્નમાં પરિણમી છે, રિયલ લાઈફની આ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરી જેવી લાગશે
History of Indian City Names : તમે ઘણીવાર જોયું હશે કે ભારતીય ગામડાઓ કે શહેરોના નામની પાછળ પુર, બાદ કે ગંજ હોય છે. પરંતુ મોટાભાગના લોકો તેનો અર્થ જાણતા નથી. ત્યારે તેના વિશે આ લેખમાં જાણીશું.
Viral News: દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે, ખાસ કરીને સ્ત્રીઓ જે ઘણીવાર આ ઇચ્છા પર વધુ પડતો ભાર મૂકે છે. એક બ્રિટિશ મહિલાએ ઢીંગલી જેવો લુક મેળવવા માટે એક કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા. પાછળથી તેને લાગ્યું કે, આ ચક્કરમાં તેણે ઘણું બધું ગુમાવી દીધી છે, તેથી તેણે પોતાનો લુક બદલીને નોર્મલ લુકમાં રહેવા લાગી.
City Killer Asteroid: તાજેતરમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે શુક્ર ગ્રહની નજીક 20 એસ્ટરોઇડ જોવા મળ્યા છે, જે પૃથ્વીની ભ્રમણકક્ષામાં વિચિત્ર રીતે આગળ વધી રહ્યા છે. તેમની ટક્કર પૃથ્વીના ઘણા શહેરોમાં વિનાશનું કારણ બની શકે છે.
Knowledge News: સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં પૂછવામાં આવ્યું હતું કે, "આટલા બધા ગુજરાત સહિત ભારતીય શહેરોના નામમાં 'પુર' અથવા 'બાદ' પર પુરું થાય છે? આ પ્રશ્ને લાખો લોકોની જિજ્ઞાસા જગાવી દીધી છે.
Viral News: ઘણી મહિલાઓ જેલમાં કામ કરે છે, પરંતુ ઓસ્ટ્રેલિયાની એલિસિયા ડેવિસની કહાની બધાથી અલગ છે. પોતાના ગ્લેમરસ લુકને કારણે તે જેલમાં કેદીઓનું ધ્યાન ખેંચતી અને તેમની વચ્ચે ચર્ચામાં રહેતી હતી. આવા માહોલથી પરેશાન થઈને તેણે નોકરી છોડીને નવી કારકિર્દી શરૂ કરી.
Trending News: આ સાંભળીને તમને કદાચ નવાઈ લાગે કારણ કે આ રિલેશનશીપ ઈન્શ્યોરન્સ એ વળી છે શું એવું તમારા મગજમાં આવે. તો ચાલો જાણો કે આખરે આ શું છે કે જેના વિશે સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચા છે.