Weekly Horoscope: આ સપ્તાહે સૂર્યની જેમ ચમકશે 4 રાશિના જાતકોનું ભાગ્ય, જાણો સાપ્તાહિક રાશિફળ

24 જુલાઈથી આ મહિનાનું નવુ સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. આ સપ્તાહમાં અધિક શ્વારણ મહિનાનો સોમવાર પણ આવશે. સાથે મંગલા ગૌરી વ્રત પણ આવશે. આ સિવાય ઘણા ગ્રહ અને નક્ષત્રોનું પરિવર્તન પણ થશે, જેની અસર રાશિઓ પર પડશે. 

1/12
image

મિથુન- બિઝનેસને લઈને નવી શરૂઆત કરી શકો છો. યાત્રા કરવાનો સંયોગ બની રહ્યો છે. પરિવારજનો સાથે ફરવા જઈ શકો છો. પ્રેમના મામલામાં ઉતાવળમાં પ્રેમીને મળવાનું જોખમ ન ઉઠાવો. લાંબા સમયથી બીમાર પરિવારના સભ્ય સાજા થવાના સમાચાર પ્રાપ્ત થશે. 

 

2/12
image

કર્કઃ કર્ક રાશિના જાતકો આ સપ્તાહે ધાર્મિક યાત્રા પર જઈ શકે છે. માંગલિક કાર્યોમાં મન લાગશે. તમારો દિવસ શુભ રહેશે. ઘરમાં મહેમાનોનું આગમન થઈ શકે છે. ઘણા દિવસ બાદ કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. વેપારીઓને લાભ થશે. 

 

3/12
image

સિંહ- ભાગ્યનો સાથ મળશે. મિત્રો અને પરિવારજનો સાથે યાત્રા પર જઈ શકો છો. કોઈને આપેલા પૈસા પરત મળી શકે છે. તમને નવી સિદ્ધિ મળશે. નોકરીયાત અને વેપારી વર્ગને ફાયદો થશે. 

 

4/12
image

કન્યા- તમારા માટે સપ્તાહ મિશ્રિત રહેશે. સપ્તાહની શરૂઆતમાં તમે પ્રસન્ન રહેશો પરંતુ અંતમાં સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

5/12
image

તુલાઃ નવુ કામ શરૂ કરવા માટે સપ્તાહ શુભ છે. જીવનસાથી સાથે લાંબી યાત્રા પર જવાનો પ્લાન બનાવી શકો છે. વ્યવસાય સાથે જોડાયેલા જાતકોને આ સપ્તાહના અંતમાં લાભ મળશે. પરિવારની સાથે ફરવાનો પ્લાન બનાવી શકો છો. 

 

6/12
image

વૃશ્ચિકઃ- વૃશ્ચિક રાશિના જાતકોને આ સપ્તાહ ભાગ્યનો સાથ મળશે. પારિવારિક જીવન સુખદ રહેશે. સપ્તાહના મધ્યમાં નાણાંકીય લાભની પ્રબળ શક્યતાઓ છે. ઓફિસમાં અધિકારીઓનો સહયોગ રહેશે. ગુસ્સાને કાબૂમાં રાખો, નહીં તો તમારું કામ પણ બગડી શકે છે.

7/12
image

ધનુ રાશિ- ધનુ રાશિના લોકો માટે આ સપ્તાહ મધ્યમ ફળદાયી રહેશે. આવકમાં વધારો થશે. સપ્તાહના અંતમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે.

8/12
image

મકર - ધન લાભદાયક રહેશે. આવકમાં વધારો થશે. તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. ભાગ્ય તમારો સાથ આપશે. આવકમાં વધારો થશે.મિત્રો અને પરિવારજનો સાથે પ્રવાસ પર જઈ શકો છો. શુભ કાર્યોમાં મન લાગેલું રહેશે. લવ પાર્ટનર અથવા લાઈફ પાર્ટનરનો સહયોગ મળશે.

9/12
image

મેષઃ- મેષ રાશિના લોકો માટે આ સપ્તાહ સુખદ રહેશે. તમને તમારા જીવનસાથી તરફથી ભેટ મળી શકે છે. તમારા પ્રેમ જીવનમાં આનંદદાયક સમય પસાર થશે. નોકરીયાત લોકોને સહકર્મીઓનો સહયોગ મળશે. વેપાર સાથે સંબંધિત લેવડ-દેવડ અને સોદા કરતી વખતે થોડી કાળજી રાખો.

10/12
image

વૃષભઃ- આ અઠવાડિયે તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારી વાણી પર સંયમ રાખો અને ગુસ્સો ન કરો. પ્રેમ સંબંધો ગાઢ બનશે. પરિવાર સાથે વધુ સમય વિતાવશો. ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. ગુસ્સાને કાબૂમાં રાખો, નહીં તો તમારું કામ પણ બગડી શકે છે.

11/12
image

કુંભ- કુંભ રાશિના લોકો માટે વ્યવસાયિક યોજનાઓ ફળદાયી રહેશે. માતા-પિતા સાથે ફરવાની યોજના બનાવી શકો છો. ત્રીજી વ્યક્તિના કારણે પ્રેમ સંબંધોમાં વિવાદ થઈ શકે છે. નવો ધંધો શરૂ કરવા માટે આ સપ્તાહ શુભ છે.તમારા મનને ધાર્મિક કાર્યોમાં લગાવો.

12/12
image

મીનઃ- મીન રાશિના લોકો માટે આ અઠવાડિયું ખૂબ જ મૂલ્યવાન રહેશે. આ સપ્તાહ ધનની સાથે માન-સન્માનમાં પણ વધારો થશે. રોજગારની નવી તકો પ્રાપ્ત થશે. આ સપ્તાહ કોઈને પ્રપોઝ કરવા માટે શુભ છે. લવમેટની ભાવનાઓનું ધ્યાન રાખવું.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને વિવિધ જાણકારીઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)