हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ખાડી
ખાડી News
Concerns
સુરતમાં એક પછી એક ખાડી ઓવરફ્લો થતા ચિંતા વધી, અનેક વિસ્તારોમાં છાતીસમા પાણી
એક બાજુ કોરોના અને બીજી તરફ ભારે વરસાદના પગલે શહેરની આસપાસ ઉભરાઇ રહેલી ખાડીઓએ સુરતની સુરત બગાડી નાખી છે. શહેરમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. સવારે 6 વાગ્યા બાદ વરસાદ ચાલુ રહેતા બપોર સુધી ચાર ઇંચ જેટલો વધારે વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત ખાડીઓના કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદના પગલે ઓવરફ્લો થઇ રહ્યું છે.
Aug 14,2020, 23:09 PM IST
creeks turned
ખાડીઓએ ફેરવી સુરતની 'સુરત', વરસાદ અને દરિયાએ સ્થિતી બગાડી
સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં સતત પડી રહેલા વરસાદનાં પગલે સુરતની સ્થિતી કફોડી થઇ છે. ખાડીના કિનારાના વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોને 2006 ના વર્ષમાં આવેલા પુરની યાદ તાજી થઇ છે. સુરતના માંગરોળ, કીમ, પલસાણા સહિતના વિસ્તારોમાં ત્રણ દિવથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ પાણી સુરતની ખાડીમાં આવે છે. જેના પગલે ખાડી ઓવરફ્લો થઇ ચુકી છે. જેના પગલે કાંઠાના અનેક વિસ્તારો અને સોસાયટીઓમાં કમર કમર સુધીના પાણી ભરાયા છે.
Aug 14,2020, 23:02 PM IST
સુરત શહેર
સુરત શહેરની તમામ ખાડીઓનાં પાણીના લેવલ વધ્યાં, જુઓ વિગત
સુરત શહેર સહિત જિલ્લામાં વરસાદ યથાવત્ છે. કાંકરી, મીઠી અને ભેદવાડ ખાડીનું પાણીનું લેવલ વધ્યું છે.
Jun 29,2019, 13:51 PM IST
Trending news
Abhimanyu Mithun
6 બોલમાં 5 વિકેટ, ટી20માં ચમત્કાર કરનાર ભારતીય બોલર, 1 વર્ષમાં કરિયર ખતમ
lifestyle
શરીરમાંથી કોલેસ્ટ્રોલને સંપૂર્ણપણે સાફ કરશે આ 5 વસ્તુ, તમારા ડાયટમાં કરો સામેલ
gujarat
અમદાવાદમાં ગ્રાહકને થયો ઓનલાઈન ફૂડનો કડવો અનુભવ! મંગાવ્યું વેજ ફૂડ અને આવ્યું નોનવેજ
iPhone 16 pre order sales
iPhone 16 સિરીઝના આ મોડલના પ્રશંસકો એવા ગાંડા થયા કે....! ધડાધડ થઈ રહ્યું છે બુકિંગ
Lebanon
હિઝબુલ્લાહ પર ઇઝરાયલની 'પેજર' સ્ટ્રાઇક, હાથમાં ફાટી ડિવાઇસ, 8ના મોત, 3 હજાર ઘાયલ
worlds highest Shiva temple
વિશ્વના સૌથી ઉંચા શિવ મંદિર પર મંડરાયો ખતરો! દિવાલો પર તિરાડો પડી, એક બાજુ ઝૂક્યું..
BSE Sensex
કાલ સુધી ₹135 હતો આ આઈપીઓનો GMP, પરંતુ આજે શૂન્ય થઈ ગયો, કલાકોમાં ફસાયા ઈન્વેસ્ટરો!
Gujarati News
ડોક્ટરની આ વાત સાંભળતા જ માતા પિતા હલી ગયા! ધો.10માં ભણતી સગીરા સાથે સોલામાં...
gujarat
અરે વાહ! ગુજરાતમાં અનાજનું પ્રથમ ATM શરૂ, લાઈનોમાં ઉભા રહ્યા વગર અનાજ મળશે
gujarat
હવે રસ્તા પર ચાલવું પણ જોખમી! અ'વાદમાં બેકાબૂ કારે મા-દીકરાને ઉલાળ્યાં, આ દ્રશ્યો...