શું તમને ખબર છે બેટરીમાં શું હોય છે mAh નો અર્થ? આજે જ જાણી લો

What is mAh Meaning in Smartphone Battery: આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ સ્માર્ટફોન ખરીદવાનું પસંદ કરે છે. સ્માર્ટફોનની બેટરી હંમેશા mAh માં જણાવવામાં આવે છે કે ફોનની બેટરી ઘણા mAh ની છે. શું તમે જાણો છો mAh નો અર્થ શું છે? ચાલો તમને તેના વિશે જણાવીએ.
 

સ્માર્ટફોન સ્પેસિફિકેશન્સ

1/5
image

સ્માર્ટફોન ખરીદવા સમયે લોકો તેના સ્પેસિફિકેશન્સ પર ખાસ ધ્યાન આપે છે, જેમ કે ફોન 5જી છે કે નહીં, ફોનની સ્ક્રીન સાઇઝ કેટલી છે. તે ફોનમાં કયું પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનની રેમ અને સ્ટોરેજ કેટલું છે. ફોનનો કેમેરો કેવો છે વગેરે... 

 

બેટરી

2/5
image

આ સાથે સ્માર્ટફોન ખરીદવા સમયે લોકો તેની બેટરી પર ખાસ ધ્યાન આપે છે, કે તેની બેટરી કેટલા mAh ની છે. સામાન્ય રીતે સ્માર્ટફોનની બેટરી  4,000 mAh, 5,000mAh અને 6,000 mAh ની હોય છે.

 

બેટરી બેકઅપ

3/5
image

સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પણ સારા બેટરી બેકઅપનો દાવો કરે છે. લોકોને સારો બેટરી બેકઅપ ધરાવતો ફોન પણ ગમે છે જેથી તેમને વારંવાર ચાર્જ ન કરવો પડે પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે mAh એટલે શું?

mAh નો મતલબ

4/5
image

mAh નું ફુલફોર્મ milliampere-hour  છે. આમાં A એટલે એમ્પીયર, H એટલે કલાક અને m એટલે મિલી. આ ગણિતનું મૂળભૂત સૂત્ર છે, જેનો ઉપયોગ સ્માર્ટફોનની બેટરીની શક્તિને દર્શાવવા માટે થાય છે.

mAh નો મતલબ

5/5
image

બેટરીના પાવરને AH માં દર્શાવવામાં આવે છે. તેમાં AH નો મતલબ Ampere hour હોય છે. A નો મતલબ Ampere, જે  કરંટનો યુનિટ હોય છે અને H નો અર્થ hour,જે સમયનો યુનિટ હોય છે. mAh એક યુનિટ છે જે સમયની સાથે એનર્જી પાવરને માપવા માટે ઉપયોગ કરવામાં આવે છે.