Success Story Of Engineer Turn Farmer : સુરત જિલ્લાના ઉતવા ગામના સોફ્ટવેર એન્જિનિયર વિકાસ ગામિતે વર્ષ ૨૦૧૯માં કોર્પોરેટ લાઈફને અલવિદા કહી દીધું. સમાજને ઝેરમુક્ત સાત્વિક અન્ન પૂરું પાડવાના શુદ્ધ વિચાર સાથે તેમણે પ્રકૃતિના શરણમાં આવીને રસાયણમુક્ત ખેતીની શરૂઆત કરી અને ટૂંક સમયમાં જ મોટી સફળતા મેળવી, અદભૂત છે તેની સફળતાની કહાની
Success Story of Shashi Bhushan : રાંચીના રહેવાસી શશી ભૂષણે કારોબારની દુનિયામાં અલગ ઓળખ બનાવી છે. એક સમય હતો જ્યારે તેમની પાસે એક કપ ચા ખરીદવાના પણ રૂપિયા ન હતા. આજે તેઓ કરોડોની કંપનીના માલિક છે. એક કપ ચાથી શરૂ કરીને શશી ભૂષણ કેવી રીતે આ મુકામ પર પહોંચ્યા જાણો
Amit Nigam Success Story : ભોપાલ રહેનારા અમિત નિગમના પારિવારિક દબાણને બાજુ પર મૂકીને પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તેઓએ માત્ર 10,0000 રૂપિયાના પગારથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આજે તેઓ 150 કરોડ રૂપિયાના ટર્નઓવરવાળી કંપનીના માલિક છે, શું છે અમિત નિગમનો બિઝનેસ.
Success Story of IFS Tamali Saha : યોગ્ય દિશામાં પ્રયાસ કરવામાં આવે તો મહેનત જરૂર સફળ થાય છે. બંગાળની આ દીકરીની કહાની પણ આવી જ છે. જે માત્ર 23 વર્ષની ઉંમરમાં પહેલા પ્રયાસમાં જ UPSC ક્રેક કરીને IFS ઓફિસર બની. આ દીકરીએ ભારતીય વન સેવા (IFS) માં અધિકારી બનીને તમાલી સાહાએ નવો ઈતિહાસ રચી દીધો છે. તે આજે દેશભરના યુવાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.
Success Story : કહેવાય છે કે, હિંમત અને લગનથી કંઈ પણ કરો તો સફળતા ઝખ મારીને હાથ આવે છે. આવું જ કંઈક થયું દિલ્હીના અવનીતસિંહ કોહલી ઉર્ફે સન્ની સાથે. તેનો જન્મ એક કારોબારી પરિવારમાં થયો. પરંતું તેઓ ધોરણ-8 માં હતા ત્યારે જ તેમના પિતા એક દુર્ઘટનાના શિકાર થયા હતા. ત્રણ વર્ષ પથારીવશ રહ્યા. સારવારમાં પરિવારનુ બધુ જ વેચાઈ ગયું. પરંતું હિંમત ન હાર્યા, અને નવી શરૂઆત કરી. આજે તેઓ 216 કરોડ ટર્નઓવર કરતી કંપની ચલાવે છે.
Career Decision: UKમાં 40 લાખ રૂપિયાની વાર્ષિક પગારની નોકરી છોડીને ભારત પરત ફરેલા એક ફિઝિયોથેરાપિસ્ટની કહાની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જાણો કે એકલતા અને સારા જીવન સંતુલનની ઇચ્છાએ તેમને આ કઠોર નિર્ણય કેવી રીતે લીધો, અને લોકો તેના વિશે શું વિચારે છે.
Success story: ફાલ્ગુની નાયર એક સેલ્ફ-મેડ અબજોપતિ છે. જેમણે પોતાના સપનાની શરૂઆત કરવા માટે એક મોટી નોકરી છોડી દીધી. કોટક મહિન્દ્રા બેંકમાં સારા પગારની નોકરી છોડી તેમણે પોતાના બિઝનેસની શરૂઆત કરી અને તેને એક સફળ યુનિકોર્ન કંપની બનાવી.
Viral Laughing Boy Arun Kumar Telangana: ગરીબી સાથે જંગ લડતો એક કિશોર, અને અચાનક એક દિવસ એટલો ફેમસ બન્યો કે, દરેક વીડિયોમાં જોવા મળે છે... કોમેડી રીલના અંતે ચાનો કપ પકડીને ખડખડાત હસતો કિશોર હવે દેશનો કન્ટેન્ટ ક્રિએટર બની ગયો છે. કોણ છે આ કિશોર, જાણી તેની પ્રેરણાદાયી કહાની
Richest Bollywood Actress : બોલિવુડની બહાર બિઝનેસની દુનિયામાં અભિનેત્રીએ પૂજા બત્રાએ 700 કરોડનો કારોબાર વિકસાવ્યો છે, તેની ગણતરી આજે સફળ બિઝનેસ વુમનમાં થાય છે
bhavnagar farmer success story of doing mushroom farming
Vadodara News : વડોદરાના 7 વર્ષના ધ્યેય પટેલે પોતાની ઉંમર કરતા અનોખું સાહસ કરી બતાવ્યું છે. ધ્યેય પટેલે 25 કિલોમીટરનો બ્રહ્મતાલ ટ્રેક પૂર્ણ કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
Success Story: ત્રણ મિત્રો Zeptoમાં એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા હતા. નોકરી દરમિયાન જ તેમને કંઈક અલગ કરવાનો વિચાર આવ્યો અને આજે તેમણે જે કરી બતાવ્યું છે તે સ્ટાર્ટઅપ જગત માટે એક મિસાલ બની ગયું છે. તેમની આ કહાની વર્ષ 2024થી શરૂ થાય છે.
