pune

Corona: કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે બાળકો વિશે આવ્યા ખુબ રાહતના સમાચાર, સ્ટડીમાં થયો ખુલાસો 

કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ પ્રભાવિત થવાની આશંકા વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. 

Jun 22, 2021, 06:58 AM IST

Pune: સેનેટાઇઝર કંપનીમાં ભીષણ આગ, 18 લોકોના મોત

Pune Massive fire breaks: પુણેમાં SVS aqua technologies નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે. ઘટનાસ્થળ પર 18 લોકોના મોત થયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. 

Jun 7, 2021, 07:11 PM IST

ચંદ્રની અદભૂત તસવીરો લઈને રાતોરાત સ્ટાર બની ગયો આ છોકરો, Photos જોઈને દુનિયા પણ અચંબિત

અનેકવાર કેટલાક બાળકો નાની ઉંમરમાં જ પોતાનું ભવિષ્ય નક્કી કરે લે છે અને તે રસ્તે આગળ વધવાનું શરૂ કરી દે છે. આવો જ એક કઈક ભારતના 16 વર્ષના છોકરામાં પણ જોવા મળ્યું. જેને ફોટોગ્રાફીનો એટલો બધો શોખ છે કે તેણે અત્યાર સુધીમાં ચંદ્રની પચાસ હજારથી વધુ તસવીરો લઈ લીધી છે. 

May 20, 2021, 12:34 PM IST

અમદાવાદ સ્ટેશન પર CRPFની સતર્કતાથી એક મહિલા મોતના મુખમાંથી ફરી પાછી

અમદાવાદ સ્ટેશન પર રેલ્વે સુરક્ષા બલ (CRPF) ની જાગરૂકતા અને સતર્કતાને કારણે અનેક દુર્ઘટના સર્જાતા રોકવામાં આવી છે. તાજેતરમાં 6 મેની રાત્રે ટ્રેન નંબર 01095 અમદાવાદ-પુણે એક્સપ્રેસ (Ahmedabad-Pune Express) થી ચાલુ ટ્રેન (Train) માં નીચે ઉતરતી વખતે જાગૃત કોન્સ્ટેબલ વિજયસિંહ જાટની સૂઝબૂઝને કારણે એક મહિલા સાથે સંભવિત અકસ્માત (Accident) ટળી ગયો હતો.

May 7, 2021, 11:24 PM IST

Coronavirus: સંક્રમણને રોકવા માટે લગાવાયા કડક પ્રતિબંધો, જાણો શું રહેશે બંધ અને શું રહેશે ચાલુ

કોરોના વાયરસના વધતા કેસને જોતા મહારાષ્ટ્રના (Maharashtra) પુણેમાં નાઈટ કરફ્યૂ (Night Curfew) ઉપરાંત પ્રતિબંધો લગાવાયા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) આજે સાંજે 4.30 વાગ્યે મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી સ્થિતિ અંગે સમિક્ષા કરશે

Apr 2, 2021, 04:14 PM IST

IND vs ENG: Ben Stokes વિશે થયો ચોંકાવનારો ખુલાસો, મેદાનમાં ઉતરતા પહેલા કરે છે આ કામ

ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ભારત વિરુદ્ધ ત્રણ મેચની સિરીઝની બીજી વનડેમાં 99 રનની ઉત્કૃષ્ટ ઈનિંગ રમી હતી. સ્ટોક્સ પોતાની સેન્ચ્યુરીથી ચૂકી ગયો હતો. પરંતુ તેણે ટીમને જીત અપાવવામાં કોઈ કસર છોડી નહી. આ બધા વચ્ચે સ્ટોક્સે એક મોટો ખુલાસો કર્યો છે. સ્ટોક્સે જણાવ્યું કે તે મેચ પહેલા મહિલાઓનું ડિઓડ્રન્ટ લગાવે છે. 

