આજના આધુનિક જમાનામાં ટેક્નોલોજી સતત આગળ વધી રહી છે. હવે ફોટોથી વીડિયો તરફ લોકો આગળ વધી રહ્યાં છે. જેને જોતા Facebookએ પણ એક ફીચર લોન્ચ કર્યું છે. આમાં યુઝર્સ Facebook પ્રોફાઈલમાં ફોટોની જગ્યાએ વીડિયો લગાવી શકશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક બહુ પ્રખ્યાત એપ છે. અને લોકોમાં પણ તેના નવા ફીચર્સનો ઉપયોગ કરવાને લઈ ઉત્સાહ રહેતો હોય છે. તેવામાં અમે તમને જણાવીશું કે ફેસબુક પર વીડિયો પ્રોફાઈલ કેવી રીતે સેટ કરી શકાય.
સબ ટીવી લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)માં દયાબહેન (Daya)નો રોલ ભજવતી દિશા વાકાણી (Disha Vakani)ની લોકપ્રિયતા જબરદસ્ત છે.