Daily Horoscope 13 May 2026 (By Chirag Bejan Daruwalla): આજે બુધવાર અને 13 એપ્રિલ 2026 ના રોજ અપરા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. આજે એકાદશીની તિથિ બપોરે 1.30 કલાક સુધી રહેશે ત્યારબાદ બારશની તિથિ હશે. તો ચાલો જાણીએ આજનો દિવસ કઈ કઈ રાશિઓ માટે શુભ છે.
Dainik Rashifal 2 May 2026(By Chirag Bejan Daruwalla): 2 મે 2026 અને શનિવારે નારદ જયંતિ છે. શનિવારે વૈશાખ મહિનાની એકમની તિથિ છે. શનિવારે ગ્રહ ગોચરની સ્થિતિ મેષથી મીન સુધીની રાશિઓ માટે કેટલી શુભ છે જાણવા વાંચો દૈનિક રાશિફળ.
Daily Horoscope 25 April 2026 (By Chirag Bejan Daruwalla): દિવસ કેવો રહેશે તેનું આંકલન જ્યોતિષીય ગણનાને આધારે કરવામાં આવે છે. આજના દિવસે ગ્રહ નક્ષત્રોની ચાલ 12 રાશિઓમાંથી કઈ રાશિ માટે શુભ છે અને કોણે દિવસ સંભાળીને પસાર કરવો જાણવા વાંચો આજનું રાશિફળ.
Dainik Rashifal 24 April 2026(By Chirag Bejan Daruwalla): 24 એપ્રિલ અને શુક્રવાર માતા લક્ષ્મીને સમર્પિત વાર છે. આજના દિવસે ગ્રહ નક્ષત્રોની બદલાયેલી ચાલ કઈ રાશિને લાભ કરાવશે અને કઈ રાશિને સંભાળીને રહેવું પડશે જાણવા વાંચો દૈનિક રાશિફળ.
Rashifal Today 23 April 2026 (By Chirag Bejan Daruwalla): ગુરવાર અને 23 એપ્રિલ 2026 ના ગ્રહ ગોચર અનુસાર આજે ગુરુ પુષ્ય યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ સર્જાયો છે. આજે ગંગા સપ્તમી ઉજવાશે. આજના દિવસના 3 શુભ યોગની અસર 12 રાશિના લોકો પર પણ જોવા મળશે.
Rashifal Today 22 April 2026 (By Chirag Bejan Daruwalla): 22 એપ્રિલ 2026 અને બુધવાર કઈ કઈ રાશિના લોકો માટે શુભ છે અને કઈ રાશિના લોકોએ આજે સંભાળીને કામ કરવું પડશે જાણવા વાંચો આજનું રાશિફળ.
21 April 2026 Dainik Rashifal (By Chirag Bejan Daruwalla): 21 એપ્રિલ અને મંગળવારે મિથુન રાશિમાં ચંદ્ર ગુરુની યુતિથી ગજકેસરી યોગ સર્જાશે. મંગળવારે માલવ્ય રાજયોગ પણ સર્જાશે. આ બંને શુભ યોગની અસરથી કઈ કઈ રાશિ મંગળવારની લકી રાશિ સાબિત થશે જાણવા વાંચો દૈનિક રાશિફળ.
Dainik Rashifal 19 April 2026 (By Chirag Bejan Daruwalla): રવિવાર અને 19 એપ્રિલનો દિવસ ખૂબ જ ખાસ છે. કારણ કે આજે અક્ષયતૃતીયાની ઉજવણી થઈ રહી છે. અખાત્રીજ અને રવિવાર કઈ કઈ રાશિ માટે શુભ છે જાણો દૈનિક રાશિફળ પરથી.
17 April 2026 Dainik Rashifal (By Chirag Bejan Daruwalla): શુક્રવાર, 17 એપ્રિલ 2026 નો દિવસ ખાસ છે. શુક્રવારે ચંદ્ર સૂર્ય સાથે મીન રાશિમાં ગોચર કરશે. સૂર્ય અને ચંદ્રની યુતિ રાશિચક્રની કઈ કઈ રાશિઓ માટે શુભ છે જાણો દૈનિક રાશિફળ પરથી.
Dainik Rashifal 16 April 2026(By Chirag Bejan Daruwalla): 16 એપ્રિલ 2026 અને ગુરુવારે ચંદ્રનું ગોચર મીન રાશિમાં રહેશે, મીન રાશિમાં પહેલાથી જ ગુરુ હોવાથી ગુરુવારે ગજકેસરી યોગ પણ સર્જાશે. ગુરુવારે સૂર્ય મેષ રાશિમાં હશે. ગ્રહોની આ સ્થિતિ અને ગજકેસરી યોગ કઈ કઈ રાશિઓ માટે શુભ છે જાણવા વાંચો દૈનિક રાશિફળ.
Rashifal Today 15 April 2026(By Chirag Bejan Daruwalla): આજે 15 એપ્રિલ 2026 અને બુધવાર મેષથી લઈ મીન સુધીની રાશિઓ માટે કેટલો શુભ રહેશે જાણવા વાંચો રાશિફળ.
Rashifal Today 13 April 2026 (By Chirag Bejan Daruwalla): આજે 13 એપ્રિલ 2026 અને સોમવાર છે. આજે વરુથિની એકાદશીનો શુભ સંયોગ છે. આજનો દિવસ મેષથી લઈ મીન સુધીની રાશિઓ માટે કેવો રહેશે જાણવા વાંચો આજનું રાશિફળ.
