good news

Apple ના ફોલ્ડેબલ iPhone નો ફોટો જોઈને ઉડી જશે હોંશ! મોબાઈલ માર્કેટમાં આ ફોને પડાવી દીધી છે રીતસરની બૂમ!

Apple ને એક હિંગ માટે એક પેટેન્ટ મળી છે જેનો ઉપયોગ એક ફોલ્ડેબલ  iPhone, MacBook Pro અથવા Apple ડિવાઈસમાં કરી શકાય છે. આજે અમે તમને જણાવીશું તેની તમામ વિગતો. વધુ એક એપલ પેટેન્ટ હાલ જ ઓનલાઈન સામે આવી છે. આ વખતે કંપનીને એક નવા હિંઝ મેકૈનિજ્મ માટે પેટેન્ટ આપવામાં આવી છે. જેનો ઉપયોગ મૈકબુક અથવા આવનારા ફોલ્ડેબલ આઈફોન પર પણ થઈ શકે છે. આ નવો ફોટો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

Nov 7, 2021, 06:55 PM IST

ગુજરાતમાં દુષ્કાળ નહી પડે: મુરઝાઇ રહેલા ગુજરાત માટે સારા સમાચાર, ધોધમાર વરસાદ થશે

ગુજરાતમાં હાલ વરસાદની અછત છે. જેના કારણે રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા પણ આ અંગેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગે પણ હવે ચોમાસુ પોતાના અંતિમ તબક્કામાં હોવાનાં કારણે વરસાદની શક્યતા નહીવત્ત હોવાની વાત કરી છે. તેવામાં સ્થાનિક હવામાન વિદ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસુ હજી ગયું નથી. અને ટુંક જ સમયમાં વરસાદ આવશે. 

Aug 27, 2021, 09:38 PM IST

GANDHINAGAR માં નીતિન પટેલની જાહેરાત: ખેડૂતો માટે ખુશીના તો ડોક્ટર્સ માટે ગમના સમાચાર

નાયબ મુખ્યમંત્રીએ આજે મહત્વનાં નિર્ણયો અંગે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, અત્યારના સંજોગોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની ખેંચ છે. જે બાબતને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા પાણી પણ છોડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે ત્યારે તમામ પાકો અને પાણીની જરૂરિયાત છે. મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે ત્યારે તમામ પાકો અને પાણીની જરૂરિયાત છે તેના સંજોગોમાં કડાણા ડેમ મધ્ય ગુજરાતના ખેડા આણંદ અને અમદાવાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં 160000 હેકટર કરતાં વધુ વિસ્તારમાં સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે. આ સિંચાઇથી મળેલા પાણીના ઉપયોગથી 1 લાખ 60 હજાર હેક્ટર વિસ્તારમાં ખેડૂતો ડાંગરનું વાવેતર કરે છે. ઉનાળામાં પણ સરકારે નર્મદા કેનાલ મારફતે પાણી આપ્યું હતું.

Aug 5, 2021, 07:34 PM IST

નોકરિયાત વર્ગને સરકારે આપી મોટી ભેટ, PFના રૂપિયા પર મળશે હવે વધારે વ્યાજ!

GOOD NEWS FOR PF SUBCRIBERS: ભારતમાં 6 કરોડ નોકરિયાત લોકોને તેમના પ્રોવિડન્ટ ફંડ પર હવે વધુ વ્યાજ મળી શકશે. PFની સંસ્થા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFOએ મહત્વનો નિર્ણય કર્યો છે. એક ખાનગી એજન્સીના રિપોર્ટ પ્રમાણે હવે EPFOના કર્મચારીઓના PFના એક ભાગને ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટમાં રોકાણ કરવાનું આયોજન EPFO બનાવી રહી છે. આ નિર્ણયથી EPFOના રોકાણમાં વધારો જોવા મળશે.

Jul 14, 2021, 10:49 AM IST

સૌરાષ્ટ્રમાં 16 આની વરસાદ રહેવાના એંધાણ! ચોમાસામાં 36 ઈંચ કરતાં વધુ વરસાદ પડવાની આગાહી

હિન્દ મહાસાગર તરફથી જે પવન ફૂંકાઈ રહ્યો છે તે ભેજ સાથેનો હોવાથી સૌરાષ્ટ્ર (Saurashtra) માં ભારે ઉકળાટ અને બફારો જોવા મળી રહ્યો છે. ચોમાસું (Monsoon) તીવ્ર ગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

Jun 13, 2021, 12:31 PM IST

Technology ના રસિયાઓ માટે Good News, ANDROID 12 નું લોચિંગ, જાણો ખાસ ફીચર્સ

ANDROID 12માં યુઝર્સની પ્રાઈવસી પર ધ્યાન આપવામાં આવ્યું છે. GOOGLEએ જણાવ્યું કે પ્રાઈવસી ફીચર યુઝર્સના ડેટાને ખોટા લોકોના હાથમાં જવાથી બચાવશે.