Success Story: ટેસ્ટ ક્રિકેટમાં પોતાના પહેલા બોલે ઐતિહાસિક વિકેટ લેનાર નિલેશ કુલકર્ણીને IPLમાં તક મળી ન હતી, પરંતુ તેમણે હાર માની ન હતી. પોતાના ક્રિકેટના અનુભવો અને નિષ્ફળતાઓમાંથી શીખીને, તેમણે ભારતમાં કરોડો રૂપિયાનું રમતગમતનું સામ્રાજ્ય બનાવ્યું. નાણાકીય વર્ષ 2024 સુધીમાં તેમની કંપનીએ આશરે ₹18.9 કરોડની આવક નોંધાવી.
Endurance Technologies Started with ₹2.5 Million : કંઈક નવું કરવું હોય તો બસ એક આઈડિયાની જરૂર છે, મુંબઈના યુવક અનુરાગ જૈનને આવો જ વિચાર આવ્યો અને તેઓ આજે એન્ડ્યુરન્સ ટેક્નોલોજીસના માલિક છે
IPS Sarah Rizvi News: આ એક સફળ મહિલાની વાર્તા છે જેનું આખું જીવન છોકરીઓ માટે પ્રેરણાદાયક છે. સારા રિઝવી ગુજરાતની પ્રથમ મહિલા IPS અધિકારી બનવાનું ગૌરવ ધરાવે છે
UPSC Success Story of IAS B Abdul Nasar: આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું જેઓ યુપીએસસી પરીક્ષા પાસ કર્યા વગર જ આઈએએસ બની ગયા. આઈએએસ બી અબ્દુલ નાસરની સફળતાની કહાની ખાસ જાણો.
Success Story: આ વસ્તુની ખેતી ખેતી સામાન્ય રીતે ઠંડા વાતાવરણમાં થાય છે. કાશ્મીરમાં, શિયાળાની ઋતુમાં ફૂલો ખીલે છે, પરંતુ ગુજરાતના વડોદરામાં એક પટેલ દંપતીએ એરોપોનિક્સની ખેતીમાં નિપુણતા મેળવી છે. તેમણે હવે વધુ આવક મેળવવા માટે તેમનો વિસ્તાર બમણો કરી દીધો છે.
Vrindani Patel Success Story: વૃંદાની પટેલ માત્ર એક પ્રોફેસર નથી, પરંતુ એવા હજારો લોકો માટે પ્રેરણા છે જેઓ કોઈને કોઈ કારણસર પોતાને નબળા માનવા લાગે છે. બે ફૂટના દેહમાં સમાયેલી આ હિંમત આજે સેંકડો વિદ્યાર્થીઓ માટે આશાનું ઉદાહરણ બની ગઈ છે.
Success Story: છત્તીસગઢના ખેડૂત સંતોષ કુમારે ગ્રાફ્ટેડ રીંગણ તકનીક (Grafted Brinjal Technique) અપનાવી માત્ર એક એકરમાં પાંચ લાખની કમાણી કરી છે.
3 Feet Tall Finally Became A Doctor નવનીત દલવાડી/ભાવનગર : ભાવનગરના 3 ફૂટના ડો. ગણેશ બારૈયાએ શરૂ કરી મેડિકલ ઓફિસર તરીકે જોબ, MBBSમાં પ્રવેશ માટે સુપ્રીમ કોર્ટ સુધી ગયા હતા, અને આખરે સફળતા મળી
New method in farming:ગ્લોબલ વોર્મિંગની અસર ઋતુઓ પર થઈ રહી છે. શિયાળામાં કોલ્ડવેવની ફ્રિકવન્સી ઘટી ગઈ છે અને તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાયું છે. વિશ્વભરમાં દર વર્ષે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ભારત પણ તેમાંથી બાકાત નથી.
Success Story of Aishwarya Bhatnagar and Prateek Rastogi : નવી પેઢી હવે ખેતીના વ્યવસાય તરફ વળી છે, ત્યારે લખનઉના એક કપલે પણ મોટી કંપનીમાં નોકરી છોડીને ખેતીના વ્યવસાયના કામે લાગી ગયા