Sonam Wangchuk Hunger Strike: છેલ્લા 22 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુક આજે પોતાનું ઉપવાસ આંદોલન પૂરું કરી શકે છે. ઉપવાસ તોડવા માટે નાળિયેર પાણી, મધ કે પછી પાણી આપવામાં આવે છે, ચાલો આનું કારણ જાણીએ.
Coconut Water Drinking Mistakes: ઉનાળામાં નાળિયેર પાણી પીવું સૌથી બેસ્ટ છે. નાળિયેર પાણી તુરંત એનર્જી આપે છે. પણ નાળિયેર પાણી પીવામાં આ 5 ભુલો કરો તો નાળિયેર પાણી શરીર માટે ઝેર સાબિત થઈ શકે છે. એટલા માટે આ ભુલો ક્યારેય કરવી નહીં.
Healthy Juice: સવારે ખાલી પેટ કેટલીક વસ્તુઓ ખાવા કે પીવામાં આવે તો તેનાથી શરીરને બમણો ફાયદો થઈ શકે છે. અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો આ સમયે હેલ્ધી અને ફીટ રહેવું હોય તો દિવસની શરુઆત કેટલાક હેલ્ધી જ્યુસ પીને કરી શકો છો. સવારે ખાલી પેટ કયા કયા જ્યુસ પી શકાય ચાલો તમને જણાવીએ.
Rice Water vs Coconut Water: સ્કિનની સુંદરતા વધારવા માટે ચોખાનું પાણી અને નાળિયેર પાણી બંનેનો ઉપયોગ થાય છે પરંતુ ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે વધારે ઝડપથી ફાયદા કઈ વસ્તુ કરે? જો આવો પ્રશ્ન તમને પણ થતો હોય તો ચાલો તમને તેનો જવાબ આપી દઈએ.
Coconut Water Benefits: નાળિયેર પાણી હેલ્ધી છે પરંતુ જેમને ડાયાબિટીસ હોય તેમના મનમાં પ્રશ્ન હોય છે કે નાળિયેર પાણી પીવું કે નહીં. તો ચાલો આ અંગે આયુર્વેદમાં શું કહેવાયું છે જાણી લઈએ.
મોટાભાગના લોકો નારિયેળ પાણીની ખરીદી કરતી વખતે ઠગાઈ જાય છે. દુકાનદાર ઘણીવાર ઓછા પાણીવાળા નારિયેળ પકડાવી દે છે. આ બાબતે આપણે છેતરાઈ ન જાય એટલે અમુક ટીપ્સ આપેલ છે.
Coconut Water Benefits: નાળિયેર પાણી શક્તિવર્ધક છે. તેનું પાચન ઝડપથી થાય છે. નાળિયેર પાણી પોષકતત્વોથી ભરપુર હોય છે. તેમાં ઈલેક્ટ્રોલાઈટ્સ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને વિટામિન સી હોય છે. નાળિયેર પાણી 4 બીમારીમાં પીવાથી દવા જેવી અસર કરે છે.
Summer Fruits: ઉનાળાની ગરમીમાંશરીરને ઠંડુ અને તાકાતથી ભરપૂરરાખવા માટે, આ ફળોને તમારા આહારમાં ચોક્કસ સામેલ કરવા જોઈએ. આ તમને ફક્ત હાઇડ્રેટેડ જ રાખશે નહીં પણ ગરમીથી થતી અનેક સમસ્યાઓથી પણ બચાવશે.
Coconut Water Side Effects: જ્યારે કોઈ વ્યક્તિની તબિયત ખરાબ થાય તો તેને શક્તિ મળે તે માટે નાળિયેર પાણી પીવડાવવામાં આવે છે. પરંતુ 4 બીમારીઓ એવી છે જેમાં દર્દીને નાળિયેર પાણી ફાયદાને બદલે નુકસાન કરે છે. આ સમસ્યાઓ હોય તો વ્યક્તિને નાળિયેર પાણી આપવું નહીં.
Coconut Water: શિયાળાની ઠંડીના મોસમમાં જ્યાં મોટાભાગના લોકો ગરમ પીણાંનો આશરો લે છે, ત્યાં નારિયેળ પાણીનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે એક ચમત્કારિક વિકલ્પ બની શકે છે.
