Horn Ok Please Meaning: તમે કદાચ ઘણીવાર ટ્રકની પાછળ "હોર્ન, ઓકે, પ્લીઝ" લખેલું વાક્ય જોયું હશે. શું તમે ક્યારેય વિચાર્યું હશે કે આ કેમ લખેલું હોય છે? દેશભરના ટ્રક ડ્રાઇવરોની કાર પર આ જ વાક્ય કેમ લખેલું હોય છે? ચાલો સમજી તેનો મતલબ શું છે અને ટ્રક પાછળ કેમ લખવામાં આવે છે.
માણસ કામ શેના માટે કરે છે? તો તમે કહેશો કે પેટનો ખાડો પૂરવા માટે, સદ્ધર થવા માટે, ખુબ પૈસા કમાવવા માટે. પરંતુ શું ખુબ પૈસા કમાવવાથી પણ માણસને એ ખુશી મળે તે ગેરંટી છે ખરી? આવું જ કઈક આ આઈટી મેનેજર મહિલા સાથે થયું છે. તેની કહાની ખાસ જાણવા જેવી છે જે અનેક લોકોને પ્રેરણા પૂરી પાડી રહી છે.
Viral News: એક હેરાન કરનારી ઘટના સામે આવી છે. આઉટર રિંગ રોડ પર સાયકલિંગ ટ્રેક પર એક યુવક ખુલ્લેઆમ હસ્તમૈથુન કરતો જોવા મળ્યો હતો. એક મહિલાએ આ ઘટનાનો વીડિયો શેર કરીને કહ્યું કે તે ઘણા લોકો હાજર હતા ત્યારે આવું કરી રહ્યો હતો.
Lockdown Viral Post: શું દેશમાં ફરી લોકડાઉન લાગી શકે છે? સોશિયલ મીડિયા પર એક પીડીએફ શેર કરવામાં આવી રહી છે, જેમાં લોકડાઉનનો દાવો કરવામાં આવી રહ્યો છે. તમે પણ જાણો આ વાયરલ પીડીએફની હકીકત શું છે.
Girnar Ambaji Temple Bhandara Controversy: ગિરનારની પવિત્રતાને કોણ લગાડી રહ્યું છે ગ્રહણ? જૂનાગઢના ગિરનાર પર્વત પર બિરાજતા મા અંબાના મંદિરમાં વિવાદોનું વંટોળ શમવાનું નામ નથી લઈ રહ્યું. પહેલાં દારૂ-નોનવેજની પાર્ટી અને હવે દાનપેટીમાંથી નાણાંની ચોરી! સવાલ એ ઉઠી રહ્યો છે કે, આટલી ગંભીર ઘટનાઓ છતાં પોલીસ ફરિયાદ કેમ નથી થઈ? બીજી તરફ, પૂજાના અધિકારને લઈને પણ ગાદીપતિઓ અને પૂજારીઓ સામસામે આવી ગયા છે. તંત્ર ''તપાસ ચાલુ છે. તેમ કહીને હાથ અધ્ધર કરી રહ્યું છે. ત્યારે શું છે આ સમગ્ર વિવાદ?
Baba Vanga Predictions 2026: બાબા વેંગાએ વર્ષ 2026 માટે જે ભવિષ્યવાણી કરી હતી, તે આ વર્ષે સમગ્ર વિશ્વ પર યુદ્ધની અસર જોવા મળશે. તેમણે એમ પણ કહ્યું હતું કે વર્ષની શરૂઆતમાં જ આ યુદ્ધ શરૂ થઈ જશે. ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલાને હવે બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાથે જોડીને જોવામાં આવી રહી છે.
Israel Jewish Man Cap Name: તમે સોશિયલ મીડિયા પર વિવિધ દેશોના કપડાં વિશે રસપ્રદ તથ્યો વાંચ્યા હશે. પરંતુ આજે અમે તમને જણાવીશું કે ઇઝરાયલી પુરુષો દ્વારા પહેરવામાં આવતી ટોપીનું નામ શું છે.
Groom Bride Viral video: હાલમાં ઇન્ટરનેટ પર એક વિડિઓ વાયરલ થઈ રહ્યો છે. તે દર થોડી મિનિટે ફરી સપાટી પર આવતો રહે છે. જ્યારે તમે તેને જોશો ત્યારે તમને ચોક્કસ આશ્ચર્ય થશે.
Social Media Viral News: સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 12 ઓગસ્ટે પૃથ્વી પર 7 સેકેન્ડ માટે એક વિનાશકારી ઘટના ઘટશે. દુનિયા હલવા લાગશે અને લોકો હવામાં ઉડવા લાગશે. સવાલ છે કે શું ખરેખર આવું થવાનું છે. જાણો આ ડરામણી ભવિષ્યવાણીનું સત્ય શું છે.
94 Teeth In Mouth: આપણે બધા શાળામાં જીવવિજ્ઞાનના પાઠ્યપુસ્તકોમાં વાંચીએ છીએ કે માણસને 32 દાંત હોય છે. જોકે, સોશિયલ મીડિયા પર 94 દાંતવાળા એક યુવાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે.
