Dainik Rashifal(By Chirag Bejan Daruwalla): 20 જુલાઈ સોમવારે ગ્રહોની સ્થિતિ વૃષભ, મિથુન સહિતની રાશિઓ માટે શુભ રહેવાની છે. મેષ રાશિના લોકોએ સાવચેત રહેવું. જાણો અન્ય રાશિઓ માટે સોમવાર કેટલો શુભ રહેશે.
Rashifal 17 July 2026(By Chirag Bejan Daruwalla): 17 જુલાઈ શુક્રવારે ચંદ્ર સિંહ રાશિમાં ગોચર કરશે. ગ્રહ ગોચરની દ્રષ્ટિએ શુક્રવાર કઈ કઈ રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થવાનો છે ચાલો તમને જણાવીએ.
Rashifal 16 July 2026(By Chirag Bejan Daruwalla): 16 જુલાઈ 2026, ગુરુવારનો દિવસ અત્યંત ખાસ અને પવિત્ર છે. ભગવાન જગન્નાનથી રથયાત્રાનો પાવન પર્વ એટલે કે અષાઢી બીજ મેષથી લઈ મીન સુધીની રાશિઓ માટે દિવસ કેવો રહેશે જણાવ્યું છે જ્યોતિષાચાર્ય ચિરાગ બેજાન દારુવાલાએ.
Rashifal Today 13 July 2026(By Chirag Bejan Daruwalla): 13 જુલાઈ 2026 અને સોમવારનો દિવસ મેષથી લઈ મીન સુધીની રાશિઓ માટે સ્વાસ્થ્ય, નોકરી, વેપાર, ધનલાભ અને પારિવારિક સુખની દ્રષ્ટિએ કેવો રહેશે જાણવા વાંચો જ્યોતિષાચાર્યએ જણાવેલું રાશિફળ.
Dainik Rashifal 12 July 2026(By Chirag Bejan Daruwalla): રવિવાર અને 12 જુલાઈ 2026 નો દિવસ મેષથી લઈ મીન સુધીની રાશિઓ માટે કેવો પસાર થશે ? કઈ રાશિના લોકોને ધન લાભ થશે અને કઈ રાશિના લોકોએ વાણી પર કાબુ રાખવો જાણો જ્યોતિષાચાર્ય ચિરાગ બેજાન દારુવાલાએ જણાવેલા રાશિફળ પરથી.
Rashifal 11 July 2026(By Chirag Bejan Daruwalla): શનિદેવને સમર્પિત શનિવાર મેષ રાશિના લોકો માટે આનંદદાયક રહેશે. વૃષભ રાશિના લોકોના દિવસની શરુઆત સારી થશે. આ સિવાય મિથુનથી લઈ મીન સુધીની રાશિઓનો દિવસ કેવો રહેશે જાણવા વાંચો જ્યોતિષાચાર્ય ચિરાગ બેજાનદારુવાલાએ જણાવેલું રાશિફળ.
10 july 2026 Rashifal (By Chirag Bejan Daruwalla): 10 જુલાઈ 2026 અને શુક્રવારે ચંદ્રનું ગોચર વૃષભ રાશિમાં હશે. શુક્રવાર મેષથી લઈ મીન સુધીની રાશિઓ માટે કેવો પસાર થશે જાણવા વાંચો જ્યોતિષાચાર્ય ચિરાગ બેજાનદારુવાલાએ જણાવેલું દૈનિક રાશિફળ.
Rashifal 9 July 2026(By Chirag Bejan Daruwalla): જ્યોતિષાચાર્ય ચિરાગ બેજાન દારુવાલાના 9 જુલાઈ 2026 અને ગુરુવારના રાશિઓ માટેના આંકલન અનુસાર આ દિવસ મેષ અને વૃષભ રાશિના લોકો માટે શુભ સાબિત થશે. સિંહ અને કન્યા રાશિના લોકોને થોડી સાવધાની રાખવી પડશે.
Daily Horoscope 7 July 2026(By Chirag Bejan Daruwalla): જ્યોતિષાચાર્ય ચિરાગ બેજાનદારુવાલાએ જણાવેલા રાશિફળ અનુસાર 7 જુલાઈ અને મંગળવારનો દિવસ મેષ રાશિ માટે ફાયદાકારક રહેશે, વૃષભ રાશિ માટે દિવસ સામાન્ય રહેશે. જાણો તમારી રાશિ માટે મંગળવાર કેવો રહેવાનો છે?
6 July 2026 Rashifal(By Chirag Bejan Daruwalla): દિવસ બદલે એટલે ગ્રહ નક્ષત્રોની ચાલ પણ બદલે છે. ગ્રહોની બદલતી ચાલ પરથી 12 રાશિઓ માટે દિવસ કેવો પસાર થશે તેનું આંકલન કરવામાં આવે છે. તે અનુસાર સોમવાર, 6 જુલાઈ 2026 મેષથી લઈ મીન સુધીની રાશિઓ માટે કેવો પસાર થશે જાણવા વાંચો દૈનિક રાશિફળ.
