Malaika Aroraની આ બિન્દાસ Photosને જોઇ નજર નહીં હટાવી શકો તમે

બોલિવૂડની ટોચની ડાન્સર અને સુપરમોડલ મલાઇકા અરોરા (Malaika Arora) તેના દરેક લુકના ખુબ ખુબ પ્રશંસા મેળવે છે. મલાઇકા અરોરા છેલ્લા ઘણા સમયથી અભિનયથી દૂર છે. પરંતુ આજે પણ સોશિયલ મીડિયા પર તેમના ફોલોઅર્સની સંખ્યા કરોડોમાં છે

નવી દિલ્હી: બોલિવૂડની ટોચની ડાન્સર અને સુપરમોડલ મલાઇકા અરોરા (Malaika Arora) તેના દરેક લુકના ખુબ ખુબ પ્રશંસા મેળવે છે. મલાઇકા અરોરા છેલ્લા ઘણા સમયથી અભિનયથી દૂર છે. પરંતુ આજે પણ સોશિયલ મીડિયા પર તેમના ફોલોઅર્સની સંખ્યા કરોડોમાં છે. તેની દરેક તસવીર થોડીવારમાં જ વાયરલ થઈ જાય છે. પરંતુ આ વાતથી પણ ઇનકાર કરી શકાય નહીં કે નોર્મલ તસવીરો ઉપરાંત જ્યારે પણ મલાઈકાએ બિકિનીમાં તસવીરો શેર કરી છે, તેના Looksના લોકો દિવાના થઈ ગયા છે. જુઓ મલાઈકા અરોરાના બિકીની અવતારની કેટલીક તસવીરો...

1/10
image

2/10
image

3/10
image

4/10
image

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image