हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઇલેક્શન
ઇલેક્શન News
પેટા ચૂંટણી
પેટા ચૂંટણી: ગ્રામીણ વિસ્તારમાં બપોર બાદ મતદાન વધ્યું
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકો પર આજે મતદાન યોજાયું હતું, ત્યારે ગ્રામીણ વિસ્તારમાં બપોર સુધી મતદાન ઓછુ થયું હતું, જ્યારે બપોર બાદ મતદારો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા.
Oct 21,2019, 18:00 PM IST
બાયડ
બાયડ પેટા ચૂંટણી: જુઓ મતદારો સાથે ખાસ વાતચીત
બાયડ પેટા ચૂંટણીને અનુલક્ષીને વિસ્તારના મતદારો સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. લોકોને પડી રહેલી તકલીફ વિશે નવા ધારાસભ્ય સમાધાન લાવે તેવી માગ કરી હતી.
Oct 21,2019, 17:55 PM IST
હરિયાણા વિધાનસભા ચૂંટણી
હરિયાણા વિધાનસભા ચૂંટણી, જાણો શું છે પરિસ્થિતિ
હરિયાણા વિધાનસભા ચૂંટણી (Haryana Assembly Elections 2019) માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું. લોકોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન કેન્દ્રોમાં પર લાંબી લાઈનો લાગી છે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્વક પૂરી થાય તે માટે રાજ્યમા મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓને તહેનાત કરાયા છે.
Oct 21,2019, 17:50 PM IST
વિધાનસભા
પેટા ચૂંટણી: જાણો બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કેટલુ થયું મતદાન
વિધાનસભાની 6 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં સરેરાશ 40 ટકા મતદાન થયું છે. બપોરે 3 વાગ્યા સુધી 6 બેઠકોના મતદાન પર નજર કરીએ તો, થરાદ 51.79%, રાધનપુર 33.86%, ખેરાલુ 32.42%, બાયડ 47.32%, અમરાઈવાડી 25.81% અને લુણાવાડામાં 38.83% ટકા મતદાન નોંધાયું.
Oct 21,2019, 17:45 PM IST
પેટા ચૂંટણી
પેટા ચૂંટણીના પડઘમ શાંત, હવે જાહેરમાં નહિ થાય પ્રચાર
ગુજરાતની 6 બેઠકો પરની પેટા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. ત્યારે હવે કોઇ પણ પાર્ટી જાહેરમાં પ્રચાર નહિ કરી શકે... હવે ડોરટુ ડોર પ્રચાર શરૂ કરી દેવામાં આવશે.
Oct 19,2019, 20:50 PM IST
Haryana Assembly elections
પેટાચૂંટણીમાં શું હશે ભાજપ-કોંગ્રેસની રણનીતિ, જુઓ ખાસ ચર્ચા
રાજ્યમાં યોજાશે ચાર બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી. 21 ઓક્ટોબરે મતદાન અને 24 ઓક્ટોબરે આવશે પરિણામ. ચૂંટણીમાં શું હશે ભાજપ-કોંગ્રેસની રણનીતિ જુઓ ઝી 24 કલાકની વિશેષ ચર્ચા
Sep 21,2019, 20:55 PM IST
Haryana Assembly elections
કોંગ્રેસના બધા ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થશેઃ સીએમ
ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપતા કહ્યું કે, કોંગ્રેસના તમામ ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થશે.
Sep 21,2019, 20:50 PM IST
ખેરાલુ વિધાનસભા
ચાર સીટો પર પેટાચૂંટણીની જાહેરાત, જુઓ 'સમાચાર ગુજરાત'
કેન્દ્રીય ચૂંટણી પંચ (Election Commission) દ્વારા હરિયાણા (Haryana) અને મહારાષ્ટ્ર (Maharastra) માં વિધાનસભા (VidhanSabha) ની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. જે મુજબ બંને રાજ્યોમાં 21 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને 24 ઓક્ટોબરે મતગણતરી કરાશે. આ સાથે જ ચૂંટણી પંચ દ્વારા ગુજરાત (Gujarat) ની ખાલી પડેલી 7માંથી 4 બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી (Vidhansabha By Election) ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં 21 ઓક્ટોબરના રોજ ચાર બેઠક પર પેટાચૂંટણી યોજાશે. તેમજ 24 ઓક્ટોબરે મતગણતરી યોજાશે. અમરાઈવાડી, થરાદ, ખેરાલુ અને લુણાવાડાની પેટાચૂંટણી 21 ઓક્ટોબરના રોજ યોજાશે.
Sep 21,2019, 19:55 PM IST
ખેરાલુ વિધાનસભા
અમે તમામ ચૂંટણીને અવસર માનીએ છીએઃ ગોરધન ઝડફિયા
ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત બાદ ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ ઝી 24 કલાક સાથે વાત કરી હતી.
Sep 21,2019, 16:50 PM IST
Haryana Assembly elections
પેટાચૂંટણી અંગે શંકર ચૌધરીએ શું આપી પ્રતિક્રિયા, જાણો
ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત બાદ પૂર્વ મંત્રી શંકર ચૌધરીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી ચૂંટણી માટે તૈયાર છે.
Sep 21,2019, 16:40 PM IST
ખેરાલુ વિધાનસભા
કોંગ્રેસ પેટાચૂંટણી માટે તૈયાર છેઃ અમિત ચાવડા
ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, કોંગ્રેસ ચૂંટણી માટે તૈયાર છે. ભાજપ ડરી ગયું છે તેથી ત્રણ બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી.
