हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટોપી
ટોપી News
breaking news
મંદીના માહોલ વચ્ચે આશાનું કિરણ; લોકસભાની ચૂંટણી સુરતીઓને 1200 કરોડનો વકરો રળી આપશે!
Loksabha Election 2024: સુરતના કપડાં બજાર માટે રાહતના સમાચાર બનીને સામે આવ્યા છે. જેમાં ભાજપના ટોપી અને ખેંસ સહિત 100 રૂપિયાથી લઈ 120 રૂપિયા સુધીની કિમતની સાડીઓની અલગ અલગ રાજ્યમાંથી ડિમાન્ડ નીકળતા રૂપિયા 1200 કરોડના વેપારની આશા સુરત ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કેરલા,કર્ણાટક,મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી ટોપી,ખેંસ,સાડીની ભારે ડિમાન્ડ નીકળી છે.
Mar 20,2024, 20:22 PM IST
breaking news
'તમારા દીકરાને લગાવવો હોય તો કહેજો, ભરતીનું કામ મારા હાથમાં જ છે', વધુ એક નકલી પોલીસ
નવસારી શહેરના રીંગ રોડ સ્થિતિ કરિશ્મા ગાર્ડન એપાર્ટમેન્ટમાં રહેતા સિદ્દીક શેખની પડોશમાં રહેવા આવેલા મુળ મહારાષ્ટ્રના અને સુરતમાં રહેતો નવાઝ શેખ ગત 25 જાન્યુઆરી, 2024 ના રોજ તેમને એપાર્ટમેન્ટના પાર્કિગમાં મળ્યો હતો.
Feb 3,2024, 20:40 PM IST
ભારતીય રેલવે
પાણીની ખાલી બોટલના બદલે Indian Railway આપશે 5 રૂપિયા, બનાવી રહી છે ટી-શર્ટ
રેલવે સ્ટેશનો અને ટ્રેનના ડબ્બામાં ખાલી પડેલી પ્લાસ્ટીકની બોટલો હવે ટૂંક સમયમાં ભૂતકાળ બની જશે, કારણ કે રેલવે, પાણીની આ ખાલી પ્લાસ્ટિકની બોટલોથી ટી-શર્ટ અને ટોપી બનાવી રહી છે. તેના માટે બોટલોને એકઠી કરવાનો રેલવેએ અનોખી રીત શોધી કાઢી છે. પ્લાસ્ટિકની બોટલોને જમા કરાવનારને પ્રતિ બોટલ માટે 5 રૂપિયા આપશે. આ પગલાંથી પર્યાવરણને સંરક્ષિત કરવામાં પણ મદદ મળશે. પૂર્વ મધ્ય રેલવેના ચાર સ્ટેશનો પટના જંકશન, રાજેંદ્વનગર, પટના સાહિબ અને દાનાપુર સ્ટેશન પર રિવર્સ વેંડિંગ મશીન લગાવવામાં આવ્યું છે, જેમાં પાણીની બોટલોને ક્રશ કરી તેના વડે ટી-શર્ટ અને ટોપી બનાવવામાં આવી રહી છે.
Jul 25,2019, 13:09 PM IST
Trending news
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન