Urfi javed: ઉર્ફી જાવેદનો નવો લુક જોઈ ઉડી ગયા યૂઝર્સના હોશ, પહેરી લીધો કારના સીટકવર જેવો ડ્રેસ

Urfi javed photos: ટીવી અભિનેત્રી ઉર્ફી જાવેદ એક સોશિયલ મીડિયા સેન્સેશન છે. તે અતરંગી ડ્રેસ પહેરી મુંબઈના રસ્તાઓ પર હંમેશા જોવા મળે છે. એક તરફ જ્યાં લોકો ઉર્ફી જાવેદના ડ્રેસિંગ સેન્સને પસંદ કરે છે, તો ઘણા એવા લોકો છે જે તેને ટ્રોલ કરે છે. ઉર્ફીનો નવો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 
 

1/5
image

પોતાના ડ્રેસ કોડને કારણે ઉર્ફી જાવેદ હંમેશા ચર્ચામાં રહે છે. હંમેશા ઉર્ફી મીડિયા અને લોકોની વચ્ચે નવા લુકની સાથે આવે છે. 

 

 

2/5
image

આ તસવીરમાં ઉર્ફી જાવેદ ડેનિમનું જીન્સ પહેરીને જોવા મળી રહી છે. ચોંકાવનારી વાત છે કે તેણે આખા શરીર પર જીન્સ પહેર્યું છે. 

 

 

3/5
image

બ્લેક કલરનો બોલ્ડ ટ્રેસ અને મોઢા પર નકાબ લગાવી નજર આવી રહી છે, જેને યૂઝર્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. 

 

 

 

4/5
image

અભિનેત્રીએ પોતાના આઉટફિટની સાથે પોતાની હેર સ્ટાઇલને પણ ખાસ રાખી છે. 

 

 

 

5/5
image

ઉર્ફી જાવેદની તસવીર જુઓ ફેન્સ બોલ્યા, જેનો ફોટો જોઈ અમારો ફોન હેંગ થઈ જાય છે.