हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચાર્જશીટ દાખલ
ચાર્જશીટ દાખલ News
Sheikh Babu Murder Case
શેખ બાબુ મર્ડર કેસ:CID ક્રાઇમે 6 પોલીસ કર્મી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ,મૃતદેહ અંગે ફાંફા
મુલ તેલંગાણાના વતની શેખ બાબુ વડોદરા આવ્યા બાદ 10 ડિસેમ્બર, 2019ના દિવસે ગુમ થઇ ગયો હતો અને ત્યારબાદ ફતેહગંજ મથકના તત્કાલિન PI ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને PSI દશરથ રબારી સહિત સર્વેલન્સ સ્કવોર્ડનાં 6 પોલીસ જવાનોએ ચોરીની શંકામાં માર મારતા શેખ બાબુનું મોત થયું હતું. આ ચકચારી બનાવમાં 6 આરોપીઓ સામે ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હાલ તપાસ ગાંધીનગર CID ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવી હતી. તમામ 6 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જો કે ગુમ થયાના એક વર્ષ બાદ હજી સુધી પણ શેખ બાબુનો મૃતદેહ મળ્યો નથી. હત્યાના આરોપીએ CID ક્રાઇમને મૃતદેહ અંગે કોઇ જ માહિતી આપી નથી.
Dec 10,2020, 23:38 PM IST
દિલ્હી તોફાન
આ લોકોએ દિલ્હીમાં ભડકાવી હતી હિંસા, સ્પેશિયલ સેલની ચાર્જશીટમાં ખુલાસો
પોલીસ તરફથી ફાઇલ કરાયેલી ચાર્જશીટમાં ઉમર ખાલિદ અને શરજીલ ઇમામનું નામ નથી. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા તેની ધરપકડ કરવામાં આવી હતી, તેના નામ સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં હોવાની સંભાવના છે.
Sep 16,2020, 19:05 PM IST
DSP Davinder Singh
જમ્મુ કાશ્મીર: PAK અધિકારીઓના સંપર્કમાં હતા DSP દેવેન્દ્રસિંહ, NIA દાખલ કરી ચાર્જશીટ
જમ્મુ કાશ્મીરના પૂર્વ ડીએસપી દેવેન્દ્રસિંહ અને હિજ્બુલ આતંકવાદી હીત 5 આરોપીઓ વિરુદ્ધ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) પોલીસે દેવેન્દ્ર સિંહને બે હિઝબુલ આતંકવાદી નવીદ મુશ્તાક ઉર્ફે નવીદ બાબુ, રફી અહેમદ રાઠર અને ઇરફાન સૈફી મીર ઉર્ફે વકીલની સાથે તે સમયે ધરપકડ કરી હતી. જ્યારે દેવેન્દ્રસિંહ તેમને રાજ્યની સીમા બહાર લઇ જઇ રહ્યા હતા. પોલીસને તેમની પાસેથી AK 47, ત્રણ પિસ્ટોલ, ગોળીઓ અને બોમ્બ જપ્ત કર્યા હતા. જમ્મુ પોલીસે કાશ્મીરના કાંજીગુંડ પોલીસ સ્ટેશનમાં દેખલ કરવામાં આવ્યો હતો જો કે ત્યાર બાદ તપાસ NIA ને સોંપવામાં આવી હતી.
Jul 6,2020, 20:52 PM IST
Trending news
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