'દુનિયા મેં કિતની હૈ નફરતેં...ફિર ભી દિલો મેં હૈં ચાહતેં', મોહબ્બતેંના ડાયલોગ્સ જે અમર થઇ ગયા

મોહબ્બતેંને ગઇકાલે મંગળવારે 20 વર્ષ પુરા થઇ ગયા છે. આ ફિલ્મના ઘણા બધા ડાયલોગ્સ ખૂબ હીટ થયા. ફરી એકવાર આપણે યાદ કરીશું તે ડાયલોગ્સને... 

નવી દિલ્હી: બોલીવુડ કિંગ ખાન અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ મોહબ્બતેંને રિલીઝ થઇ ગઇકાલે એટલે કે મંગળવારે 20 વર્ષ પુરા થઇ ગયા છે. આ અવસર પર ફિલ્મની સ્ટારકાસ્ટએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. મહાનાયક અમિતાભ બચ્ચન અને સુપરસ્ટાર શાહરખાને પણ સોશિયલ મીડિયા પર પોતાના મનની વાત કરી છે. શાહરૂખ ખાને એક ટ્વીટમાં જણાવ્યું, 'મને યાદ છે, જ્યારે મેં અમિતાભ બચ્ચન સાથે પહેલો સીન કર્યો હતો તો મને અહેસાસ થયો કે હું કેટલો નાનો છું. તમને જણાવી દઇએ કે ફિલ્મ એક જોરદાર બ્લોકબસ્ટ હિટ રહી હતી. આ વસર પર યાદ કરીએ ફિલ્મના ઓલ ટાઇમ ફેવરીટ ડાયલોગ્સ... 

મોહબ્બતેં મેં નહી હોના ચાહિએ અફસોસ

1/9
image

મોહબ્બતેં મેં શરારતે નહી હોંતી તો અફસોસ ભી નહી હોના ચાહિએ.

શાહરૂખે આપ્યો હતો અમિતાભને આવો જવાબ

2/9
image

આપ જિંદગી કી હર જંગ જીતતે ચલે આયે, પર જિંદગી કે સારે સહારે હારતે ચલે ગયે. 

શાહરૂખનો હદયસ્પર્શી ડાયલોગ

3/9
image

મોહબ્બતેં ભી જીંદગીની તરહ હોતી હૈ...હર મોડ આસાન નહી હોતા, હર મોડ પર ખુશી નહી હોતી... પર જબ હમ જીંદગી કા સાથે નહી છોડતે તો મોહબ્બત કા સાથે ક્યો છોડે.

એકદમ સટીક એડવાઇઝ

4/9
image

કોઇ પ્યાર કરે તો તુમસે કરે, તુમ જૈસે હો વૈસે કરે.. કોઇ તુમકો બદલ કે પ્યાર કરે તો વો પ્યાર નહી, વો સૌદા કરે... ઔર સાહેબ, પ્યારમાં સૌદા નહી હોતા. રાઇટ?

તો ક્યા હુઆ અગર વો તુમસે પ્યાર નહી...

5/9
image

તો ક્યા હુઆ અગર વો તુમસે પ્યાર નહી કરતી? તુમને ઉસસે પ્યાર કરને સે પહેલે યે શર્ત તો નહી રખી થી કે વો ભી તુમસે પ્યાર કરે.

શું આ સીન યાદ છે

6/9
image

માફ કરના સર, પર જહાં સે મૈં દેખ રહા હૂં આપ હાર ગયે.. ક્યોં જહાં સે મૈં દેખ રહા હૂં, મુઝે એક 55 સાલ કા બાપ અપની એક 19 સાલ કી બેટી ફૂલ ચઢી તસવીર કે નીચે ખડા દેખ રહા હૈ.

ક્યારેય પ્રેમ મરતો નથી

7/9
image

મૈં આજ ભી ઉસે ઉતની મોહબ્બત કરતા હૂં.. અને ઇસલિયે નહી કે કોઇ ઔર નહી મિલી...પર ઇસલિયે કી ઉસસે મોહબ્બત કરને સે ફુરસત નહી મિલતી.

ક્યારેય પ્રેમ મરતો નથી

8/9
image

દુનિયા મેં કિતની હૈ નફરતેં.. ફીર ભી દિલો મેં હૈ ચાહતે.. પર ભી જાયે પ્યાર વાલે...મિટ ભી જાયે પ્યાર વાલે... જિંદા રહેતી હૈ ઉનકી મોહબ્બતેં.

અમિતાભનો ડાયલોગ તો તમને યાદ જ હશે

9/9
image

પરંપરા, પ્રતિષ્ઠા ઔર અનુશાસન યે ઇસ ગુરૂકુલ કે તીન સ્તંભ હૈ.