undefined

નફ્ફટ પાકિસ્તાનઃ બે F-16 વિમાને સપ્ટેમ્બરમાં કર્યો હતો ભારતીય વિમાનનો પીછો

પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનના બે F-16 વિમાને સ્પાઈસ જેટના વિમાનને હવામાં રોકવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાને જે સમયે આ કાયરતાપૂર્ણ હરકત કરી હતી ત્યારે સ્પાઈસ જેટની ફ્લાઈટમાં 120 મુસાફર સવાર હતા. પાકિસ્તાની એરફોર્સના પાઈલટે સ્પાઈસ જેટલના પાઈલટને વિમાનની ઊંચાઈ ઘટાડવા અને ફ્લાઈટની સંપૂર્ણ ડિટેઈલ આપવા કહ્યું હતું. 

Oct 17, 2019, 10:28 PM IST

બાબરી કેસથી અલગ થયા કપિલ સિબ્બલ, લગાવવામાં આવી રહી છે અટકળો

 કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વકીલ કપિલ સિબ્બલ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસથી અંતર બનાવી લીધું છે. મુસ્લિમ પક્ષ તરફથી સમર્થન કરી રહેલા કપિલ સિબ્બલ ગત કેટલીક સુનવણીઓમાં સુપ્રીમ કોર્ટમાં હાજર થયા નથી. 

Mar 27, 2018, 11:07 AM IST