हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
AUS
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એશિયન પેરા ગેમ્સ 2018
એશિયન પેરા ગેમ્સ 2018 News
એશિયન પેરા ગેમ્સ 2018
એશિયન પેરા ગેમ્સમાં પૂરજોશમાં ભારતીય પ્લેયર્સ, પાંચમો ગોલ્ડ મેળવ્યો
ભારતે એશિયન પેરા ગેમ્સમાં શુક્રવારે ચેસમાં બે અને બેડમિન્ટનમાં એક ગોલ્ડની સાથે શાનદાર પ્રદર્શન રહ્યું. જ્યારે કે, રિયો પેરાલમ્પિકની મેડલ વિજેતા દીપા મલિકે મહિલાની એફ 51/52/53 ચક્કા ફેંકમાં બીજો બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. કે જેનિટા એન્ટોએ મહિલા વ્યક્તિગત રેપિડ પી-1 ચેસ ઈવેન્ટના ફાઈનલમાં ઈન્ડોનેશિયાની મનુરુંગ રોસલિંડાને 1-0થી હરાવી. જ્યારે કે કિશન ગંગોલીએ જેન્ટ્સ વ્યક્તિગત રેપિડ સિક્સ બી2/બી3 ઈવેન્ટમાં માજિદ બાઘેરીને માત આપીને શીર્ષ સ્થાન મેળવ્યું હતું.
Oct 13,2018, 11:36 AM IST
એશિયન પેરા ગેમ્સ 2018
એશિયન પેરા ગેમ્સ 2018: શરદ કુમારે ઊંચી કૂદમાં રેકોર્ડની સાથે ગોલ્ડ જીત્યો
ભારત કુલ 50 મેડલ (8 ગોલ્ડ, 17 સિલ્વર અને 25 બ્રોન્ઝ) સાથે મેડલ ટેલીમાં 9મા સ્થાને છે
Oct 12,2018, 18:03 PM IST
એશિયન પેરા ગેમ્સ 2018
Asian para Games 2018: હરવિંદરે આર્ચરીમાં જીત્યો ગોલ્ડ
તીરંદાજ હરવિંદરે એશિયન પેરે ગેમ્સમાં પુરૂષ વ્યક્તિગત રિવર્ક સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો છે.
Oct 10,2018, 16:34 PM IST
દેવેન્દ્ર ઝાઝરિયા
2 વખત પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા દેવેન્દ્ર વિચારી રહ્યો છે સન્યાસ વિશે
હું એશિયન પેરા ગેમ્સ બાદ પોતાના પરિવાર, કોચ અને મિત્રોની સાથે વાત કરી સન્યાસ લેવા પર વિચાર કરીશ. મને આ વિચાર એટલા માટે આવ્યો કે ગત 18 મહિનાથી હું ખભાની ઇજા સાથે સંઘર્ષ કરી રહ્યો છું’
Oct 10,2018, 8:45 AM IST
એશિયન પેરા ગેમ્સ 2018
એશિયન પેરા ગેમ્સ-2018: એક્તા ભયાને ક્લબ થ્રોમાં જીત્યો ગોલ્ડ
એશિયન પેરા ગેમ્સમાં ભારત કુલ 22 મેડલ સાથે ત્રીજા દિવસે 8મા સ્થાને છે, અત્યાર સુધી 4 ગોલ્ડ, 6 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ જીત્યા છે
Oct 9,2018, 17:22 PM IST
Trending news
canada
60 લાખ રૂપિયા પગાર કંઈ ના કહેવાય, આ છોકરી નથી ખુશ : જોઈ લો આ વીડિયો
foot finger tells about your future
તમારા પગની આંગળીઓના આકાર પરથી જાણો તમારું ભાગ્ય! દુર્ભાગ્યશાળી હોય છે આવા લોકો
gujarat
ઘરનું કામ કરીને પણ ગુજરાતની આ મહિલા કરી રહી છે અધધ કમાણી! પતિને થઈ રહી છે મદદરૂપ
Property News
Property ખરીદવા જઈ રહ્યાં છો તો આ 10 વાતો ગાંઠ બાંધી લો, બાકી થઈ શકે છે મોટુ નુકસાન
National news
ભારતની એકમાત્ર ટ્રેન, જેમાં તમે રૂપિયો ખર્ચ્યા વિના આખું વર્ષ કરી શકો છો મુસાફરી
VITAMIN C
વિટામિન C ની કમી હશે તો તુરંત દેખાવા લાગશે આવા લક્ષણો, સમય રહેતા સાચવી લેજો
Ahmedabad
અમદાવાદના ઈતિહાસમાં સૌથી મોટી રેડ, 35 કોલ સેન્ટર પર CBI નો 350નો સ્ટાફ ત્રાટક્યો
Business
આ અધિકારીઓને કોક બદામ ખવડાવો! 10000 રૂપિયા કમાનારને આપી બે કરોડની IT નોટિસ
World news
ઘર ખરીદો અને ગ્રીનકાર્ડ મેળવો, લક્ઝરી લાઈફ જીવવા ગજબની ઓફર કરી રહ્યાં છે આ 5 દેશ
Surya Nakshatra Gochar
30 સપ્ટેમ્બરથી પલટી મારશે આ 4 જાતકોનું ભાગ્ય, સૂર્યનું નક્ષત્ર પરિવર્તન અપાવશે લાભ