Most Expensive Honey: આપણે બધાએ સોનેરી મધ વિશે સાંભળ્યું છે, પણ શું તમે લીલા મધ વિશે સાંભળ્યું છે? આ લીલા મધની કિંમત સોના અને ચાંદી કરતાં પણ વધુ છે. ચાલો તેના વિશે વધુ જાણીએ.
Viral Video: હોર્મુઝની સામુદ્રધુની વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંનો એક છે. તે પર્શિયન ગલ્ફ અને ઓમાનના અખાતને જોડે છે. પાણી અચાનક લાલ થવા પાછળનું કારણ તેનું ભૌગોલિક સ્થાન છે.
યુરોપિયન દેશ લાતવિયા હાલમાં લિંગ સંકટનો સામનો કરી રહ્યો છે. અહીં મહિલાઓ પુરુષો કરતાં 15 ટકા વધુ છે. રોજિંદા કાર્યોમાં પણ આ તફાવત સ્પષ્ટપણે દેખાય છે. તેથી અહીંની મહિલાઓને ઘણીવાર કલાકના હિસાબે પતિ ભાડે રાખવા પડે છે.
Viral News: ઈટલીમાં આ ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે નાણાકીય પોલીસને આ વ્યક્તિની હરકતો પર શંકા ગઈ. લગભગ 50 વર્ષ પહેલાં થયેલી એક કાર્ય-સંબંધિત ઘટના બાદ તેને સરકારી રેકોર્ડમાં સંપૂર્ણપણે અંધ તરીકે નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે લાંબા સમય સુધી આ જૂઠનો ફાયદો ઉઠાવ્યો.
ભાજપના એક નેતાજી ભુજ નજીકના રિસોર્ટમાં રંગરેલિયા મનાવી રહ્યા હતા તે દરમિયાન મહિલાના પતિએ રેડ પાડીને બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા. જો કે, મામલો પોલીસ સ્ટેશનમાં ના પહોંચે તે માટે ભાજપના નેતાએ સમાધાન કરી લીધુ હતું. ભાજપના નેતાને આ સમાધાન અંદાજે 90 લાખમાં પડ્યું છે. સમગ્ર વાત વાયુવેગે જિલ્લામાં પ્રસરતાં મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
Burned Alive in Tesla: ટેસ્લા સામે પહેલો કેસ 19 વર્ષીય સુકાહારાએ દાખલ કર્યો હતો, જેનું 27 નવેમ્બર, 2024ના રોજ આગમાં મૃત્યુ થયું હતું. બીજો કેસ 20 વર્ષીય નેલ્સન દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો, જે પાછળની સીટ પર સુકાહારાની બાજુમાં બેઠો હતો.
Mughal History: મુઘલ સલ્તનતની શરૂઆત કડક ઇસ્લામિક દૃષ્ટિકોણથી થઈ હતી, પરંતુ રાજપૂતો સાથે રાજકીય અને સાંસ્કૃતિક રીતે જોડાઈને મુઘલ દરબારમાં રાજપૂત કલા, રીતરિવાજો અને સ્થાપત્યનો સમાવેશ કર્યો, જેનાથી સામ્રાજ્ય ભારતીય રંગોથી ભરાઈ ગયું.
અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવના વિસ્તારમાં કુખ્યાત લલ્લા બિહારીએ ગેરકાયદેસર આખું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. તેના પર સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાનો, બાંગ્લાદેશી નાગરિકોને ગેરકાયદે રાખવાનો અને દબાણ ઊભું કરી ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાનો આરોપ મૂકાયો હતો. જે મામલે હાઈકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા. જો શરતોનો ભંગ થશે તો ટ્રાયલ કોર્ટને કાયદેસર પગલા લેવાની છુટ રહેશે.
Viral Video: હાલમાં સોશિયલ મીડિયા પર એક કાકાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક છોકરીને ગળે લગાવે છે અને તેની સાથે રીલ બનાવે છે. વીડિયો જોયા પછી તમને આશ્ચર્ય થશે.
Hadik Patel Viral Post : ધારાસભ્ય હાર્દિક પટેલે આકરા શબ્દોની પોસ્ટ કર્યા બાદ તેને સુવિચાર ગણાવ્યું. બીજી પોસ્ટ પણ વાયરલ થઈ
Hadik Patel Post : રાજકીય વર્તુળોમાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની એક પોસ્ટ ચર્ચા જગાવી રહી છે, આખરે પાટીદાર નેતાનો ઈશારો કોના તરફ છે
Girl Viral Story: એક યુવતીને 17 વર્ષ સુધી પીરિયડ્સ ન આવ્યા, ત્યારે તેના માતાપિતા ચિંતિત થઈને તેને ડોક્ટર પાસે લઈ ગયા, ત્યાં જે ખુલાસો થયો તે પછી, તેનું જીવન બદલાઈ ગયું.