prohibition

Sunday Special: Banas Dairy Is Now In Varanasi PT4M36S

Anand ચોકડી પાસેથી પકડાયો લાખો રૂપિયાનો વિદેશી દારૂ, બેની ધરપકડ

બુટલેગરો (Bootleggers) અવનવા નુસખા અજમાવી દારૂની ખેપ મારતા હોય છે. ત્યારે આણંદ (Anand) નજીકથી દારૂ ભરેલી ટ્રકને પોલીસે (Police) ઝડપી પાડી છે. 

Jul 29, 2021, 07:00 PM IST

Cyclone ના લીધે ઋતુચક્રમાં ફેરફાર, દરિયામાં માછીમારી કે બોટ અવર-જવર પર પ્રતિબંધ

માછીમારોને કે અન્ય કોઇ વ્યકિતએ તા.૧લી ઓગષ્ટ-૨૦૨૧ થી તા.૩૧મી ઓગષ્ટ-૨૦૨૧ ના સમય દરમ્યાન સમુદ્ર (Sea) માં કે ક્રિક વિસ્તારમાં જવું નહીં અને કોઇપણ બોટની અવર-જવર કરવી નહીં.

Jul 28, 2021, 05:16 PM IST

Vadodara: બુટલેગરે એવું તો શું કર્યું કે પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ, જાણો સમગ્ર મામલો

ગુજરાત (Gujarat) માં દારૂબંદી (Prohibition) છે ત્યારે દારૂનો ગેરકાયદે વેપલો કરતા બુટલેગરો પોલીસની નજરથી બચવા અવનવા કિમીયા અપનાવી રહ્યા છે.

Jul 5, 2021, 02:51 PM IST

WADA Doping : રશિયા પર લાગ્યો સૌથી મોટો પ્રતિબંધ, ઓલિમ્પિક અને ફિફામાં નહીં લઈ શકે ભાગ

રશિયાએ(Russia) ડોપિંગના આંકડામાં(Doping Figures) મોટા પ્રમાણમાં હેરાફેરી કરી છે. તેણે આયોજનબદ્ધ રીતે આ કામ કર્યું છે અને તેના માટે નકલી પુરાવા પણ રજુ કર્યા છે. સાથે જ ડોપિંગને(Doping) સાબિત કરનારા પુરાવા અને ફાઈલોનો પણ નાશ કર્યો હતો. 

Dec 9, 2019, 05:57 PM IST
0311 Gujarat and Rajasthan chief ministers on liquor issue PT2M51S

દારૂબંધી મુદ્દે ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓ વચ્ચે શાબ્દિક ટપાટપી

દારૂબંધી (prohibition) મુદ્દે ગુજરાત (Gujarat) અને રાજસ્થાનના (Rajasthan) મુખ્યમંત્રીઓ (CM) વચ્ચે શાબ્દિક ટપાટપી (Literally brawl) થઇ હતી. અશોક ગહલોતે (Ashok Gehlot) આરોપ (Accusation) લગાવ્યો હતો કે ગુજરાતમાં (Gujarat) ખુલ્લેઆમ દારૂ (Alcohol) મળે પણ છે અને પીવાય પણ છે. વિજય રૂપાણીએ (Vijay Rupani) કહ્યું કે, પહેલા રાજસ્થાનમાં (Rajasthan) દારૂબંધી (prohibition) કરી દેખાડો પછી આ અંગે વાત કરીશું તેવો જવાબ આપ્યો હતો.

Nov 30, 2019, 07:40 PM IST
Ashok Gehlot Controversial Statement On Prohibition In Gujarat PT3M18S

ગુજરાતમાં દારૂ પીવાનું ચલણ: રાજસ્થાન CM અશોક ગેહલોતનું વિવાદીત નિવેદન...

BIG NEWS: રાજસ્થાનના (Rajashtan) મુખ્યમંત્રી (Chief Minister) અશોક ગેહલોતે (Ashok Gehlot) દારૂબંધીને લઈને વિવાદીત નિવેદન આપ્યું છે. આ સરકારના રાજમાં અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. દેશ બરબાદ થઈ રહ્યો છે. સરકારે પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહની સલાહ લેવી જોઈએ. રાજકોટની શાળામાં દારૂ મળવા અંગે નિવેદન આપ્યું, તેમજ ગુજરાતમાં દારૂબંધી અંગે નિવેદન આપતા કહ્યું કે, હું મારા અગાઉના નિવેદનને વળગી રહ્યો છું. અગાઉ પણ મેં એજ કહ્યું હતું કે ગુજરાતમાં દારૂ મલે છે. પણ મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું હતું. રૂપાણીએ રાજકીય રંગ આપવા ખોટી રીતે રજૂ કર્યું હતું.

Nov 30, 2019, 04:30 PM IST
100 Gaam 100 Khabar 30 November 2019 PT22M41S

માત્ર ગણતરીની મિનિટમાં જુઓ 100 ગામ 100 ખબર

દારૂબંધી ધરાવતા ગુજરાત રાજ્યમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. રાજ્યમાં અનેક સ્થળેથી પોલીસના હાથે અવાર-નવાર દારૂ પકડાતો રહે છે. આજે શુક્રવારે રાજકોટમાં (Rajkot) મહાત્મા ગાંધીએ(Mahatma Gandhi) સ્થાપેલી એક રાષ્ટ્રીય શાળામાંથી(National School) દારૂનો (Liquer) જથ્થો ઝડપાતાં હાહાકાર મચી ગયો છે. પોલીસે બાતમીના આધારે રેડ પાડીને રૂ.5 લાખથી(Rs. 5 Lac) વધુની કિંમતનો દારૂ પકડી પાડ્યો હતો.

