વિક્કી-કૈટરીનાના લગ્નમાં આવશે આ મહેમાન, યાદીમાં સલમાન સુદ્ધાનું નામ નહી!

બોલીવુડમાં હાલ એક સમાચાર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. જલદી જ વિક્કી અને કૈટરીના (Vicky Katrina) ના લગ્ન થવાના છે. હવે સમાચાર આવી રહ્યા છે કે તેમના લગ્ન સામેલ થનાર સ્ટારના નામ પણ સામે આવ્યા છે. 

લગ્નના કાર્ડ મોકલવામાં આવ્યા

1/9
image

બોલીવુડ એક્ટર વિક્કી કૌશાલ (Vicky Kausha) અને કૈટરીના કૈફ (Katrina Kaif) ના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અમારી સહયોગી વેબસાઇટ બોલીવુડ લાઇફનું માનીએ તો ફિલ્મ ઇંડસ્ટ્રીના ઘણા સ્ટાર્સને કાર્ડ પણ મોકલવામાં આવ્યા છે. 

કબીર ખાન

2/9
image

કૈટરીના કૈફ (Katrina Kaif) એ પોતાના સાવકા ભાઇ કબીર ખાન (Kabir Khan) ને પોતાના લગ્ન માટે ઇનવાઇટ કર્યા છે. તમને જણાવી દઇએ કે રોકા સેરેમની પણ તેમના ઘરે ઘરે થઇ હતી. 

મિની માથુર

3/9
image

કૈટરીના કૈફ (Katrina Kaif) એ કબીર ખાનની સાથે તેમની પતેની મિની માથુર (Mini Mathur) ને પણ લગ્નનું આમંત્રણ મળ્યું છે. 

વરૂણ ધવન

4/9
image

એક્ટર વરૂણ ધવન (Varun Dhawan) ને પણ વિકી કૌશલ અને કૈટરીનાના લગ્નનું કાર્ડ મળ્યું છે. 

નતાશા દલાલ

5/9
image

વરૂણ ધવનની પત્ની નતાશા દલાલ (Natasha Dalal) પણ લગ્નના ગેસ્ટના લિસ્ટમાં સામેલ છે. 

કરણ જોહર

6/9
image

જાણિતા ફિલ્મમેકર કરણ જોહર (Karan Johar) પણ લગ્નમાં સામેલ થનાર વીઆઇપી ગેસ્ટની યાદીમાં સામેલ છે. 

સિદ્ધાર્થ મલ્હોત્રા

7/9
image

'શેરશાહ' એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) ને વિક્કી અને કૈટએ લગ્નમાં ઇનવાઇટ કર્યા છે.

કિયારા અડવાણી

8/9
image

સિદ્ધાર્થ સાથે તેમની ગર્લફ્રેન્ડ કિયારા અડવાણી (Kiara Advani) ને પણ લગ્નનું કાર્ડ મળ્યું છે. 

રોહિત શેટ્ટી

9/9
image

જાણિતા ફિલ્મ મેકર રોહિત શેટ્ટી (Rohit Shetty) પણ વિક્કી અને કૈટના લગ્નમાં સામેલ થશે.