Mar 28, 2021, 01:29 PM IST

Maharashtra: Maharashtra: આગ લાગતાં પૂણેની ફેશન સ્ટ્રીટ બળીને થઇ સ્વાહા, 448 બળીને ખાખ

ફેશન સ્ટ્રીટ (Fashion Street) ના એક દુકાનદારના ભાઇએ જણાવ્યું હતું કે શુક્રવારે વીકેંડના સેલના લીધે દુકાનદાર દુકાનોમાં માલ લઇને રાખે છે. અઠવાડિયાના અંતમાં ત્રણ લાખ સુધીનો માલ આવે છે. જેથી અંદાજો લગાવી શકાય કે કેટલું નુકસાન થયું હશે. કપડાંથી માંડીને ઇલેક્ટ્રોનિક સુધીનો સામાન અહીં વ્યાજબી ભાવે મળી જાય છે. 

Mar 27, 2021, 08:17 AM IST

Ind vs Eng: બેયરસ્ટોના તોફાનમાં ઉડી ટીમ ઇન્ડિયા, 6 વિકેટથી ઇંગ્લેન્ડની જીત

ભારત અને ઇંગ્લેન્ડ (Ind vs Eng) વચ્ચે 3 મેચની સિરીઝની બીજી વન ડે (ODI) પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિમય પર રમાઈ હતી. ઇંગ્લેન્ડે ભારતને 6 વિકેટે હરાવી સિરીઝ 1-1 થી બરાબરી કરી છે

Mar 26, 2021, 09:53 PM IST

IND vs ENG : મેદાનમાં ક્રુણાલ પંડ્યા ઈંગ્લિશ બોલર પર બરાબર ભડકી ગયો, શું આ હતું કારણ?

ભારતની ઈનિંગ દરમિયાન જો કે એક પળ એવી પણ આવી કે જ્યારે ક્રુણાલ અને ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ટોમ કુરન વચ્ચે ખુબ ચકમક ઝરી. 

Mar 24, 2021, 11:20 AM IST

IND vs ENG : મેચમાં દરેક પળે ક્રુણાલ યાદ કરતો હતો પપ્પાને, જાણો શું કહ્યું? 

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ વનડે ઈન્ટરનેશનલ મેચની શ્રેણીની પહેલી મેચમાં 31 બોલમાં શાનદાર 58 રનની અણનમ ઈનિંગ રમ્યા બાદ ક્રુણાલ પંડ્યા ભાવુક થઈ ગયો હતો. મંગળવારે પુણેમાં રમાયેલી મેચ બાદ પંડ્યાએ કહ્યું કે તેને આશા છે કે તેના દિવંગત પિતા તેના પ્રદર્શનથી ખુબ ખુશ હશે.

Mar 24, 2021, 09:48 AM IST

બાળકો માટે સ્કૂલમાં મંગાવ્યું મધ્યાહન ભોજન, પંરતુ આ વસ્તુ જોઇ સૌ કોઈ ચોંકી ઉઠ્યા

મહારાષ્ટ્રના (Maharashtra) પુણેમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સ્કૂલમાં મધ્યાહન ભોજનમાં (Mid Day Meal) આપવામાં આવતી સામગ્રીમાં પ્રાણીઓને આપવામાં આવતું ખાવાનું મોકલવામાં આવ્યું હતું

Mar 19, 2021, 07:57 PM IST

Maharashtra Corona: નાગપુર બાદ હવે અકોલામાં પણ લોકડાઉન, પુણેમાં નાઈટ કર્ફ્યૂ

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ (Maharashtra Corona) ઝડપથી ફેલાઈ રહ્યો છે. નાગપુર બાદ હવે અકોલામાં (Akola) પણ લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે

Mar 12, 2021, 01:39 PM IST

Coronavirus News: મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર? હિંગોલીમાં કર્ફ્યૂ, પુણેમાં શાળા-કોલેજ બંધ

હિંગોલીના જિલ્લાધિકારી પ્રમાણે  શાળા, કોલેજ, ધાર્મિક સ્થળ તથા કાર્યક્રમ સ્થળ આ દરમિયાન બંધ રહેશે, જ્યારે બેન્ક માટે વહીવટી કાર્ય માટે ખુલશે. સરકારી કાર્યાલયોમાં કામકાજ ચાલતુ રહેશે. 
 