Sep 21,2019, 16:05 PM IST
Bayad By Election
જાણો વિધાનસભાની પેટાચૂંટણીનો કાર્યક્રમ, અને સંભવિત ઉમેદવારોની યાદી
જાણો વિધાનસભાની પેટાચૂંટણીનો કાર્યક્રમ, અને સંભવિત ઉમેદવારોની યાદી
Sep 21,2019, 16:00 PM IST
ખેરાલુ વિધાનસભા
પેટાચૂંટણીની ચારેય સીટો પર ભાજપનો વિજય થશેઃ અલ્પેશ ઠાકોર
ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત બાદ ભાજપના નેત અલ્પેશ ઠાકોરે ઝી 24 કલાક સાથે વાત કરતા કહ્યું કે, ભાજપ ચારેય બેઠકો કબજે કરશે.
Sep 21,2019, 16:00 PM IST
ખેરાલુ વિધાનસભા
મહેસાણાઃ ખેરાલુ વિધાનસભાના સ્થાનિકોએ પેટાચૂંટણી અંગે શું કહ્યું, જાણો
આજે ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની 4 બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે મહેસાણાના ખેરાલુ વિધાનસભા વિસ્તારના લોકો સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળે તેવી માગ કરી રહ્યાં છે.
Sep 21,2019, 15:08 PM IST
Bayad By Election
અરવલ્લીઃ બાયડની પેટાચૂંટણી જાહેર ન થતાં કાર્યકરો અવઢવમાં
આજે ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની 4 બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે અરવલ્લી જિલ્લાની બાયડ સીટની તારીખ જાહેર કરવામાં ન આવતા કાર્યકરો મુંઝવણમાં જોવા મળી રહ્યાં છે.
Sep 21,2019, 15:08 PM IST
Haryana Assembly elections
પેટાચૂંટણીમાં પણ પ્રજા કોંગ્રેસને જાકારો આપશેઃ જીતુ વાઘાણી
ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જીતુ વાઘાણીએ કહ્યું કે, પ્રજા આ વખતે પણ કોંગ્રેસને જાકારો આપશે.
Sep 21,2019, 15:08 PM IST
Haryana Assembly elections
પેટાચૂંટણીની જાહેરાત બાદ ગેનીબેન ઠાકોરે ઝી 24 કલાક સાથે કરી વાતચીત
ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ઝી 24 કલાક સાથે વાતચીત કરી હતી.
Sep 21,2019, 15:08 PM IST
Haryana Assembly elections
ગુજરાતની ચાર બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત, જુઓ વિશેષ ચર્ચા
કેન્દ્રીય ચૂંટણી પંચ (Election Commission) દ્વારા હરિયાણા (Haryana) અને મહારાષ્ટ્ર (Maharastra) માં વિધાનસભા (VidhanSabha) ની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. જે મુજબ બંને રાજ્યોમાં 21 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને 24 ઓક્ટોબરે મતગણતરી કરાશે. આ સાથે જ ચૂંટણી પંચ દ્વારા ગુજરાત (Gujarat) ની ખાલી પડેલી 7માંથી 4 બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી (Vidhansabha By Election) ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં 21 ઓક્ટોબરના રોજ ચાર બેઠક પર પેટાચૂંટણી યોજાશે. તેમજ 24 ઓક્ટોબરે મતગણતરી યોજાશે. અમરાઈવાડી, થરાદ, ખેરાલુ અને લુણાવાડાની પેટાચૂંટણી 21 ઓક્ટોબરના રોજ યોજાશે.
Sep 21,2019, 14:34 PM IST
Haryana Assembly elections
ગુજરાતમાં ચાર વિધાનસભાની બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત
કેન્દ્રીય ચૂંટણી પંચ (Election Commission) દ્વારા હરિયાણા (Haryana) અને મહારાષ્ટ્ર (Maharastra) માં વિધાનસભા (VidhanSabha) ની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. જે મુજબ બંને રાજ્યોમાં 21 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને 24 ઓક્ટોબરે મતગણતરી કરાશે. આ સાથે જ ચૂંટણી પંચ દ્વારા ગુજરાત (Gujarat) ની ખાલી પડેલી 7માંથી 4 બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી (Vidhansabha By Election) ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં 21 ઓક્ટોબરના રોજ ચાર બેઠક પર પેટાચૂંટણી યોજાશે. તેમજ 24 ઓક્ટોબરે મતગણતરી યોજાશે. અમરાઈવાડી, થરાદ, ખેરાલુ અને લુણાવાડાની પેટાચૂંટણી 21 ઓક્ટોબરના રોજ યોજાશે.
Sep 21,2019, 14:05 PM IST
Haryana Assembly elections
21 ઓક્ટોબરે હરિયાણા-મહારાષ્ટ્રમાં મતદાન, 24ના આવશે પરિણામ
ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. બંને રાજ્યોમાં 21મી ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન યોજાશે. જ્યારે 24મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે એટલે કે ચૂંટણી પરિણામ આવશે. મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોડાએ ચૂંટણી કાર્યક્રમની જાણકારી આપતા કહ્યું કે બંને રાજ્યોમાં આજથી ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. અને બંને રાજ્યોમાં 27 સપ્ટેમ્બરના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત અલગ અલગ રાજ્યોની 64 વિધાનસભા બેઠકો અને બિહારની સમસ્તીપુર લોકસભા બેઠક માટે પેટાચૂંટણી પણ 21 ઓક્ટોબરે જ થશે. ગુજરાતની પણ 4 વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણી 21મી ઓક્ટોબરે જ યોજાશે અને 24મીએ પરિણામ જાહેર થશે. જો કે આ બેઠકોના નામ જાહેર કરાયા નથી.
Sep 21,2019, 13:25 PM IST
Trending news
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