PHOTOS: હાથમાં વાઈન સાથે Urvashi Rautela એ આપી Holi ની ગીફ્ટ, Photos જોઈને રહી જશો દંગ

ઉર્વશી રોતેલા (Urvashi Rautela) સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે પોતાની  લાઈવ ઈવેન્ટની અપડેટ આપતી રહે છે. આ વખતે પણ તેને ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે.

ઝી બ્યૂરો, અમદાવાદઃ હાલમાં જ ઉર્વશીનું આ આઉટફિટ ફિલ્મફેયર એવોર્ડ માટે હતું. તે આ આઉટફિટમાં ખૂબ સુંદર લાગી રહી હતી. તમે પણ જોવો આ જોરદાર ફોટોઝ. બોલીવુડની અભિનેત્રીઓ સાશિયલ મીડિયામાં ખુબ એક્ટિવ રહે છે અને તેને લઈને રોજ કોઈને કોઈ અભિનેતા કે અભિનેત્રીના ગ્લેમર્સ લુકવાળા ફોટોઝ સામે આવતા હોય છે. ક્યારેક કોઈ પાર્ટીનો વીડિયો હોય કે કોઈ એવોર્ડનો હોય બોલીવુડનું ગ્લેમર લોકોથી છુપાયેલું રહેતું નથી.
 

ઉર્વશીનો રેડ વાઈન લુક

1/8
image

ઉર્વશી રોતલા (Urvashi Rautela) આ ફોટોઝમાં મરૂણ કલરના ગાઉનમાં સુંદર લાગે છે. આ ગાઉનમાં તે પરી જેવી લાગી રહી છે. આ આઉટફિટ સાથે તે હાથમાં વાઈન સાથે જોવા મળી  રહી છે. (ફોટો.સૌ.ઉર્વશી રોતેલા)

ઉર્વશીનું ફીશકટ ગાઉન

2/8
image

ઉર્વશી રોતેલા (Urvashi Rautela)નું આ ગાઉન એક ફિશકટ રેપ સ્ટાઈલ ગાઉન છે. આ ગાઉન ખૂબ સ્ટાઈલિસ્ટ છે. (ફોટો.સૌ.ઉર્વશી રોતેલા)

ફેન્સની પસંદ આવી રહ્યા છે ફોટોઝ

3/8
image

ઉર્વશી રોતેલા (Urvashi Rautela)નું ગાઉન વેલવેટના મટીરિયલથી બનાવવામાં આવ્યું છે. ઉર્વશીના આ ગ્લેમરસ લુક પર ફેન્સ ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. (ફોટો.સૌ.ઉર્વશી રોતેલા)

આ ગાઉનમાં ઉર્વશી લાગે છે હોટ

4/8
image

ઉર્વશી રોતેલા (Urvashi Rautela)એ ડીપકટ સ્લીવ્સ વાળું ગાઉન પહેર્યું છે. આ ગાઉનની સાથે જ તેને શિમરી સિલ્વર હેન્ડ ક્લચ કેરી કર્યું છે. (ફોટો.સૌ.ઉર્વશી રોતેલા)  

ઉર્વશીનું ગ્લેમરસ લુક

5/8
image

ઉર્વશી રોતેલા (Urvashi Rautela)એ પોતાના આ આઉટફિટ અને ખૂબ સારી એસેસરીઝની સાથે ગાઉન પહેર્યું છે. (ફોટો.સૌ.ઉર્વશી રોતેલા)

 

આ એસેસરિઝે લગાવ્યા ચાર ચાંદ

6/8
image

તેને હાથોમાં કેટલીક રિંગ પહેરી છે સાથે જ હાથમાં અલગ-અલગ સ્ટોન બ્રેસ્લેટ અને બંગળીની સાથે લેયર કર્યું છે. (ફોટો.સૌ.ઉર્વશી રોતેલા)

વાળને રાખ્યા સાદા

7/8
image

ઉર્વશી રોતેલા (Urvashi Rautela)ની આ ગાઉનમાં હેર સ્ટાઈલ એકદમ સીમ્પલ છે. તેને વાળને સ્ટ્રેટ કરી ખુલ્લા રાખ્યા છે. (ફોટો.સૌ.ઉર્વશી રોતેલા)

આવો છે ઉર્વશીનો મેકઅપ

8/8
image

ઉર્વશી રોતેલા (Urvashi Rautela)ના મેકઅપની વાત કરીએ તો તેને ખૂબ બ્રાઈટ મેકઅપ કર્યો છે. આ સાથે જ તેને ડિફાઈ્ડ જગ્યાને મરૂણ શેડ આપ્યો છે આ ઉપરાંત તેને નીલ પોલીસ પણ મરૂણ રંગની કરી છે. (ફોટો.સૌ.ઉર્વશી રોતેલા)