Dainik Rashifal 12 April 2026 (By Chirag Bejan Daruwalla): રવિવાર અને 12 એપ્રિલ કઈ કઈ રાશિઓ માટે શુભ છે જાણવા વાંચો આજનું રાશિફળ
Dainik Rashifal 8 April 2026 (By Chirag Bejan Daruwalla): 8 એપ્રિલ 2026 અને બુધવારનો દિવસે ચંદ્રનું ગોચર ધન રાશિમાં રહેશે. ચંદ્ર અને ગુરુના યોગથી આજે ગજકેસરી યોગ બનશે. આ યોગ વૃષભ, મિથુન રાશિ માટે શુભ અને લાભકારી સિદ્ધ છે. આ રાશિ સિવાય આજની લકી રાશિઓ કઈ કઈ છે જાણવા વાંચો આજનું રાશિફળ.
Daily Horoscope 19 February 2026 (By Chirag Bejan Daruwalla): 19 ફેબ્રુઆરી 2026 અને ગુરુવારે ફાગણ સુદ બીજ છે. આજે ચંદ્રનું ગોચર કુંભ અને મીન બંને રાશિમાં હશે. આજે સૂર્ય કુંભ રાશિમાં ગોચર કરે છે. આજે રાહુકાળનો સમય બપોરે 2 કલાકથી 3.25 કલાક સુધીનો છે. ગ્રહોની બદલતી ચાલ વચ્ચે આજના દિવસની ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે ચાલો જાણીએ.
Daily Horoscope 18 February 2026 (By Chirag Bejan Daruwalla): 18 ફેબ્રુઆરી અને બુધવારનો દિવસ મેષ, વૃષભ સહિતની રાશિઓ માટે ખાસ સાબિત થશે. આજે મિથુન રાશિના લોકોના પ્રયત્ન સાર્થક સાબિત થશે, કર્ક રાશિ માટે દિવસ સામાન્ય રહેશે. તો ચાલો જાણીએ 12 રાશિઓનું રાશિફળ વિસ્તારપૂર્વક.
Daily Horoscope 17 February 2026 (By Chirag Bejan Daruwalla): મંગળવાર અને 17 ફેબ્રુઆરીના રોજ અમાસની તિથિ રહેશે. મંગળવારથી અગ્નિ પંચકનો પ્રારંભ પણ થઈ રહ્યો છે. આ ઉપરાંત મંગળવારે સૂર્ય ગ્રહણ પણ થવાનું છે. આ સ્થિતિમાં મંગળવાર 12 રાશિઓ માટે કેટલો શુભ રહેશે જાણવા વાંચો રાશિફળ.
Daily Horoscope 16 February 2026 (By Chirag Bejan Daruwalla): 16 ફેબ્રુઆરી 2026 અને સોમવારે ચંદ્રનું ગોચર મકર રાશિમાં હશે. આજે શનિ સ્વરાશિમાં ગોચર કરે છે અને મંગળ પણ તેની ઉચ્ચ રાશિ મકરમાં સ્થિત છે. આ સ્થિતિમાં મેષથી લઈ મીન સુધીની રાશિઓને સોમવાર કેવું ફળ આપશે જાણવા વાંચો રાશિફળ.
Rashifal Today: 15 ફેબ્રુઆરી 2026 અને રવિવારે મહાશિવરાત્રીનો પર્વ ઉજવાઈ રહ્યો છે. રવિવારનો દિવસ મેષથી લઈ મીન સુધીની રાશિઓ માટે કેવો રહેશે અને આ દિવસે કઈ કઈ રાશિઓ પર મહાદેવની કૃપા થશે જાણવા વાંચો આજનું રાશિફળ.
Dainik Rashifal 14 February 2026: 14 ફેબ્રુઆરી 2026 અને શનિવારે ચંદ્રનું ગોચર ધન ઉપરાંત મકર રાશિમાં રહેશે. શનિવારે ગજકેસરી યોગ પણ સર્જાશે. શનિવારે કુંભ રાશિમાં ચતુગ્રહી યોગ પણ બની રહ્યો છે. ગ્રહોની આ શુભ સ્થિતિમાં 12 રાશિઓ માટે શનિવાર કેટલો શુભ રહેશે ચાલો જાણીએ દૈનિક રાશિફળ પરથી.
Rashifal Today 13 February 2026: 13 ફેબ્રુઆરી 2026 અને શુક્રવારે વિજયા એકાદશી તિથિ છે. આ દિવસ મેષ સહિતની રાશિઓ માટે લાભકારી સાબિત થશે. શુક્રવારે બુધ અને શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ પણ થઈ રહ્યું છે. શુભ યોગ અને લક્ષ્મીજીનો વાર કઈ કઈ રાશિઓને ધન લાભ કરાવશે ચાલો જાણીએ આજના રાશિફળ પરથી.
Daily Horoscope 11 February 2026 (By Chirag Bejan Daruwalla): 11 ફેબ્રુઆરી 2026 અને બુધવાર મેષથી લઈ મીન સુધીની રાશિઓ માટે આર્થિક બાબતમાં, સંબંધોની બાબતમાં અને કારર્કિદીની બાબતમાં કેટલો શુભ છે જાણવા વાંચો આજનું રાશિફળ