हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
NAM
OMA
68/ 5
(12)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી News
રાજકોટમાં વરસાદ
રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, યાજ્ઞિક રોડ અને ગોંડલ રોડ પર પાણી ફરી વળ્યાં
રાજકોટ શહેરમાં આજે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શહેરના તમામ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સવારથી જ શહેરમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. યાજ્ઞિક રોડ, જવાહર રોડ, ગોંડલ રોડ, રિંગરોડ સહિતના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. તો સાથે જ વરસાદ આવતા શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ ઉપરાંત રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ મન મૂકીને વરસ્યો છે.
Jun 14,2020, 11:04 AM IST
અમદાવાદમાં ભારે વરસાદ
Photos : AMC ના શાસકો હજી પણ રવિવારની ઊંઘમાં, ચોમાસાની શરૂઆતમાં જ અમદાવાદની આવી હાલત
અમદાવાદમાં આજે વહેલી સવારે 4થી 6 વાગ્યામાં પોણા બે ઈંચ વરસેલા વરસાદથી સમગ્ર શહેર તરબોળ થઈ ગયું છે. ઠેરઠેર પાણી ભરાયાના દ્રષ્યો સર્જાયા છે. ત્યારે ઝી 24 કલાક દ્વારા બતાવવામાં આવેલી આ તસવીરોઓ AMC ના શાસકો પર મોટી લપડાક સમાન છે. આ તસવીરો જોઈને કહી શકાય છે, AMC ના શાસકોએ શહેરમાં પ્રિન્મોન્સૂ કામગીરીના નામે મજાક કરી છે. અમદાવાદના બદલાહીનો આ બોલતો પુરાવો છે કે, શાસકો કામગીરીના નામે ખર્ચતા કરોડો રૂપિયા ક્યાં છે. આ રૂપિયા નાગરિકોના છે, પરંતુ નાગરિકોને દરેક ચોમાસામાં તો હાલાકી ભોગવવાનો વારો જ આવે છે.
Jun 14,2020, 10:42 AM IST
Trending news
Odisha Assembly Election Exit Poll
Exit Poll: લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણીમાં પણ પટનાયકની BJD ને મોટો ઝટકો
NHAI
હાઈવે મુસાફરી મોંઘી, NHAIએ ટોલ ટેક્સમાં 5% વધારો કર્યો, સોમવારથી નવા દરો લાગુ થશે
Lok Sabha Elections 2024
ZEE AI Exit Polls માં ત્રીજીવાર મોદી સરકાર, NDA ને 305-315 સીટો
seasonal cycle
દેશમાં મોસમનો બેવડો મિજાજ બદલાયો, ઋતુચક્રમાં પરિવર્તનથી લોકોની વધી હાલાકી
Lok Sabha Election 2024
Exit Poll: 5 રાજ્યોમાં સૌથી મોટો ઉલટફેર, NDAએ શાનદાર પ્રદર્શન કરીને ચોંકાવ્યા
Amul milk price
પરિણામ પહેલા ફરી વધ્યા અમૂલ દૂધના ભાવ; જાણો કયા દૂધની કેટલી ચૂકવવી પડશે કિંમત?
PM-KISAN 17th instalment
12 કરોડ ખેડૂતો માટે ખુશખબર, સરકાર બનતા જ ખાતામાં આવશે પૈસા, લિસ્ટમાં ચેક કરો નામ
teka na bhav
સાબરકાંઠાના ખેડૂતો ખુશખુશાલ! આ પાકનું ગુજરાત સરકાર કરી રહી છે ટેકાના ભાવે ખરીદી
gujarat
ફેસબુક પર આવતી ભ્રામક જાહેરાતોથી સાવધાન! ગુજરાતના આ જિલ્લામાં ટોળકીએ કર્યો કાંડ!
Janhvi Kapoor
એવી કઈ વસ્તુ છે જે દરેક જગ્યાએ લઈ જાય છે જાન્હવી કપૂર? રાજકુમાર રાવે ખોલ્યું રહસ્ય