हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
12/ 3
(4.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ખેતી નિયામકની કચેરી
ખેતી નિયામકની કચેરી News
Good news
જાણી લેજો, ફાયદામાં રહેશો! ગુજરાત સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય
રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય. સૌરાષ્ટ્ર અને કચ્છ જીલ્લામાં મગફળી તેમજ અન્ય પાકોને બચાવવા ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને ૧૦ કલાક વીજળી અપાશે: ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ
Sep 25,2024, 18:19 PM IST
gujarat
મોદી સરકારનો ફરી એકવાર ખેડૂત હિતલક્ષી નિર્ણય; આ યોજનાનો લાભ લેવા નોંધણી કરાવી લેજો.
નાગરિકોને વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે માટે ખેડૂતો પાસેથી તુવેર અને અડદની મોડલ બજાર ભાવ આધારિત ડાયનેમિક પ્રાઈઝથી સીધી ખરીદી કરાશે. નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ખેડૂતોની નોંધણી શરુ કરાઈ છે.
Aug 14,2024, 16:06 PM IST
organic farming
ગુજરાતમાં ખરીફ પાક સહિત કપાસનું પુષ્કળ વાવેતર, જાણો ક્યાં કેટલું કરાયું છે વાવેતર?
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું. ગુજરાતમાં અત્યાર સુધીમાં આશરે ૭૦ લાખ હેક્ટર જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું; સૌથી વધુ ૨૩ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર. ગત વર્ષની સરખામણીએ ૨.૫ લાખ હેકટરના વધારા સાથે મગફળીનું ૧૮.૮૦ લાખ હેક્ટરમાં વાવેતર; કુલ તેલીબીયા પાકોનું ૨૨.૯૦ લાખ હેકટરમાં વાવેતર
Aug 1,2024, 15:26 PM IST
gujarat
જાણી લેજો, ખરીફ કઠોળ પાકોને રોગોથી બચાવવા ખેડૂતો માટે સરકારે જાહેર કરી માર્ગદર્શિકા
ખરીફ કઠોળ પાકને વિવિધ પ્રકારના રોગોથી બચાવવા ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર. ખરીફ કઠોળ પાકને રોગમુક્ત રાખવા ગુજરાત આણંદ મગ-૫, મગ-૬, મગ-૭ તેમજ અડદની ટી-૯ જેવી રોગ પ્રતિકારક જાતોની વાવણી કરવી.
Jul 16,2024, 17:58 PM IST
gujarat
જાણી લેજો, ફાયદામાં રહેશો! મગફળીનું વાવેતર કરતાં ખેડૂતો માટે જાહેર થઈ માર્ગદર્શિકા
ચોમાસાના આગમન બાદ રાજ્યમાં મગફળી પાકોનું વાવેતર શરુ થાય તે પૂર્વે જ ખેતી નિયામકની કચેરી દ્વારા મગફળીમાં જમીનજન્ય રોગ અને જીવાતના નિયંત્રણ માટે વાવણી પહેલા અને વાવણી સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મગફળીમાં જમીનજન્ય રોગોના નિયંત્રણ માટે માર્ગદર્શિકામાં શક્ય હોય તો વહેલુ વાવેતર કરવા, ઉચ્ચ ગુણવત્તાવાળુ બિયારણ તેમજ સંપૂર્ણ સડી ગયેલું સેન્દ્રીય ખાતર વાપરવા અનુરોધ કરાયો છે.
May 30,2024, 17:59 PM IST
breaking news
ગુજરાતમાં વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી ખેડૂતો માટે સરકારે જાહેર કરી માર્ગદર્શિકા
રાજયના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્રો અને એ.પી.એમ.સી માટે ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ. વધુ માહિતી માટે કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર - ૧૮૦૦૧૮૦૧૫૫૧નો સંપર્ક કરવો.
Nov 30,2023, 21:49 PM IST
Trending news
Shani Mangal Yuti
7 ડિસેમ્બરથી આ 3 રાશિઓનો ગોલ્ડન ટાઈમ થશે શરૂ,ષડાષ્ટક યોગની સાથે શનિ-મંગળ દેવ મેહરબાન
Job
આ છે ટોપ ડિગ્રી કોર્સ, જેમાં અભ્યાસ કર્યો તો કમાશો પૈસા જ પૈસા, લાખ રૂપિયા પગાર
health
Eye Strain: લેપટોપ પર કામ કરતા આંખોમાં થાય છે દુખાવો અને બળતરા? આ રીતે કરો બચાવ
Virat Kohli
પર્થમાં જોવા મળ્યું કોહલીનું 'વિરાટ' સ્વરૂપ, 16 મહિના બાદ સદી ફટકારીને રચ્યો ઈતિહાસ
world
28 હજાર રૂપિયામાં એક કપ કોફી વેચી રહ્યો છે ડેરીનો માલિક, ઉદ્દેશ જાણીને ચોંકી જશો
vastu tips
Vastu Tips: સામાન્ય લાગતો દીવો તમારી કિસ્મત બદલી દેશે, ઘરમાં ચારેતરફથી આવવા લાગશે ધન
Gujarat Weather
ઉત્તર ગુજરાતમાં બરફવર્ષા અને ગુજરાતમાં પડશે ઠંડી! જાણો શું છે પરેશ ગોસ્વામીની આગાહી
Vav Assembly by-elections
ભાજપનું વિજય સરઘસ જોવા ઉભેલા બે યુવાનોના કેનાલમાં ડૂબી જતાં મોત
vegetable price surge
શિયાળામાં પણ શાકભાજીના ભાવ આસમાને, લસણ 500 રૂપિયામાં 1 કિલો, ગૃહિણીઓ પરેશાન
Business
50 લાખના હોમ લોનનું 10 વર્ષથી પણ ઓછા સમયમાં થઈ જશે રી-પેમેન્ટ, જાણો સરળ ટ્રિક્સ