close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

એક્ટ્રેસે કરી ફિટનેસની તમામ હદ પાર, તસવીરો વાયરલ

 'ઇન્સ્પેક્ટર ચંદ્રમુખી ચૌટાલા'ના નામથી લોકપ્રિય ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિકની ફિટનેસ પર બધા ફિદા છે. તેની ફિટનેસ અનેક માટે પ્રેરણા બનેલી છે. હાલમાં કવિતા કૌશિક (Kavita Kaushik) સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ છે. હાલમાં કવિતાએ કેટલીક તસવીરો પોસ્ટ કરી છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જુઓ કવિતા કૌશિક (Kavita Kaushik)ની યોગાસન કરતી આ તસવીરો...

Nov 7, 2019, 12:17 PM IST

નવી દિલ્હી : 'ઇન્સ્પેક્ટર ચંદ્રમુખી ચૌટાલા'ના નામથી લોકપ્રિય ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિકની ફિટનેસ પર બધા ફિદા છે. તેની ફિટનેસ અનેક માટે પ્રેરણા બનેલી છે. હાલમાં કવિતા કૌશિક (Kavita Kaushik) સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ છે. હાલમાં કવિતાએ કેટલીક તસવીરો પોસ્ટ કરી છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જુઓ કવિતા કૌશિક (Kavita Kaushik)ની યોગાસન કરતી આ તસવીરો...

1/6

આ યોગાસનમાં મિરર ઇમેજ જબરદસ્ત લુક આપે છે. 

2/6

કવિતાની બેલેન્સ સ્કિલ પણ અફલાતુન છે. 

3/6

शानदार

शानदार

કવિતા બહુ અઘરા આસનોને પણ સહેલાઇથી કરી લે છે. 

4/6

તમે આ સ્ટાઇલમાં યોગ કરતી કોઈ સેલિબ્રિટીને નહીં જોઈ હોય. 

5/6

કવિતાની આ તસવીરો જોઈને તેના ચાહકો યોગ સ્ટાઇલના જબરદસ્ત વખાણ કરે છે. 

6/6

કવિતાની આ તમામ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.