Web Series માં આ 10 અભિનેત્રીઓએ આપ્યા જોરદાર બોલ્ડ સીન્સ, દર્શકોને પરસેવો છૂટી ગયો

કોરોનાકાળ દરમિયાન ભારતમાં અનેક એવી વેબ સિરીઝ રિલીઝ થઈ જેણે બોલ્ડનેસમાં તમામ હદો પાર કરી નાખી હતી. આ સિરીઝે બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું. આ રિપોર્ટમાં અમે તમને એવી જ કેટલીક બોલ્ડ વેબસિરીઝના બોલ્ડ સીન વિશે જણાવીશું જેને લઈને હજુ ચર્ચાઓ ચાલે છે. 

ત્રિધા ચૌધરી(Tridha Choudhury)

1/10
image

આશ્રમની જ એક અન્ય અભિનેત્રી ત્રિધા ચૌધરીએ પણ વેબ સિરીઝમાં ખુબ બોલ્ડ દ્રશ્યો આપ્યા હતા. તેના બોલ્ડ દ્રશ્યોના કારણે જ તે રાતોરાત ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો બની ગઈ. 

શમા સિકંદર (Shama Sikander)

2/10
image

શમા સિકંદર માયા સિરીઝમાં હોટ એન્ડ સિઝલિંગ અવતારમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની અદાઓએ ફેન્સને ચોંકાવી દીધા હતા. 

સયાની ગુપ્તા (Sayani Gupta)

3/10
image

મિલિન્દ સોમણની વેબ સિરીઝ ફોર મોર શોટ્સ પ્લીઝમાં અભિનેત્રી સયાની ગુપ્તાએ પોતાની અદાઓથી દર્શકોને ઘાયલ કરી દીધા હતા. 

રસિકા દુગ્ગલ (Rasika Dugal)

4/10
image

અભિનેત્રી રસિકા દુગ્ગલે મિર્ઝાપુરમાં જબરદસ્ત બોલ્ડ દ્રશ્યો આપ્યા છે. તેણે અભિનયની સાથે સાથે માદક અદાઓથી દરેકના હ્રદય જીતી લીધા હતા. 

રાજશ્રી દેશપાંડે(Rajshri Deshpande)

5/10
image

નેટફ્લિક્સની ધાંસૂ વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સમાં અભિનેત્રી રાજશ્રી દેશપાંડેએ ન્યૂડ થઈને જે તહેલકો મચાવ્યો હતો તે હજુ પણ દર્શકો ભૂલ્યા નથી. 

કરિશ્મા શર્મા (Karishma Sharma)

6/10
image

રાગિણી એસએમએસ રિટર્ન્સમાં અભિનેત્રી કરિશ્મા શર્માએ બોલ્ડ સીન્સ આપ્યા જેને જોઈને દર્શકોના હ્રદયના ધબકારા વધી ગયા હતા. 

કિયારા અડવાણી (Kiara Advani)

7/10
image

નેટફ્લિક્સની લસ્ટ સ્ટોરીમાં કિયારા અડવાણી  (Kiara Advani) ના આ દ્રશ્યને કોઈ ભૂલી શકે? કિયારાના આ એક દ્રશ્યએ આખી વેબસિરીઝને યાદગાર બનાવી દીધી હતી. 

કરિશ્મા શર્મા (Karishma Sharma)

8/10
image

રાગિણી એસએમએસ રિટર્ન્સમાં અભિનેત્રી કરિશ્મા શર્માએ બોલ્ડ સીન્સ આપ્યા જેને જોઈને દર્શકોના હ્રદયના ધબકારા વધી ગયા હતા. 

ફ્લોરા સૈની- અન્વેશી જૈન (Flora Saini-Anveshi Jain)

9/10
image

ફ્લોરા સૈની-અન્વેશી જૈને ઓલ્ટ બાલાજીની એડલ્ટ વેબ સિરીઝ ગંદી બાતમાં લેસ્બિયન પ્રેમીની ભૂમિકા ભજવી હતી. બંનેના બોલ્ડ દ્રશ્યો પર ખુબ બબાલ મચી હતી. 

અદિતિ પોહનકર (Aaditi Pohankar)

10/10
image

ફ્લોરા સૈની-અન્વેશી જૈને ઓલ્ટ બાલાજીની એડલ્ટ વેબ સિરીઝ ગંદી બાતમાં લેસ્બિયન પ્રેમીની ભૂમિકા ભજવી હતી. બંનેના બોલ્ડ દ્રશ્યો પર ખુબ બબાલ મચી હતી.