રિલાયન્સ જિયોએ પોતાની વેબસાઇટ પર 10મી એનિવર્સરીના અવસરે એક ખાસ ઓફર રજૂ કરી છે. કંપનીના 3599 રૂપિયાવાળા વાર્ષિક પ્લાનમાં યુઝર્સને 120 જીબી એક્સ્ટ્રા 5જી ડેટાનો લાભ મળશે.
Jio Sim Active Plans: લાંબા સમયથી રિચાર્જ ન કરાયેલા સિમ કાર્ડને Jio ડિએક્ટિવેટ કરી રહ્યું છે. જો તમારી પાસે સેકન્ડરી Jio સિમ છે, તો તમારે જાણવું જોઈએ કે તમે કયા સસ્તા પ્લાન ખરીદી શકો છો જેથી તે એક્ટિવ રહે.
Jio Recharge Plan: દેશની દિગ્ગજ ટેલિકોમ રિલાયન્સ જિયો પાસે વિવિધ રિચાર્જ પ્લાન છે. યુઝર્સ પોતાની જરૂરિયાત પ્રમાણે પ્લાનની પસંદગી કરી શકે છે. આજે અમે તમને જિયોના 1748 રૂપિયાના પ્લાનની માહિતી આપીશું.
Upcoming IPO: હાલના અંદાજ મુજબ કંપનીની વેલ્યું આશરે 180 અરબ ડોલર હોવાનો અંદાજ છે. 2.5 ટકા હિસ્સો વેચવાથી આશરે 4થી 4.5 બિલિયન ડોલર (આશરે 35,000થી 37,000 કરોડ રૂપિયા) એકત્ર થઈ શકે છે. આ આંકડો ગયા વર્ષે Hyundai Motor Indiaના 3.3 અરબ ડોલર IPO કરતા મોટો હશે.
Jio 3 Best Plans: રિલાયન્સ જિયો ઓછા ભાવે મોટા લાભો આપવા માટે જાણીતું છે. શું તમે જાણો છો કે જિયો પાસે 30 રૂપિયાથી ઓછી કિંમતના ત્રણ પ્રીપેડ પ્લાન છે જે હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સાથે આવે છે અને ઈમરજન્સી માટે બેસ્ટ છે?
BSNL Silver Jubilee Plan : BSNLએ એક ખાસ સિલ્વર જ્યુબિલી પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે, જે ઓછી કિંમતે અનેક પ્રીમિયમ બેનિફિટ્સ આપે છે. આ પ્લાન વિશે આ લેખમાં અમે તમને વિગતવાર માહિતી આપીશું.
Reliance Jio Plan Close: રિલાયન્સ જિયોએ તેનો લોકપ્રિય પ્રીપેડ પ્લાન બંધ કર્યો છે. આ પ્લાન પહેલા 1.5GB દરરોજ ડેટા આપતો હતો. જાણો ગ્રાહકો પર તેની કેવી અસર પડશે. ગ્રાહકો આ પ્લાનનું મોટા ભાગે રિચાર્જ કરતા હતા જેમને 1.5 જીબી ડેટામાં દિવસ નિકળી જતો હતો.
Jio ના ₹1,299 અને ₹1,799 વાળા પ્લાનની સાથે ફ્રી નેટફ્લિક્સ, અનલિમિટેડ કોલિંગ, ડેલી ડેટાની શાનદાર ઓફર મળી રહી છે.
રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. જિયો પાસે ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે વિવિધ રિચાર્જ પ્લાનની સુવિધા આપે છે. હવે જિયોએ ગેમિંગ લવર્સ માટે નવા પ્લાન લોન્ચ કર્યાં છે.
Jio Prepaid Plan: રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકો માટે એક નવો ધમાકેદાર પ્લાન લાવી છે. આ પ્લાન એવા લોકો માટે છે જે વારંવાર રિચાર્જ કરવાની માથાકૂટથી કંટાળે છે. પ્લાનની વેલિડિટી 11 મહિનાની છે. જો તમે પણ આ પ્રકારના કોઈ પ્લાનની શોધમાં હોય તો ફટાફટ વિગતો ચેક કરો.