May 20, 2021, 01:32 PM IST
Good News: Monsoon will be good for the third consecutive year in the country PT1M47S

Good News : દેશમાં સતત ત્રીજા વર્ષે ચોમાસું રહેશે સારુ

Good News: Monsoon will be good for the third consecutive year in the country

Apr 16, 2021, 04:05 PM IST

Bank માં ઓફિસરના પદ પર ભરતી, મળશે તગડો પગાર, જાણો ડીટેલ્સ

ઉમેદવારની વય 18થી 35 વર્ષ સુધી માન્ય ગણાશે. OBC કેટેગરીના ઉમેદવાર માટે 3 વર્ષે અને SC અને ST ઉમેદવાર માટે 5 વર્ષની છૂટ આપવામાં આવી છે.

Feb 8, 2021, 07:06 PM IST

હવે Whatsapp પરથી ઘરેબેઠા કરી શકશો McDonaldનો ઓર્ડર, આ રહી રીત

McDonald ઇન્ડીયાના ઓફિશિયલ વોટ્સઅપ નંબર  9953916666 પોતાના મોબાઇલમાં સેવ કરવો પડશે. ત્યારબાદ આ નંબર તમારા વોટ્સએપ ચેટ બોક્સમાં હાય લખીને મોકલવું પડશે. ત્યારબાદ તમારી પાસે મેન્યુની લિંક મળશે. 

Dec 27, 2020, 08:48 PM IST

અજબ પ્રેમ કી ગજબ કહાની! 65 વર્ષની ઉંમરમાં માતા બની મહિલા,ખુશીથી ઝૂમી ઉઠ્યો 80 વર્ષીય પતિ

જમ્મૂ કાશ્મીરમાં પૂંછ જિલ્લા (Poonch District)માં 65 વર્ષીય મહિલાએ એક બાળકને જન્મ આપ્યો છે. ડોક્ટરોના અનુસાર માતા અને પુત્રી બિલકુલ ઠીક છે. મહિલાના નામે જમ્મૂ-કાશ્મીરની સૌથી મોટી ઉંમરમાં માતા બનવાનો રેકોર્ડ બની ગયો છે.

Dec 23, 2020, 06:43 PM IST

આંદોલનની વચ્ચે ખેડૂતો માટે ચીનથી ખુશખબરી, ત્રણ દાયકામાં પહેલીવાર ચીને ભારતમાંથી ખરીદ્યા ચોખા

ભારત ચોખાનો સૌથી મોટો નિકાસ કરનારો દેશ છે. ચીન ચોખાનો વિશ્વમાં સૌથી મોટો આયાત કરનારો દેશ છે. બીજિંગ દર વર્ષે લગભગ 4 મિલિયન ટન ચોખાની ખરીદદારી કરે છે.

Dec 3, 2020, 12:52 PM IST
Good News Amid Rising Cases Of Corona In Gujarat PT3M39S

Corona ના હાહાકાર વચ્ચે રસી અંગે અમેરિકાથી આવ્યા અત્યંત શુભ સમાચાર

કોરોના વાયરસ (Corona Virus) નું સંક્રમણ દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે અને અનેક દેશ મહામારીને રોકવા માટે રસી બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ બધા વચ્ચે અમેરિકાથી કોરોના રસીને લઈને સારા સમાચાર આવ્યા છે અને વ્હાઈટ હાઉસના અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકામાં 11 કે 12 ડિસેમ્બરથી રસીકરણનું કામ શરૂ થઈ શકે છે. 

Nov 23, 2020, 09:16 AM IST

સરકારી નોકરી વાંચ્છુકો માટે આનંદના સમાચાર: GPSC દ્વારા 1203 જગ્યા ભરશે, આ રહી સંપુર્ણ માહિતી

રાજ્યના બે રોજગાર શિક્ષિત યુવાનો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા. જીપીએસસી દ્વારા 1203 જગ્યા માટે ભરતી નું કેલેન્ડર જાહેર કર્યું.

