Rohit Sharma Retirement: સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભારત ચેમ્પિયન્સ ટ્રોફી ચેમ્પિયન બન્યા બાદ ભારતીય ખેલાડીઓના સેલિબ્રેશનનો એક જૂનો વીડિયો રિષભ પંતે શેર કર્યો છે, જેમાં રોહિત નિવૃત્તિ લેવાના પોતાના નિર્ણય વિશે વાત કરી રહ્યો છે.
Champions Trophy 2025 : ભારતે તાજેતરમાં ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો હતો. આ ટ્રોફી જીતવામાં મહત્વની ભૂમિકા ભજવનાર મિસ્ટ્રી સ્પિનરે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ ખેલાડીએ ચાહકો સામે તેની દુ:ખદ આપવીતી સંભળાવી છે.
Cricketer Retired : ઓસ્ટ્રેલિયાના અનુભવી ક્રિકેટર સ્ટીવ સ્મિથ અને બાંગ્લાદેશના અનુભવી વિકેટકીપર-બેટ્સમેન મુશફિકુર રહીમે ચેમ્પિયન્સ ટ્રોફી પછી વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. હવે બીજા એક મોટા ખેલાડીએ નિવૃત્તિ લેવાનો નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા છે.
Shubman Gill : ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં શાનદાર બેટિંગ બદલ ICCએ શુભમન ગિલની એક મોટા એવોર્ડ માટે પસંદગી કરી છે. ગિલ સિવાય ICCએ ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને ન્યુઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સને પણ આ એવોર્ડ માટે નોમિનેટ કર્યા હતા, પરંતુ શુભમન ગિલે આ એવોર્ડ જીત્યો હતો.
આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાન તરફથી થયું હતું પણ તેને જાણે કશો ફાયદો થયો નહીં કારણ કે ભારતની બધી મેચો દુબઈમાં રમાઈ અને ફાઈનલ પણ દુબઈમાં રમાઈ. હવે ચેમ્પિયન્સ ટ્રોફી પૂરી થયા બાદ પીસીબીએ એક મોટો નિર્ણય લીધો છે.
Team India Welcome Ceremony : ભારતીય ટીમના ઘણા સભ્યો ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતીને પોતાના દેશ પરત ફર્યા છે. આ દરમિયાન મુંબઈ પહોંચેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને લઈને ઘણો ક્રેઝ જોવા મળ્યો હતો. તો હાર્દિક પંડ્યાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
Team India schedule : ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યુઝીલેન્ડની 4 વિકેટથી હરાવીને ટ્રોફી પોતાને નામ કરી હતી. ત્યારે આ ટૂર્નામેન્ટ બાદ હવે ભારતીય ટીમને આગામી સિરીઝ કોની સામે છે અને ક્યારથી શરૂ થશે તેના વિશે આ લેખમાં જાણીશું.
Team India : ટીમ ઈન્ડિયાએ 9 માર્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ટાઈટલ જીત્યું હતું. ફાઈનલ મેચમાં કેપ્ટન રોહિત શર્મા જીતનો હીરો સાબિત થયો હતો. પરંતુ અમે તમને એક એવું લિસ્ટ બતાવવા જઈ રહ્યા છીએ જેના પરથી તમે સાબિત કરી શકશો કે ટીમ ઈન્ડિયાનો અસલી બાજીગર કોણ હતો.
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ફાઇનલ પછી ટીમ ઇન્ડિયાને ટ્રોફી સોંપતી વખતે સ્ટેજ પર PCBનો કોઈ અધિકારી કેમ હાજર ન હતો? પીસીબીએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ આઈસીસીએ આવું કેમ થયું તેનું કારણ આપ્યું છે.
Champions Trophy 2025 Prize Money: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યું. ટીમ ઈન્ડિયા ત્રીજી વખત આ ટૂર્નામેન્ટ જીતવામાં સફળ રહી હતી. વર્ષ 2002 અને 2013 બાદ હવે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમે ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ટુર્નામેન્ટ જીતતાની સાથે જ ટીમ ઈન્ડિયા પર પૈસાનો વરસાદ થયો છે.
