LIC Bima Sakhi Yojana : ભારત સરકાર મહિલાઓને સશક્ત બનાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આ પહેલને અનુરૂપ LIC દ્વારા બીમા સખી યોજના શરૂ કરવામાં આવી હતી. ત્યારે શું છે આ યોજના અને કેવી રીતે મહિલાઓ ઘરે બેઠા વાર્ષિક રૂપિયા 84000 કમાઈ શકે છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Bonus Share: દિગ્ગજ સરકારી કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તે તેના શેરધારકોને બોનસ શેર આપવાનું વિચારી શકે છે. કંપની 13 એપ્રિલના રોજ બોર્ડ મીટિંગ કરશે, જ્યાં તે તેના રોકાણકારોને ભેટની આપી શકે છે.
Sell Government Bank Stake: સરકાર આ બેંકમાં પોતાનો હિસ્સો વેચી રહી છે. કેન્દ્ર સરકારે બોલી લગાવવાની અંતિમ તારીખ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયા સુધી રાખી છે.
LIC Bima Lakshmi Plan: ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ ગત વર્ષે ઓક્ટોબરમાં એક શાનદાર યોજનાની શરૂઆત કરી હતી, જેના હેઠળ દર મહિને નાનું પ્રીમિયમ જમા કરીને મોટી રકમ બનાવી શકાય છે. સાથે જ તેમાં લાઈફ ઈન્સ્યોરન્સ કવર પણ મળે છે.
Bank employees strike January 27 2026: બેંક કર્મચારીઓના યુનિયનો 27 જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળની ધમકી આપી રહ્યા છે. તેઓ પાંચ દિવસના સપ્તાહની માંગ કરી રહ્યા છે. આગામી રજાઓને કારણે, આ હડતાળ જાહેર ક્ષેત્રની બેંકોને સતત ચાર દિવસ બંધ રાખી શકે છે. યુનિયનો કહે છે કે તેઓ વળતર તરીકે લાંબા કામના કલાકો સ્વીકારવા તૈયાર છે. ઘણી અન્ય સંસ્થાઓ પહેલાથી જ પાંચ દિવસના સપ્તાહની સિસ્ટમ પર કાર્યરત છે.
Shares Fell: આ કંપનીના શેરના ભાવમાં ઘટાડાને કારણે રોકાણકારોને 72,300 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કંપનીમાં મુખ્ય રોકાણકાર LICને 11,460 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
જો તમે વૃદ્ધાવસ્થામાં નિયમિત આવક મેળવવા માંગતા હો તો LICની નવી જીવન શાંતિ પોલિસી અસરકારક બની શકે છે. આ સ્કીમમાં એકવાર રોકાણ કર્યા પછી તમને આજીવન પેન્શન મળે છે.
દેશની સૌથી મોટી વીમા કંપની LIC લોકોની જરૂરિયાત પ્રમાણે અનેક પોલિસી ઓફર કરે છે. આજે અમે તમને એલઆઈસીની જીવન શાંતિ પોલિસી વિશે જણાવીશું, જેમાં રોકાણ કરી તમે પેન્શનની વ્યવસ્થા કરી શકો છો.
LIC Jeevan Shanti Plan: એલઆઈસી ન્યૂ જીવન શાંતિ પોલિસીમાં એક વખત રોકાણ કરી આજીવન પેન્શન મળે છે. તેમાં તમારે 55 વર્ષની ઉંમરમાં 11 લાખના રોકાણ પર 60 વર્ષથી દર વર્ષે 1,02,850 રૂપિયાનું પેન્શન મળી શકે છે.
આજકાલ ઘણી બધી પેન્શન યોજનાઓ ઉપલબ્ધ છે, પરંતુ તેના માટે તમારે ઘણા વર્ષો સુધી દર મહિને એક નિશ્ચિત પ્રીમિયમ ચૂકવવું પડે છે. પરંતુ LIC ની એક યોજના છે જેમાં તમારે ફક્ત એક જ વાર પ્રીમિયમ ચૂકવવાનું હોય છે અને તમે જીવનભર કમાણીની વ્યવસ્થા કરી શકો છો. ખાસ વાત એ છે કે તમે 30 વર્ષની ઉંમરે તેમાં રોકાણ કરી શકો છો અને 30 વર્ષ પછી ગમે ત્યારે તમારા માટે પેન્શનની વ્યવસ્થા કરી શકો છો. આ યોજના એવા લોકો માટે ખૂબ સારી છે જેમને નિવૃત્તિ પછી સારું ફંડ મળે છે, પરંતુ તેમની પાસે નિયમિત આવકની વ્યવસ્થા નથી. LIC ની આ મહાન યોજના વિશે અહીં જાણો.
LIC ની આ યોજના એક પરંપરાગત એન્ડોમેન્ટ પોલિસી છે, જેમાં નિર્ધારિત સમયગાળા માટે પ્રીમિયમ જમા કરાવવા પર પરિપક્વતા સમયે એકસામટી રકમ આપવામાં આવે છે.
LIC Mutual Fund Schemes: LICનું નામ સાંભળતા જ બધા લોકોના મનમાં વીમા પોલિસી જ આવે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે LIC માત્ર વીમા પોલિસી જ ઓફર નથી કરતી, પરંતુ તેની પાસે અલગ-અલગ કેટેગરીમાં મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પણ છે.