Nov 5, 2020, 07:02 PM IST

રાજ્યના શિક્ષકો માટે ખુશખબર, 21 દિવસનું દિવાળી વેકેશન, સત્રાંત અંગે કોઇ નિર્ણય નહી

કોરોનાના હાહાકારને કારણે રાજ્ય સરકારે એક મહિના પહેલા શાળાઓ દિવાળી સુધી નહી ખોલવાનો નિર્ણય કર્યો છે. દિવાળી બાદ કોરોનાની સ્થિતી સમીક્ષા કરવામાં આવશે અને ત્યાર બાદ સરકાર નિર્ણય કરશે. આ વચ્ચે આજે શિક્ષકો માટે એક ખુશ ખબર આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હવે શિક્ષકોને 21 દિવસનું દિવાળી વેકેશન આપવાનો નિર્ણય કર્યો છે. આમ શિક્ષકો માટે વેકેશન 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી સુધી દિવાળી વેકેશન રહેશે. જ્યારે સત્રાંત પરીક્ષા અંગે નિર્ણય લેવાશે.

Oct 20, 2020, 11:53 PM IST

કોરોનાને કારણે ભાંગી પડેલા સુરત માટે આવ્યા મોટા સમાચાર, કમિશ્નરે આપ્યા Good News

સુરત મ્યુનિસિપલ કમિશઅનર બંછાનિધિ પાનીએ મહત્વનું નિવેદન આપ્યું છે. હાલ પાણી અને કોરોનાને કારણે સુરતની કમર ભાંગી ગઇ છે. સુરતની કમર ગણાતા ટેક્ષટાઇલ અને હીરા ઉદ્યોગ ભારે મંદીનો સામનો કરી રહ્યોછે. આ ઉપરાંત જે ટલો ઉદ્યોગ ચાલી પણ રહ્યો છે તે કોરોનાને કારણે તંત્રની સખત ગાઇડ લાઇનને કારણે બંધ થઇ ચુક્યા છે. ત્યારે કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા સુરતીઓ માટે પ્રમાણમાં સારા સમાચાર લઇને આવ્યા છે. 

Aug 27, 2020, 07:05 PM IST

કોરોના મહામારી વચ્ચે GSRTC ના મુસાફરો માટે ખુશ ખબર, શરૂ કરવામાં આવી અનોખી સર્વિસ

રાજ્યમાં લોકડાઉન સમયે એસ.ટી બસોનું સંચાલન બંધ હતું. જેને ફરી એકવાર તબક્કાવાર રીતે શરૂ કરવામાં આવ્યું હતું. જો કે આ દરમિયાન પ્રીમિયમ એસટી બસોનું સંચાલન હજી સુધી બંધ જ હતું. સુરક્ષા અને સંક્રમણના જોખમને ધ્યાને રાખીને Volvo, AC સીટર તથા સ્લીપર બસોને હવે ફરી એક વખત શરૂ કરવામાં આવી છે. GSRTC દ્વારા પ્રીમિયમ બસોને લીલી ઝંડી આપવામાં આવી છે. 

Aug 22, 2020, 08:28 PM IST
Good news for the farmers of Amreli district PT3M32S

Coronaથી પીડાતા અમેરિકાથી આવ્યાં ગુડ ન્યૂઝ, કોરોનાની 100 ટકા સફળ દવા મળી!

આ સારા સમાચાર અમેરિકાથી આવ્યાં છે જ્યાં કોરોનાએ સૌથી વધુ ઉત્પાત મચાવ્યો છે. એક અમેરિકી કંપનીએ દાવો કર્યો છે કે કોરોના વાયરસનો 100 ટકા સફળ ઉપચાર શોધી લેવામાં આવ્યો છે. 

May 17, 2020, 08:07 AM IST

ઉત્તર ગુજરાતના કોરોના કેપિટલ બનેલા પાટણ માટે આજે આવ્યા ખુબ જ સારા સમાચાર

જીલ્લામાં અત્યાર સુધી કુલ પંદર દર્દીઓ કોરોના પોઝીટીવ સામે આવતા ઉત્તર ગુજરાતમાં હડકંપ મચી ગયો છે. પાટણ કોરોનાને લઈ સૌથી વધારે ચર્ચામાં રહ્યું હતું. પંદર કેસ કરોના પોઝીટીવ અને એક યુવાનના મોત બાદ આજે પાટણ માટે એક સારા સમાચાર આવ્યા છે. જેમા ધારપુર હોસ્પીટલની આઈસોલેસન વોર્ડમાં સારવાર લઈ રહેલા ચાર દર્દીઓનો કોરોના રીપોર્ટ સારવાર બાદ નેગેટીવ આવ્યો છે.

Apr 13, 2020, 09:22 PM IST