Reliance Jio: રિલાયન્સ Jioએ પોતાના ગ્રાહકો માટે એક શાનદાર લાંબી વેલિડિટી રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. જો તમે વારંવાર રિચાર્જ કરીને કંટાળી ગયા હોવ અને લગભગ આખા વર્ષ સુધી ચાલતો સસ્તો પ્લાન શોધી રહ્યા છો, તો Jioનો નવો ₹895નો પ્લાન તમારા માટે યોગ્ય હોઈ શકે છે.
રિલાયન્સ જિયો પાસે રિચાર્જ પ્લાનની ભરમાર છે. Jio પાસે વિવિધ કેટેગરીમાં ઘણા પ્લાન છે. Jioના પોર્ટફોલિયોમાં એક પ્રીપેડ પ્લાન છે જેણે એરટેલ, VI અને BSNLનું ટેન્શન વધારી દીધું છે.
Jio Cheapest Recharge Plan:જો તમે સસ્તો રિચાર્જ પ્લાન શોધી રહ્યા છો, તો ચાલો જાણીએ Jioના પ્લાન વિશે 2GB પ્રતિ દિવસ, અનલિમિટેડ કૉલિંગ અને અન્ય લાભો.
Airtel Cheapest Recharge Plan: લાંબી વેલિડિટી સાથે સસ્તા રિચાર્જ પ્લાન શોધી રહ્યાં છો? જો હા, તો ચાલો એરટેલના સસ્તા 84 દિવસના પ્લાન વિશે જાણીએ.
Reliance Jio 3 Cheapest Recharge Plans: આજે અમે Jio યુઝર્સ માટે 3 શાનદાર રિચાર્જ પ્લાન લાવ્યા છીએ જેની સાથે તેમને દરરોજ 3GB ડેટાનો લાભ મળી રહ્યો છે. તેની સાથે બીજા ઘણા ફાયદા પણ છે.
Jio Best Plan: અહીં અમે તમને 152 રૂપિયાથી ઓછી કિંમતમાં 28 દિવસની વેલિડિટી સાથે આવતા સસ્તા પ્લાન વિશે જણાવી રહ્યા છીએ, જેમાં તમને અનલિમિટેડ ફ્રી કૉલિંગ, SMS ડેટા મળે છે.
Jio 200 Days Plan: Jio એ પોતાનો ગ્રાહકો માટે લાંબી વેલિડિટી સાથેનો નવો પ્લાન રજૂ કર્યો છે, જે તેમને 200 દિવસ સુધી રિચાર્જની ચિંતામાંથી મુક્ત રાખશે. તેની કિંમત ₹2025 છે અને તેને 5G રિચાર્જ પ્લાનમાં શ્રેષ્ઠ વિકલ્પોમાંથી એક માનવામાં આવે છે.
ભારતમાં હવે સેટેલાઈટથી ઈન્ટરનેટના આગમનના દિવસો નજીક આવી રહ્યા છે. પહેલા એરટેલ અને હવે રિલાયન્સ જિયોએ એલન મસ્કના સ્પેસએક્સ સાથે ડીલ કરી છે. જાણો વિગતો.
જિયોએ આ પ્લાન અચાનક બંધ કરી દીધો હતો. પરંતુ હવે ફરીથી શરૂ કરતા જિયો યૂઝર્સને હાશકારો થયો છે. આ ઉપરાંત અન્ય એક પ્લાનના પણ ભાવ ઘટાડેલા છે. વધુ વિગતો જાણો.
મુકેશ અંબાણીની કંપની Jio પાસે એવા બે પ્લાન છે, જેની કિંમત ઘણી ઓછી છે. આ પ્લાન્સમાં યુઝર્સને લાંબા સમય સુધીની વેલિડિટી, અનલિમિટેડ ડેટા, અનલિમિટેડ કૉલ્સ અને JioCinemaનો મફત ઉપયોગ મળશે. આ પ્લાન્સનો ઉદ્દેશ તહેવારો દરમિયાન યૂઝર્સનું કનેક્શન સતત રહે તેની ખાતરી કરવાનું છે. ચાલો જાણીએ આ પ્લાન્સ વિશે વિગતવાર….
જો તમે પણ રિલાયન્સ જિયોના યૂઝર હોવ તો તમારા માટે આ ઝટકા સમાન સમાચાર છે. કયા પ્લાનમાં કમરતોડ વધારો ઝીંકાયો તે ખાસ જાણો.
રિલાયન્સ જિયોએ માત્ર 49 રૂપિયામાં નવો ડેટા પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં અનલિમિટેડ ડેટા આપવામાં આવી રહ્યો છે.