Nov 30, 2019, 09:35 AM IST

મોટો નિર્ણય...બિહાર બાદ હવે આ રાજ્યમાં પણ ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ

હાલ આ નિયમ સાત નવેમ્બરથી એક વર્ષ માટે લાગુ કરાયો છે. તેની અસરને જોતા આગળ ચાલુ રાખવા માટે વિચાર કરવામાં આવશે.

Nov 1, 2019, 01:06 PM IST
CM Rupani Says If You Have The Courage To Make Rajasthan Prohibition PT1M31S

હિંમત હોય તો રાજસ્થાનમાં કરાવે દારૂબંધી: CM રૂપાણી

ગુજરાતમાં દારૂબંધીને લઈ અશોક ગેહલોતે કરેલા નિવેદન બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, જો હિંમત હોય તો અશોક ગેહલોત રાજસ્થાનમાં કરાવે દારૂબંધી.

Oct 8, 2019, 02:15 PM IST

અશોક ગેહલોતે ગુજરાતીઓને દારૂડિયા કહ્યાં, તેમણે માફી માગવી જોઇએ: CM રૂપાણી

ગુજરાતમાં દારૂબંધી પર અશોક ગેહલોતના નિવેદનનો સીએમ રૂપાણીએ પલટવાર કરતા રાજકારણ ગરમાયું છે. ત્યારે દારૂબંધી પર અશોક ગેહલોતે કહ્યું હતું કે, ગુજરાતમાં ઘરે ઘરે દારૂનું વેચાણ થઇ રહ્યું છે. હું દારૂબંધીનું સમર્થન કરું છું પરંતુ ગુજરાતમાં સૌથી વધુ દારૂની ખપત થઇ રહી છે

Oct 7, 2019, 03:01 PM IST

ઈ-સિગારેટ પર સમગ્ર દેશમાં લાગશે પ્રતિબંધ, તેનો ઉપયોગ ગણાશે ડ્રગ્સનું સેવન

ડ્રગ કન્સલ્ટેટિવ સમિતિની મીટિંગમાં ઈ-સિગારેટ અને તેના જેવા અન્ય અનેક પ્રકારના ડિવાઈસને ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940(DCA)ની ધારા 3(b) અંતર્ગત ડ્રગ જાહેર કરવા અંગે સહમતિ સાધવામાં આવી હતી 
 

Jul 4, 2019, 08:52 PM IST
HIGH COURT WILL WAIT FOR SC ORDER IN PROHIBITION VEHICLE PT1M50S

જુઓ રાજ્યમાં દારૂબંધીને લઈને હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય

રાજ્યમાં દારૂબંધીને લઈને હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય, પ્રોહિબિશનના ગુના હેઠળ પકડાયેલા વાહનો હાલ નહી છૂટે, મુદ્દામાલ છોડાવવા માટે કરેલી સીધી અરજી HC નહીં સ્વીકારે, હાઈકોર્ટ વાહન છોડવા માટે સુપ્રીમ કોર્ટના ઓર્ડરની જોશે રાહ, પ્રોહિબિશન એક્ટ હેઠળ જપ્ત થયેલા વાહનોનું ભવિષ્ય અનિશ્ચિત

Jul 2, 2019, 05:55 PM IST
Discussion about prohibition in Gujarat PT18M30S

ગુજરાતમાં કેવી છે દારૂબંધની સ્થિતિ? આંખ ખોલી નાખતી ચર્ચા

ગુજરાતમાં કેવી છે દારૂબંધની સ્થિતિ? આંખ ખોલી નાખતી ચર્ચા

Jun 24, 2019, 12:00 PM IST

રાજકોટ બાદ હવે આ જિલ્લામાં પણ PUBG ગેમ પર પ્રતિબંધ, થશે કાયદાકીય કાર્યવાહી

રાજકોટ બાદ હવે અરવલ્લી જિલ્લામાં પણ પબ્જી ગેમ અને મોમો ચેલેન્જ પર કલેક્ટર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. વિવધ માધ્યમથી ધ્યાને આવ્યું છે, કે PUBGgame તથા MOMO challengeના કારણે બાલકો અને યુવાનોમાં હિંસક પ્રવૃતિનું પ્રમાણ વધતું જવાથી ગેમ પર પ્રતિબંધ લાદવા માટે અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 
 

Mar 11, 2019, 08:52 PM IST

ગુજરાતમાં દારૂબંધી છતાં સૌથી વધુ વેચાય છે દારૂ, જાણો કયા શહેરમાં કેટલી આવક

ગુજરાતમાં પરવાનાવાળી દારૂની 58 દુકાનો છે. જેમાં છેલ્લા 5 વર્ષમાં 78.38 લાખ લીટર વિદેશી દારૂ અને 4.59 કરોડ લીટર બીયરનું વેચાણ થયું છે. આ આંકડા સ્વયં રાજ્ય સરકારે વિધાનસભામાં રજૂ કર્યા છે.

Feb 24, 2019, 11:47 AM IST

હવે, નવજોત સિંહ સિદ્ધુના મુંબઈ ફિલ્મસિટીમાં પ્રવેશ પર પ્રતિબંધ લાગશે!

પુલવામા હુમલા અંગે આપેલા નિવેદન બાદ નવજોત સિંહ સિદ્ધુની મુશ્કેલી એક પછી એક વધી રહી છે, કોમેડી શોમાંથી બહાર ફેંકાઈ ગયા બાદ હવે ફિલ્મસિટીમાં તેમના પ્રવેશ પર પ્રતિબંધની સ્થિતિ પેદા થઈ છે 

Feb 21, 2019, 05:17 PM IST