हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આત્મવિલોપન
આત્મવિલોપન News
આત્મવિલોપન
રાજકોટમાં પોલીસના ત્રાસથી પોલીસ સ્ટેશનમાં જ યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ
રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રીના એક યુવકે કેરોસીન છાંટી એક યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાની વાત કરીએ તો શહેરના યુનિવર્સિટી પોલીસ મથકમાં રવિ નામના યુવકે યુવરાજસિંહ નામના પોલીસ દ્વારા અવારનાવર ત્રાસ આપવામાં આવતો હોવાથી કંટાળી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જ કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.
Aug 26,2020, 11:20 AM IST
ગાંધીનગર
ગાંધીનગર : ગેરકાયદેસર ખનનના વિરોધમાં 4 શખ્સોએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ
ગાંધીનગરના શહેરાના ચાર લોકોએ આત્મવિલોપનની ચીમકી આપી હતી. ગાંધીનગર ખાતે ભુસ્તર વિજ્ઞાનની કચેરી સામે આત્મવિલોપન (self immolation) ની ચીમકી આપી હતી. તેઓએ શહેરાના વલલ્ભપુરા ગામે સરકારી જમીન પર ખોદકામ વગેરે થતુ હોવાની રજુઆત કરી હતી. અનેક વાર રજુઆતો કરી છતા કોઈ નિરાકરણ આવ્યો ન હતો. તેથી આત્મ વિલોપની ચીમકીને પગલે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.
Jul 2,2020, 12:42 PM IST
Dangadhara
ધ્રાંગધ્રામાં 10 કામદારોએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ
ધ્રાંગધ્રા કેમીકલ વર્કસ સામે છેલ્લા ઘણા સમયથી કામદારો ઉપવાસ ઉપર બેઠેલા છે. ઉપવાસી કામદારો દ્વારા અગાઉ આત્મવિલોપન ની ચીમકી આપવામાં આવેલ અને તેઓ દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ પણ કરવામાં આવેલ હતો. આજરોજ આ ઉપવાસી કામદારો પૈકીના 10 કામદારો દ્વારા ઝેરી દવા પી લેવામાં આવેલ છે.
Mar 5,2020, 18:50 PM IST
Kalyanagar
વડોદરાના કલ્યાણનગરના લોકોમાં નારાજગી, આત્મવિલોપનની ઉચ્ચારી ચીમકી
વડોદરાના કલ્યાણનગરના લાભાર્થીઓએ કલ્યાણ નગરમાં આવસના મકાનો આપવાની માંગ સાથે સુરસાગર તળાવમાં સામૂહિક આત્મવિલોપનની કોશિશ કરતા હડકંપ મચી જવા પામ્યો છે. લાભાર્થીઓએ એક દિવસ પહેલા જ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી, જેના કારણે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. છતાં લાભાર્થીઓ આત્મવિલોપન કરવા પહોંચ્યા હતા.
Dec 14,2019, 12:25 PM IST
વલસાડ
વલસાડ: લોક સુનાવણીના વિરોધમાં એક સાથે 420 લોકોની આત્મવિલોપનની ચીમકી
વલસાડ જિલ્લાના ઉમરગામના કરજ ગામમાં જાહેર લોક સુનાવણીમાં 420 લોકોએ એક સાથે આત્મવિલોપનની ચિમકી આપી છે. જીપીસીબી અને મધુરા કાર્બન લિમેટેડ કંપની દ્વારા બનાવવામાં આવતા કાર્બન પ્રોડક્ટ અને પાવર પ્રોજેક્ટનો ગામ લોકો દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગમની જમીન કંપનીને ફાળવતા વિવાદ ઉગ્ર બન્યો હતો.
Jul 19,2019, 18:04 PM IST
જામનગર
જામજોધપુર ગ્રામ્ય પંથકના ખાતેદારોની સમસ્યા, કરોડોનું કૌભાંડ
જામનગર જિલ્લા સહકારી બેંકની જામજોધપુર તાલુકાની જામજોધપુર શાખામાં વર્ષ 2017 માં બેંકના કર્મચારીઓ દ્વારા 134 જેટલા ખાતેદારોના અંદાજે 5 કરોડથી વધુ રકમની ખાતેદારોના ખાતામા એન્ટ્રી ન કરી કૌભાંડ આચરવામાં આવ્યું હતું. વારંવાર મુખ્યમંત્રી સુધી આ બાબતે લેખિત રજુઆતો કરવા છતા નિવેડો ન આવતા હવે અ તમામ ભોગ બનનાર લોકો મુખ્યમંત્રી કાર્યાલયે ધામા નાખવાની ચિમકી ઉચ્ચારી રહયા છે.