Feb 28, 2021, 09:42 PM IST

IND vs ENG ODI Series : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી વનડે સિરીઝમાં દર્શકોને પ્રવેશ મળશે નહીં

IND vs ENG ODI Series : કોરોના વાયરસ મહામારીને કારણે પાછલા વર્ષે માર્ચમાં લાગેલા લૉકડાઉન બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચથી 50 ટકા દર્શકોને મેદાન પર આવવાની મંજૂરી આપવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં આ સમયે કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. 

Feb 27, 2021, 10:06 PM IST

Corona Update: વધી રહ્યું છે કોરોનાનું જોખમ, આ 5 રાજ્યોએ વધાર્યું ટેન્શન, ક્યાં- ક્યાં લોકડાઉન...જાણો

Corona Latest Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 14,199 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 1,10,05,850 થઈ ગયો છે. જેમાંથી 1,06,99,410 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા જ્યારે 1,50,055 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે.

Feb 22, 2021, 02:03 PM IST

Coronavirus: પુણેમાં લાગ્યું Night Curfew, શાળા-કોલેજ 28 ફેબ્રુઆરી સુધી બંધ

મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસને જોતા પુણેમાં રાત્રી કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. સરકારનું કહેવું છે કે કોરોનાના કેસમાં કમી નહીં આવે તો રાજ્યમાં કર્ફ્યૂ લાગી શકે છે. 

Feb 21, 2021, 05:03 PM IST

Serum Institute આગઃ મૃત્યુ પામનાર 5 કન્સ્ટ્રક્શન વર્કર, 3 યૂપી-બિહારના અને 2 પુણેના

પુણેના મેયરે જણાવ્યુ કે, આગ લાગ્યા બાદ જાણવા મળ્યું કે ચાર લોકો ફસાયા છે. તેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. પરંતુ બાદમાં જાણવા મળ્યું કે, ફ્લોર સંપૂર્ણ રીતે સળગી ગયો છે, ત્યાં પાંચ લોકોના મોત થયા છે. છઠ્ઠા ફ્લોર પરથી પાંચ મજૂરોના મૃતદેહ કાઢવામાં આવ્યા છે. 
 

Jan 21, 2021, 08:27 PM IST

તાંત્રિકે 7 લાખમાં વેચ્યા 4 કબૂતર, કહ્યું- પુત્રનું મોત ટળી જશે, પછી...

એક કબૂતરની કિંમત 1 લાખ 70 હજાર રૂપિયા હતી. પરિવારે બિમાર પુત્રને સાજો કરવાની આશા સાથે આટલી મોટી રકમ પણ ખર્ચ કરવાની વાત સ્વિકારી લીધી. 

Jan 21, 2021, 04:37 PM IST

પુણેઃ સીરમ ઈન્સ્ટિટ્યુટમાં આગ લાગવાથી પાંચના મોત, સીએમ ઉદ્ધવ ઠાકરેએ આપ્યા તપાસના આદેશ

ભારતમાં કોરોના વાયરસની વેક્સિન બનાવનાર સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII) માં આગ લાગવાની ઘટના સામે આવી છે.

Jan 21, 2021, 03:11 PM IST

કોવિશિલ્ડ રસીની બોટલ ખૂલ્યા બાદ 4 કલાકમાં તેનો ઉપયોગ કરવો પડશે, નહિ તો...

  • કોવિશિલ્ડની એક બોટલમાંથી 10 લોકોને રસી આપવામાં આવશે
  • એક વાર બોટલ ખૂલ્યા બાદ 4 કલાકમાં રસીનો ઉપયોગ કરવો પડશે
  • રસીને માનવ સંપર્કથી દૂર રાખીને તૈયાર કરવામાં આવી

Jan 13, 2021, 11:06 AM IST