Coconut Water: શરીરની નબળાઈ દૂર કરવા માટે અને તુરંત જ રિફ્રેશ અનુભવ કરવા માટે નાળિયેર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. નાળિયેર પાણી ડીહાઇડ્રેશનથી પણ બચાવે છે અને શરીરને તુરંત એનર્જી પૂરી પાડે છે. સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નાળિયેર પાણી કેટલા લોકો માટે નુકસાનકારક પણ છે.
Weight Loss: આજે તમને આ સમસ્યાનું સમાધાન જણાવી દઈએ. આજે તમને બેલીફેટ ઘટાડવાની એવી ટિપ્સ જણાવીએ જેને બોલીવુડ સેલિબ્રિટી પણ ફોલો કરે છે. તમે જોયું જ હશે કે બોલીવુડ સેલિબ્રિટી પોતાની ફિટનેસનું કેટલું ધ્યાન રાખતા હોય છે. તેઓ પણ ફ્લેટ ટમી માટે આ ઉપાય અજમાવે છે.
Coconut Water Benefits: નાળિયેર પાણી આમ તો દરેક વ્યક્તિ માટે લાભકારી છે પરંતુ ચાર એવી બીમારી છે જેમાં નાળિયેર પાણી દવાની જેમ અસર કરે છે. આ ચાર સમસ્યામાં રોજ એક ગ્લાસ નાળિયેર પાણી પણ પીવામાં આવે તો સ્વાસ્થ્ય ઝડપથી સારું થાય છે.
Coconut Water: નાળિયેર પાણીમાં કેલેરી ખૂબ ઓછી હોય છે. સાથે જ તે પોટેશિયમ, મેગ્નેશિયમ અને સોડિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરપૂર હોય છે. નાળિયેર પાણી હાઇડ્રેશનનું સંતુલન જાળવી રાખે છે. નાળિયેર પાણી વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે.
Coconut Water For Diabetes: ડાયાબિટીસના દર્દીઓએ આ વસ્તુ પર હંમેશા નજર રાખવી પડે છે કે તે શું ખાઇ પી રહ્યા છે, એવામાં તેમને એ ખબર હોવી જોઇએ કે નારિયેળ પાણી તેમના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નહી?
Health Tips: સવારે ખાલી પેટ તમે શું ખાવ છો અને પીવો છો તે ખૂબ જ મહત્વનું હોય છે. જો સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો સવારે ખાલી પેટ તમે કઈ વસ્તુનું સેવન કરો છો તેના પ્રત્યે જાગૃત રહેવું.
Health Tips: નાળિયેર પાણી પીવાથી શરીરની ઘણી બધી બીમારી અને સમસ્યા દૂર થાય છે. પરંતુ જો તમે આ નાળિયેર પાણીમાં કેટલીક વસ્તુઓ ઉમેરીને પીવો છો તો તે વધારે ફાયદાકારક બની જાય છે.
Coconut Water: જો તમે આજ સુધી ફક્ત નાળિયેર પાણી પીધું જ છે તો તમને જણાવી દઈએ કે તમે નાળિયેર પાણીને ત્વચા પર અપ્લાય કરી શકો છો. જો તમે નાળિયેર પાણી પીવાની સાથે તેને ચહેરા પર પણ લગાડો છો તો તેનાથી ત્વચાને આ ફાયદા થાય છે.
અહીં તમને દરરોજ નાળિયેર પાણી પીવાના ફાયદા વિશે જણાવીશું. જેના વિશે લગભગ ખૂબ ઓછા લોકો જાણતા હશે.
Nariyal Pani Benefits: નાળિયેર પાણી સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. તેને દરરોજ પીવાથી શરીરમાંથી ઘણી સમસ્યા દૂર કરી શકાય છે. આજે અમે તમને નાળિયેર પાણીના ફાયદા જણાવીશું.
Belly Fat Burning Tips: વજન ઘટાડવું એ એક મુશ્કેલ કામ છે કારણ કે જીમમાં કલાકો સુધી પરસેવો પાડવો દરેક માટે સરળ નથી, પરંતુ એક ખાસ વસ્તુની મદદથી તમે ફ્લેટ ટમી મેળવી શકો છો..
Coconut Water For Diabetes: ડાયાબિટીસના દર્દીઓએ હંમેશા ધ્યાન રાખવું પડે છે કે તેઓ શું ખાય છે અને શું પી રહ્યા છે, તેથી તેમણે જાણવું જોઈએ કે નારિયેળ પાણી તેમના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નહીં?