રોહિત શર્માની સાથે સાથે રવિન્દ્ર જાડેજાની પણ નિવૃત્તિ વિશે ભાત ભાતની વાતો થઈ રહી હતી. આખરે જાડેજાએ પોતે જ આ મુદ્દે ઈશારામાં જવાબ આપી દીધો છે. જાણો શું કહ્યું.
Team India : ભારતીય ટીમે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતી લીધો છે. આ જીત બાદ ભારતીય ટીમના તમામ ખેલાડીઓને સફેદ બ્લેઝર અને મેડલ આપીને સ્નમાનિત કરવામાં આવ્યા હતા. ત્યારે તમારા મનમાં સવાલ થતો હશે કે ચેમ્પિયન્સ બન્યા બાદ ટીમને સફેદ બ્લેઝર જ કેમ પહેરાવવામાં આવે છે ?
Actress Date Shubman Gill : ભારતે 12 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. દરેક વ્યક્તિ આ જીતની ખુશી સોશિયલ મીડિયા પર પોતપોતાની શૈલીમાં શેર કરી રહ્યા છે. આ દરમિયાન 23 વર્ષની આ હસીનાએ પણ ડાન્સ કરીને ભારતની જીતની ઉજવણી કરી, જે બાદ લોકોએ તેને ટ્રોલ કરી હતી. આ હસીનાનું નામ ક્રિકેટર શુભમન ગિલ સાથે જોડવામાં આવી રહ્યું છે.
Rohit Sharma Statement on Retirement : ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીતી લીધો છે. જીત બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ નિવૃત્તિ અંગે પોતાનું મૌન તોડ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ પોતાની નિવૃત્તિ અંગે મોટું નિવેદન આપ્યું છે.
Virat Kohli :ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન વિરાટ કોહલીના કાંડા પર બાંધેલો આ ખાસ બેન્ડ ચર્ચામાં રહ્યો હતો. કોહલી આખી ટૂર્નામેન્ટ દરમિયાન આ બેન્ડ પહેરેલો જોવા મળ્યો હતો, ત્યારે તમારા મનમાં સવાલ થઈ રહ્યો હશે કે આ બેન્ડ શું છે ? તેની કિંમત કેટલી છે ? તો આ લેખમાં અમે તમને આ બધા સવાલોના જવાબ આપીશું.
Champions Trophy 2025 Final: ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવાની પાછળ હેડ કોચ ગૌતમ ગંભીરની મહત્વની ભૂમિકા રહી છે. ટીમ ઈન્ડિયાની આ જીત માટે ઘણા મહત્વના ફેક્ટર રહ્યાં છે.
Champions Trophy 2025 Winner : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું. મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરીને 252 રન બનાવ્યા હતા જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 49 ઓવરમાં 254 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારતની શાનદાર જીતમાં આ 5 ખેલાડીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
જે ટુર્નામેન્ટને હોસ્ટ પાકિસ્તાને કરી હતી તે ટ્રોફી ભારતે જીતી લીધી. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતની જીત બાદ દેશભરમાં જોરશોરથી ઉજવણી કરવામાં આવી. પરંતુ ઈન્દોરના મહુમાં આ ઉજવણી હિંસક બની ગઈ. જાણો વિગતો.
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ રવિવારે ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે રમાઈ અને આ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવી દીધુ. જો કે મેચ બાદ એક મોટો વિવાદ ઊભો થયો છે. જાણો શું છે મામલો.
Champions Trophy Final : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈમાં રમાઈ રહી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ તેની જ ઓવરમાં એક એવી ભૂલ કરી હતી, જેના પર રોહિત શર્મા અને વિરાટ કોહલી ગુસ્સે થયા હતા.
Champions Trophy : એક AI કંપની ભારતમાં ક્રિકેટ ચાહકોને 9 માર્ચે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ દરમિયાન મોટા ઈનામો જીતવાની તક આપી રહ્યું છે. કંપનીએ રૂપિયા 1 કરોડના ઇનામ સાથે સાન ફ્રાન્સિસ્કોની ટ્રીપની પણ જાહેરાત કરી છે.
Champions Trophy Final : ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત સામે ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટોસ જીતીને બેટિંગ લીધી છે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ત્યારે આ મેચને લઈને ફલોદી સટ્ટા બજારે કઈ ટીમ જીતશે તેને લઈને ભવિષ્યવાણી કરી છે.