LIC ની નવી FD સ્કીમમાં મિનિમમ 1 લાખ રૂપિયા અને મેક્સિમમ 15 લાખ રૂપિયા ડિપોઝિટ કરી શકાય છે. આ સ્કીમમાં તમે 1 વર્ષથી લઈને 5 વર્ષ કે તેનાથી વધુના સમય માટે રોકાણ કરી શકો છો.
વાત જ્યારે સુરક્ષિત નિવૃત્તિ પ્લાનની હોય તો લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશનનો ઉલ્લેખ જરૂર થાય છે. એલઆઈસીએ જીવન શાંતિ વન ટાઇમ ઈન્વેસ્ટમેન્ટ પ્લાન લોન્ચ કર્યો છે. તેવામાં એકવાર રોકાણ કર્યા બાદ આજીવન ગેરેન્ટેડ આવક થશે.
LIC ની નવી FD સ્કીમમાં મિનિમમ 1 લાખ રૂપિયા અને મેક્સિમમ 15 લાખ રૂપિયા ડિપોઝિટ કરી શકાય છે. આ સ્કીમમાં તમે 1 વર્ષથી લઈને 5 વર્ષ કે તેનાથી વધુના સમય માટે રોકાણ કરી શકો છો.
વાત જ્યારે સુરક્ષિત નિવૃત્તિ પ્લાનની હોય તો લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશનનો ઉલ્લેખ જરૂર થાય છે. એલઆઈસીએ જીવન શાંતિ વન ટાઇમ ઈન્વેસ્ટમેન્ટ પ્લાન લોન્ચ કર્યો છે. તેવામાં એકવાર રોકાણ કર્યા બાદ આજીવન ગેરેન્ટેડ આવક થશે.
LIC Bima Sakhi Yojana: 'બીમા સખી યોજના' હેઠળ એક વર્ષમાં દેશભરની 2 લાખ મહિલાઓને LIC એજન્ટ બનવા માટે તાલીમ આપવામાં આવશે. તાલીમ દરમિયાન તેમને કેટલાક સ્ટાઇપેન્ડ એટલે કે પગાર પણ આપવામાં આવશે. આ યોજના હેઠળ પ્રથમ વર્ષમાં દર મહિને 7000 રૂપિયા આપવામાં આવશે.
LIC Pension Plan: એલઆઈસી દેશના દરેક નાગરિકોની જરૂરીયાતને ધ્યાનમાં રાખી અનેક સ્કીમ્સ ચલાવે છે. તેમાં એક પ્લાન છે LIC ન્યૂ જીવન શાંતિ પ્લાન (LIC New Jeevan Shanti Plan). આ સ્કીમ જે લોકો માટે ખાસ કરી બનાવવામાં આવી છે, જેની પાસે વૃદ્ધાવસ્થા માટે નિવૃત્તિ ફંડ તો છે પરંતુ પેન્શનની કોઈ વ્યવસ્થા નથી. આ પ્લાન હેઠળ તમારે માત્ર એક વખત પ્રીમિયમ જમા કરવાનું છે, ત્યારબાદ નિવૃત્તિની ઉંમર પર તમને પેન્શન મળવા લાગશે અને આ પેન્શન જીવનભર માટે હશે. તેવા ઘણા લોકો છે જેને આ સ્કીમની જાણકારી નથી. આવો અમે તમને આ સ્કીમ વિશે દરેક માહિતી આપીએ.
LIC New Jeevan Shanti Plan : જો તમે નિવૃત્તિ પછી નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવા માંગતા નથી, તો વહેલા રોકાણ કરવું જરૂરી છે અને આ કિસ્સામાં, LIC ની નવી જીવન શાંતિ પોલિસી, જે આજીવન પેન્શનની ગેરંટી આપે છે, તે ખૂબ જ લોકપ્રિય છે.
Buy Share: LIC એ ટાટાની આ કંપનીમાં પોતાનો હિસ્સો વધાર્યો છે. નિયમનકારી સંસ્થા પાસે ઉપલબ્ધ માહિતી અનુસાર, LIC એ ટાટાની આ કંપનીના 25 કરોડ શેર ખરીદ્યા છે. આ હિસ્સો વધાર્યા પછી, LIC પાસે હવે ટાટાની આ કંપનીનો 7 ટકાથી વધુ હિસ્સો છે.
LIC જીવન આનંદ પોલિસીઃ ભારતની સૌથી મોટી વીમા કંપની એલઆઈસી પાસે લોકોની જરૂરીયાત પ્રમાણે વિવિધ પોલિસી છે. તમે તમારી જરૂરીયાત પ્રમાણે પોલિસીની પસંદગી કરી શકો છો. આજે અમે તમને જીવન આનંદ પોલિસીની માહિતી આપીશું.
Buy Share: વીમા ક્ષેત્રની દિગ્ગજ કંપની LIC એ સોમવારે અને 21 એપ્રિલના રોજ જણાવ્યું હતું કે તેણે જાહેર ક્ષેત્રની બેંકમાં તેનો હિસ્સો લગભગ બે ટકા વધારીને 7.05 ટકા કર્યો છે.