PHOTOS: Sunny Leone ના આ ફોટો જોશો તો વારંવાર જોવાનું થશે મન

પોતાની હોટનેસના કારણે સન્ની લિઓન હંમેશા ચર્ચમાં રહે છે. સોશિયલ મીડિયા પર પણ ચાહકોની તેની તસવીરોને ખુબ જ પસંદ કરે છે. સન્ની પોતાની અલગ અલગ અદાઓને તસવીરોમાં કેદ કરીને ઈસ્ટાગ્રામ પર ધૂમ મચાવતી રહે છે.

ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલીવુડ અભિનેત્રી સની લિયોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે તે સ્વિમશૂટમાં જોવા મળી રહી છે અને અત્યંત ખૂબસૂરત લાગી રહી છે.


 

સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે સનીઃ

1/5
image

બોલીવુડ અભિનેત્રી સની લિયોની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અને અવારનવાર પોતાના ફોટોસ અને વીડિયોઝ શેર કરતી રહે છે. તેણે ફરી એકવાર પોતાની તસવીરોથી સોશિયલ મીડિયામાં ગરમી વધારી દીધી છે. સની લિયોનીના આ ફોટોસ જોવાનું તમને વારંવાર મન કરશે. આ તસવીરોને 14 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે.

સ્વિમશૂટમાં હોટ પોઝ આપ્યા:

2/5
image

સની લિયોનીએ સોમવારે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે તે યલો સ્વિમશૂટમાં જોવા મળી રહી છે. જેમાં તે અત્યંત ખૂબસૂરત લાગી રહી છે.

 

સોમવારનો દિવસ તમારી વ્યાકુળતા વધારવા માટે:

3/5
image

સની લિયોનીએ ફોટો શેર કરતાં લખ્યું કે સોમવારનો દિવસ તમારી વ્યાકુળતા વધારવા માટે. સાથે જ તેણે ફની ઈમોજીની સાથે ફોટો શેર કરી છે. આ ફોટો જોઈને લાગે છે કે સનીની આ તૈયારી splitsvilla x3 માટે છે.

splitsvilla x3માં જોવા મળશે સની:

4/5
image

સની લિયોનીએ આ ફોટોશૂટ splitsvilla x3 માટે કરાવ્યું છે. જે ટૂંક સમયમાં એમટીવી પર શરૂ થઈ રહ્યો છે.

કઈ ફિલ્મોમાં જોવા મળશે:

5/5
image

સની લિયોની ઝડપથી હોરર કોમેડી ફિલ્મ કોકા કોલા, રંગીલા અને વીરમાદેવીમાં જોવા મળશે. તેની સાથે જ તે એમએક્સ પ્લેયર પર રિલીઝ થનારી એક્શન સિરીઝ અનામિકામાં જોવા મળશે.