close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

અમિતાભ બચ્ચન

ICCના નિયમોની બિગ બીએ ઉડાવી મજાક, સોશિયલ મીડિયા પર શેર કર્યો જોક્સ

આઈસીસીના આ નિયમની રમત, સિનેમા જગલના દિગ્ગજો સિવાય સામાન્ય લોકો પણ ટીકા કરી રહ્યાં છે. હવે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચેને પણ તેની મજાક ઉડાવી છે. 

Jul 16, 2019, 02:00 PM IST

આ વાતને કારણે હવામાં ઉડી રહ્યો છે આયુષ્યમાન, કહ્યું મારો તો લાગી ગયો જેકપોટ 

હાલમાં આયુષ્યમાન પોતાની આગામી ફિલ્મ ગુલાબો સિતાબોનું શૂટિંગ કરી રહ્યો છે

Jul 9, 2019, 04:55 PM IST

અમિતાભ, અજબ લૂક અને મસ્ત સ્ટોરી...બિગ બીની નેકસ્ટ ફિલ્મ વિશે જાણવા માટે કરો ક્લિક

બોલિવૂડમાં બિગ બી તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચને હાલમાં પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે

Jun 21, 2019, 02:27 PM IST

અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યાએ ન્યૂયોર્કના રસ્તે બતાવી 'ફિટનેસ', Viral Video

હાલમાં જ્યાં બધા બોલીવુડ સેલિબ્રિટીઝ પોતાની ફિટનેસ, યોગ અને જિમ વીડિયોઝને લઇને ચર્ચામાં રહે છે તો હવે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચની દોહીત્રી નવ્યા નવેલી નંદાનો એક વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. નવ્યા નવેલી નંદા આ વીડિયોમાં ન્યૂયોર્કના રસ્તા પર કસરત કરતી જોવા મળી રહી છે. આ વીડિયોએ બધા બોલીવુડ સેલીબ્રિટીઝને પાછળ છોડી દીધા છે. 

Jun 19, 2019, 04:01 PM IST

Funny Video : આ વીડિયો જોઈને અમિતાભને આવી મજા, કહ્યું કે...

મહાનાયક અમિતાભે ટ્વિટર પર એક વીડિયો શેયર કરીને લોકોને મજા કરાવી દીધી છે

Jun 16, 2019, 04:36 PM IST

તમારે ખરીદવી છે અમિતાભ બચ્ચનની કાર? આટલી ચૂકવવી પડશે કિંમત

અમિતાભ બચ્ચન લક્ઝરી કાર્સના શોખીન છે અને તેમની પાસે અનેક મોંઘીદાટ ગાડીઓ છે. આ સંજોગોમાં હાલમાં OLX પર એક કાર સેલિંગની એડ પોસ્ટ થઈ છે જેમાં  બિગ બીની મર્સિડીઝ જોવા મળી રહી છે. 

Jun 13, 2019, 04:43 PM IST

અમિતાભ બચ્ચને 2100 ખેડૂતોના દેવા ચૂકવ્યાં, વધુ એક મદદનું આપ્યું વચન 

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને બિહારના ખેડૂતોને મોટી રાહત આપી છે અને 2100 ખેડૂતોની લોન ચૂકવી છે. આ વાતની જાણકારી અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં આપી. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું છે કે એક વધુ વચન પૂરું કરાયું, બિહારના ખેડૂતોમાંથી જેમની લોન બાકી હતી તેમાથી 2100 ખેડૂતોની પસંદગી કરાઈ અને વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા તેમના દેવાની ચૂકવણી કરાઈ. તેમાંથી કેટલાક લોકોને પોતાના બંગલા જનક પર બોલાવવામાં આવ્યાં અને અભિષેક-શ્વેતાના હાથે તેમને રાશિ અપાઈ.

Jun 12, 2019, 10:53 PM IST

એશ્વર્યાનું MEME શેર કરીને ફસાયો વિવેક ઓબરોય, મહિલા પંચે નોટિસ ફટકારી

આ પોસ્ટ પર એશ્વર્યા રાયને ટાર્ગેટ કરતા પોલીસનાં પરિણામોની મજાક બનાવવામાં આવી છે, વિવેકે પોસ્ટ કર્યાના કલાકો બાદ મહારાષ્ટ્ર મહિલા પંચે તેને નોટિસ ફટકારી છે

May 20, 2019, 06:31 PM IST

આ તસવીરે કરાવ્યો બચ્ચન પરિવારમાં મોટો ઝઘડો, સસરા-વહુ વચ્ચે બોલાચાલી?

અમિતાભ બચ્ચનના પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન સાથેના સંબંધો સુમેળભર્યા છે પણ લેટેસ્ટ માહિતી પ્રમાણે તેમના એક નિર્ણયને કારણે પરિવારમાં ફુટ પડી શકે છે

May 16, 2019, 09:50 AM IST

ભાગ લેવો છે KBCમાં? આ રહ્યો રસ્તો

ટીવી પર આવતો લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિ(KBC) તેની 11મી સીઝન સાથે ફરી આવી રહ્યો છે. અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવતા આ શોના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે

May 2, 2019, 10:12 AM IST

એક એવી ફિલ્મ જેમાં 'માસી બા' બનવા અમિતાભ તલપાપડ, સ્ટોરી જાણીને લાગશે આંચકો

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે પણ આગવો ચાહકવર્ગ છે. હવે સમાચાર પ્રમાણે અમિતાભે ફરીવાર એક ધમાકેદાર રોલ કરવા માટે કમર કસી લીધી છે.