Jun 28,2019, 20:51 PM IST
ગોંડલ
વ્યાજખોરોના ત્રાસથી મહિલાએ કલેક્ટર કચેરીમાં કર્યો આત્મહત્યાનો પ્રયાસ
ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં મહિલા દ્વારા આત્મ વિલોપનની કોશિશ કરવામાં આવી હતી. શીવરાજગઢ ગામના રહેવાસી ભારતીબેન દિલીપભાઈ વઘાસીયા નામની પટેલ મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આત્મવિલોપનનો પ્રયાસ કરનાર મહિલાના પતિએ પણ વ્યાજખોરોના ત્રાસથી થોડા મહિના પહેલાં પણ આ મહિલાએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
May 28,2019, 21:33 PM IST
આત્મવિલોપન
જમીનની સમસ્યા ન ઉકેલાતા માતા-પુત્રએ કેરોસીન શરીર પર છાંટી આઈટી ઓફિસ પહોંચ્
રાજકોટમાં આઈટી ઓફિસ ખાતે એક મહિલા અને તેનો પુત્ર આત્મવિલોપન કરવા પહોંચ્યા હતા. જોકે મહિલા અને તેનો પુત્ર આત્મવિલોપન કરે એ પહેલા જ બંન્નેની પોલીસે અટકાયત કરી. મહિલાએ પહેલા મેસેજ કરીને એવી ચીમકી આપી હતી કે, આઈટી ઓફિસ ખાતે તેઓ આત્મવિલોપન કરવાના છે. ચીમકી બાદ તેઓ કેરોસીન લઈને આઈટીની ઓફિસે પહોંચ્યા. પરંતુ મહિલાના મેસેજથી આઈટી ઓફિસ ખાતે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ તથા પોલીસકર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા હતા. જમીનના વિવાદમાં મહિલા અને તેના પુત્રએ આત્મવિલોપન કરવા પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
Jan 17,2019, 15:52 PM IST
વડગામ
વડગામ: રસ્તાનાં મુદ્દાને લઇ ગ્રામજનોએ આપી આત્મવિલોપનની ચિમકી
આઝાદીનાં વર્ષો બાદ ગામમાં રોડ મંજૂર થયો પણ વનવિભાગે રોડનું કામ અટકાવી દેતાં ગ્રામજનો રોષે ભરાયા છે.
Dec 14,2018, 17:47 PM IST
પેપલ લીક
પેપર લીક મામલે સીએમને લખ્યો પત્ર, યુવકે આપી આત્મવિલોપન કરવાની ચિમકી
યુવકે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં પોતાની માંગણીઓ નહી સંતોષાય તો DGP ઓફિસ બહાર આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
Dec 3,2018, 23:10 PM IST
crop insurance
રાજકોટઃ જેતપુરના 6 ગામના 56 ખેડૂતોએ આત્મવિલોપનની અરજી આપતા ખળખભાટ
SBI દ્વારા 2016-17નો મગફળીનો વિમો 123 જેટલા ખેડૂતને મળ્યો નથી.
Oct 27,2018, 17:00 PM IST
બાતમીદાર
બાતમીદારને ધમકી મળતા સિહોર પોલીસ સ્ટેશનમાં જ કર્યું અગ્નિસ્નાન
જીલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં ગીરીશ જીવરાજભાઈ બારૈયા નામના શખ્સ દ્વારા જ્વલનશીલ પદાર્થ સાથે લાવીને પોલીસ સ્ટેશનના બીજા માળે છટકાવ કરી આત્મવિલોપન કરતા પોલીસ તંત્ર હચમચી ગયું
Sep 17,2018, 10:16 AM IST
આત્મવિલોપન
હાર્દિકના સમર્થનમાં ઉપલેટાના અમૃત ગજેરાએ આપી આત્મવિલોપન ચીમકી
છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલ અમરણાંત ઉપવાસ કરી રહ્યો છે ત્યારે તેના સમર્થનમાં ઉપલેટના અમૃત ગજેરાએ આપી આત્મવિલોપનની ચીમકી
Sep 10,2018, 9:37 AM IST
અમદાવાદ
'મારા પતિને પાછો લાવો નહી તો પોલીસ સ્ટેશનમાં જ પ્રાણ ત્યાગી દઇશ'
પતિ વિરોધમાં અગાઉ મારામારીના બે કેસ થયા હોવાથી પોલીસે તેના સામે તડીપાર લગાવી તેને જેલભેગો કરી દીધો છે.
Aug 14,2018, 11:17 AM IST
self-immolation
અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે એક વ્યક્તિએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ
પોતાને ન્યાય ન મળતા 2 ઓગસ્ટના રોજ પોતે આત્મવિલોપન કરશે તેવી અરજી તેણે જિલ્લા પંચાયતમાં કરી હતી.
Aug 2,2018, 19:08 PM IST
કલોલ
કલોલ : પિતાના હત્યારા ન પકડાતાં પુત્રનો આત્મવિલોપનનો પ્રયાસ, Video
Ashok Patel'Son Tried to attempt self immolation at Kalol
Jun 26,2018, 17:58 PM IST
Trending news
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન