हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડી જી વણઝારા
ડી જી વણઝારા News
ધૂળેટી
ધૂળેટીની ધમાલ: વણઝારા સમાજમાં ઘરની મહિલાઓ પુરુષોને મારે છે લાકડીથી, કારણ છે ખાસ
આજે ધૂળેટીનું પર્વ રાજ્ય સહિત દેશભરમાં હર્ષોલ્લાસથી ઉજવાઈ રહ્યું છે. ત્યારે વણઝારા સમાજે પણ આ પર્વને ધામધૂમથી ઉજવ્યો. વણઝારા પરિવારમાં લાઠીની પરંપરા વર્ષો જૂની છે. આખા વર્ષ દરમિયાન પુરુષોની સેવા કરતી મહિલાઓ ધૂળેટીના દિવસે પુરુષોને લાઠી મારીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. વણઝારા બંધુઓએ પણ ધૂળેટીની ઉજવણી કરી.
Mar 10,2020, 13:26 PM IST
DG Vanzara
ડી જી વણઝારાને અપાયું આઈજીપીનું પ્રમોશન
ડીજી વણજારાને નિવૃત્તિ બાદ આઈજીપીનુ પ્રમોશન અપાયું. 29 સપ્ટેમ્બર 2007ની અસરથી આઈજીપી ગણવામાં આવશે. 2007થી જ આઈજીપી પ્રમાણેનો પગાર વધારો અને ત્યારબાદ પેંશનમાં પણ નિવૃત્ત આઈજીપીનું ધોરણ લાગુ પડશે. કથિત ફેક એન્કાઉન્ટર મામલે વણઝારા લાંબી કાયદાકીય લડત લડ્યા હતા. કોર્ટમાથી નિર્દોષ સાબિત થયા બાદ આખરે રાજ્ય સરકારે તેમનુ અટકેલું પ્રમોશન આપ્યું.
Feb 25,2020, 23:10 PM IST
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ
જો સોહરાબુદ્દીનને ન માર્યો હોત તો પાકિસ્તાને પીએમ મોદીની હત્યા કરાવી નાખી
આ એન્કાઉન્ટર કેસમાં પૂર્વ આરોપી રહેલા વણઝારાએ કહ્યું કે જો ગુજરાત પોલીસ આ અથડામણને અંજામ ન આપત તો પાકિસ્તાન નરેન્દ્ર મોદીની હત્યા કરવામાં ષડયંત્રમાં સફળ થાત
Dec 22,2018, 9:55 AM IST
d g vanzara
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: ડી જી વણઝારાનું મોટું નિવેદન
sohrabuddin murder case d g vanzara statement watch video
Dec 21,2018, 14:35 PM IST
ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ
ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ : ડી જી વણઝારા અને એન કે અમીનની ડિસ્ચાર્જ અરજી રદ
ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ આઇપીએસ ઓફિસર ડી જી વણઝારા અને એન કે અમીનની ડિસ્ચાર્જ અરજી કોર્ટે ફગાવી છે અને હાલ પુરતી કોઇ રાહત આપવામાં આવી નથી. આ કેસની વધુ સુનાવણી આગામી 7મી સપ્ટેમ્બર પર રાખવામાં આવી છે. અહીં નોંધનિય છે કે, આતંકવાદી હોવાની આશંકાને પગલે વર્ષ 2004માં ઇશરત જહાં સહિત ચાર શખ્સોનું ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એન્કાઉન્ટર કરાયું હતું.
Aug 7,2018, 12:52 PM IST
ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ
ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ: વણઝારા-અમીનની ડિસ્ચાર્જ અરજી પર ચુકાદો મુલત્વી
વર્ષ 2004માં અંજામ અપાયેલા ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં નિવૃત પોલીસ અધિકારી ડી.જી.વણઝારા અને એન.કે.અમીન દ્વારા ડિસ્ચાર્જ અરજી ફાઈલ કરવામાં આવી હતી.
Aug 4,2018, 11:24 AM IST
ડી જી વણઝારા
'ઇશરત જહાં કેસમાં મોદી-શાહની ધરપકડ કરવામાં માંગતી હતી CBI'
ગુજરાતના પૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારી ડી.જી. વણઝારાએ મંગળવારે (5 જૂન)ના રોજ એક સ્પેશિયલ કોર્ટમાં કહ્યું કે ઇશરત જહાં બનાવટી એકાઉન્ટ કેસમાં સીબીઆઇ તત્કાલીન મુખ્યમંત્રી નરેંદ્ર મોદી અને રાજ્યના તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની ધરપકડ કરવા માંગતી હતી.
Jun 6,2018, 11:14 AM IST
Trending news
virat kohali
કોહલી-પંત કે ગિલ નહીં... રવિ શાસ્ત્રીએ આ ખેલાડીને કહ્યો 'વન મેન આર્મી'
Somnath-Bhavnagar Highway
નેશનલ હાઈવેની આવી દશા કેમ? 4 વર્ષમાં બ્રિજ બની ગયો જર્જરિત, ભ્રષ્ટાચારનો આરોપ
Panchmahal Police
માત્ર 500 રૂપિયાની લેતીદેતી મામલે થયો મોટો વિવાદ, મિત્રએ જ કરી દીધી મિત્રની હત્યા
Atal Bihari Vajpayee
આ યુવતીને કારણે જિંદગીભર કુંવારા રહ્યા પૂર્વ PM,80 વર્ષ જૂની અટલની અધૂરી પ્રેમ કહાની
KankariaCarnival
કાંકરિયા કાર્નિવલની શરૂઆત, મુખ્યમંત્રીએ કર્યું ઉદ્ઘાટન, જાણો કાર્યક્રમોની દરેક વિગત
SSG Hospital
વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ બની દેવાદાર, દવાના 13 કરોડનું બિલ ચૂકવવા નથી પૈસા
India first Christmas cake
ભારતની પ્રથમ ક્રિસમસ કેકની કહાની!અંગ્રેજે આપી હતી રેસીપી, જાણો ક્યારે અને કોણે બનાવી
Prohibition
કયા છે દારૂબંધી? પેટલાદમાં હેડ કોન્સ્ટેબલના ઘરમાંથી મળ્યો 240 બોટલ વિદેશી દારૂ
Usury
વ્યાજખોરના ત્રાસથી અમદાવાદમાં એક વેપારીએ કર્યો આપઘાત, પૈસા પરત કરવા છતાં આપી ધમકી
Healthy Shake Recipe
કાર્ડિયક અરેસ્ટથી બચવા માટે ડાયટમાં ઉમેરો અખરોટ-બદામ, ડ્રાય ફ્રૂટ્સ શેક બનાવવાની રીત