Apr 29, 2019, 01:05 PM IST

કેબીસીની તારીખની જાહેરાત, અમિતાભ બચ્ચન કરશે હોસ્ટ

અમિતાભ બચ્ચન જેટલા પ્રખ્યાત મોટા પડદા પર છે તેનાથી પણ વધુ પોપ્યુલર તેઓ ટીવી પર છે. કોન બનેગા કરોડપતિથી પોતાના કરિયરની નવી ઈનિંગ શરૂ કરનાર બિગ બીના આ શોનો ઇંતજાર તેમના ફેન્સને ખૂબ રહે છે.

Apr 28, 2019, 11:07 PM IST

જબરી જોડી : એક સમયે આખા દેશની જીભ પર હતું જેનું નામ એ કરશે હવે ઐશ્વર્યા સાથે રોમેન્સ!

આ ફિલ્મમાં ઐશ્વર્યા સાથે અમિતાભ બચ્ચન પણ કામ કરે એવી પુરેપુરી શક્યતા છે. હકીકતમાં ઐશ્વર્યાએ આ ફિલ્મમાં કામ કરવાની હા પાડી દીધી છે પણ અમિતાભ તરફથી સત્તાવાર સમર્થન નથી મળ્યું. મણિરત્નમની આ ફિલ્મમાં ઐશ્વર્યા નેગેટિવ રોલમાં હોવાની ચર્ચા છે.

Apr 18, 2019, 04:36 PM IST

અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશમી જોવા મળશે સાથે, સાઇકોલોજિકલ થ્રિલર માટે મિલાવ્યો હાથ

અભિનેતા અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશમી જલદી રૂમી જાફરી નિર્દેશિત સાઇકોલોજિકલ થ્રિલરમાં એકસાથે નજર આવશે. આ ફિલ્મના નિર્માતા આનંદ પંડિત હશે. 

Apr 12, 2019, 04:34 PM IST

અમિતાભે અભિષેકને ગણાવ્યો 'સૌથી સારો મિત્ર' કરી દિલને સ્પર્શ કરી દેનાર પોસ્ટ

મહાનાયક અમિતાભ બચ્ચને રવિવારે પોતાના પુત્ર તથા અભિનેતા અભિષેક બચ્ચન માટે સોશિયલ મીડિયા પર દિલને સ્પર્શ કરી દેનાર એક પોસ્ટ લખી અને તેમણે પોતાના 'સૌથી સારો મિત્ર' ગણાવ્યો હતો. અમિતાભે ટ્વિટર પર એક ફોટો શેર કરતાં લખ્યું, ''જ્યારે તે ના ફ્ક્ત તમારા ચંપલ પહેરે છે પરંતુ એક જ આકારની ખુરશી પર બેસવા લાગે છે ત્યારે તે ફક્ત પુત્ર જ નહી પરંતુ તમારો સારો મિત્ર પણ હોય છે.

Apr 8, 2019, 09:57 AM IST

મોટા સમાચાર: ટૂંક સમયમાં બિગ બીનું તમિળ ડેબ્યૂ, બે દાયકા બાદ આ અભિનેતા સાથે જોવા મળશે!

અભિનેતા અમિતાભ બચ્ચન અને રામ્યા કૃષ્ણન આગામી તમિળ ફિલ્મ 'ઉયન્ર્થા મનિથન'માં ફરી એકવાર સાથે જોવા મળશે. આ ફિલ્મ પહેલાં બંનેએ હિંદી એક્શન કોમેડી ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'માં સાથે કામ કર્યું હતું. તમિળ અને હિંદીમાં ફિલ્મનું નિર્દેશન તમિલવાનને કર્યું છે. આ ફિલ્મની સાથે બિગ-બી તમિળ ફિલ્મ જગતમાં પોતાની શરૂઆત કરવા જઇ રહ્યા છે. 

Apr 4, 2019, 12:06 PM IST

બોક્સ ઓફિસ પર 'બદલા' છવાઇ ચાર દિવસમાં કરી આટલી કમાણી

સુજોય ઘોષના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ બદલાએ પ્રથમ સપ્તાહમાં સારી કમાણી કરી છે. ફિલ્મને વર્ડ ઓફ માઉથનો ફાયદો મળી રહ્યો છે. 
 

Mar 12, 2019, 04:42 PM IST

FILM REVIEW : કેવી છે અમિતાભ અને તાપસીની 'બદલા', જાણવા કરો ક્લિક...

ફિલ્મમાં અમૃતા સિંહનો પણ મહત્વનો રોલ છે

Mar 8, 2019, 05:55 PM IST

ફિલ્મ ''બદલા''માં અમિતાભ બચ્ચને 'ગુડિયા'ને આપ્યો પોતાનો અવાજ!

દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ ''બદલા'' આ અઠવાડિયે પોતાની દમદાર ક્રાઇમ થ્રિલર કહાણી સાથે દર્શકોના મનોરંજન માટે તૈયાર છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મનુ ગીત ''ઔકાત''ને પોતાનો અવાજ આપ્યા બાદ હવે અમિતાભ બચ્ચને ''ગુડિયા''ને પોતાનો અવાજ આપ્યો છે.

Mar 5, 2019, 05:11 PM IST

એર સ્ટ્રાઇક પર અમિતાભ બચ્ચને આપ્યું ખાસ અંદાજમાં રિએક્શન

પાકિસ્તાનના બાલાકોટમાં થયેલી એર સ્ટ્રાઇક બાદ બોલીવુડના લગભગ બધા સેલિબ્રિટીએ ભારતીય વાયુસેનાની વીરતાને સલામી આપી છે. આ મામલે બિગ-બીએ IAFની વીરતા પર ખાસ રીતે પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

Feb 27, 2019, 03:17 PM IST