Horoscope 6 July to 12 July 2026 (By Chirag Bejan Daruwalla): જ્યોતિષાચાર્ચ ચિરાગ બેજાન દારુવાલાના સાપ્તાહિક રાશિફળ અનુસાર 6 જુલાઈથી શરુ થતા સપ્તાહમાં મેષ રાશિનો ખર્ચ વધી શકે છે, કર્ક રાશિને લાભ થવાની સંભાવના છે. મેષથી મીન સુધી તમામ 12 રાશિઓ માટે કારકિર્દી, પ્રેમ, ધન અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સપ્તાહ કેટલું શુભ છે જાણવા વાંચો સંપૂર્ણ સાપ્તાહિક રાશિફળ.
3 July 2026 Friday Rashifal(By Chirag Bejan Daruwalla): શુક્રવાર કેટલો શુભ છે તમારા માટે ? આ દિવસે કયા કામ કરવા અને કયા કામ કરવાનું ટાળવું તેનો અંદાજ રાશિફળ આપી શકે છે. ગ્રહ નક્ષત્રોની બદલતી ચાલનો પ્રભાવ દરેક રાશિ પર પડે છે. આ પ્રભાવ અનુસાર વ્યક્તિનો દિવસ પસાર થાય છે. તો ચાલો તમને જણાવીએ શુક્રવાર કઈ રાશિ માટે શુભ છે અને કઈ રાશિ માટે અશુભ.
2 July 2026 Rashifal(By Chirag Bejan Daruwalla): 2 જુલાઈ 2026 અને ગુરુવારે ગજલક્ષ્મી રાજયોગની અસર રાશિઓ પર પડશે. ગુરુવારે મેષ રાશિના લોકોને આનંદ મળશે, વૃષભ રાશિના લોકોની પ્રતિષ્ઠા વધશે. તમારા માટે ગુરુવાર કેવો રહેશે જાણવા વાંચો રાશિફળ
Aaj nu Rashifal(By Chirag Bejan Daruwalla): બુધવાર અને જુલાઈ મહિનાનો પહેલો દિવસ એટલે કે 1 જુલાઈ 2026 ગ્રહ ગોચરની દ્રષ્ટિએ શુભ દિવસ છે. આજે 12 રાશિના લોકોને અલગ અલગ ફળ મળી શકે છે. કેટલીક રાશિને શુભ ફળ મળશે તો કેટલીક રાશિના લોકોને સતર્ક રહેવાની જરૂર છે. જાણવા માટે અહીં વાંચો 12 રાશિઓનું દૈનિક રાશિફળ.
Rashifal 29 June 2026 (By Chirag Bejan Daruwalla): સોમવાર અને 29 જૂન 2026 ના રોજ ચંદ્રનું ગોચર ધન રાશિમાં હશે. 29 તારીખથી બુધ કર્ક રાશિમાં વક્રી થશે. આ તકે મિથુન રાશિમાં સૂર્યની હાજરી હશે. આ સમય મેષથી લઈ મીન સુધીની રાશિ માટે કેટલો લાભકારી હશે જાણવા વાંચો દૈનિક રાશિફળ.
Sunday 28 June 2026 Horoscope(By Chirag Bejan Daruwalla): 28 જૂન 2026 અને રવિવારે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. કર્ક રાશિમાં બુધ, શુક્ર અને બૃહસ્પતિ ગોચર કરે છે. ગ્રહોની વિશેષ સ્થિતિમાં મેષથી લઈ મીન સુધીની રાશિઓ માટે દિવસ કેવો રહેશે ચાલો તમને જણાવીએ.
Rashifal 27 June 2026(By Chirag Bejan Daruwalla): 27 જૂન અને શનિવારે પ્રદોષ વ્રતનો સંયોગ સર્જાયો છે. શનિવારે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. શનિવારે મંગળ અને ચંદ્ર વચ્ચે વિશેષ યોગ સર્જાશે. આ સ્થિતિમાં કઈ કઈ રાશિને શનિવારે લાભ થશે જાણવા વાંચો શનિવારનું રાશિફળ.
26 june 2026 Friday Rashifal(By Chirag Bejan Daruwalla): 26 જૂન અને શુક્રવારે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. શુક્રવારે ગુરુ અને ચંદ્ર વચ્ચે નીચભંગ યોગ સર્જાવાનો છે. આ યોગના પ્રભાવથી કઈ રાશિને શુક્રવારે લાભ થશે અને કઈ રાશિને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે ચાલો જાણીએ.
Rashifal(By Chirag Bejan Daruwalla): 25 જૂન 2026 અને ગુરુવારે નિર્જળા એકાદશીનું વ્રત છે. આ વખતની એકાદશી ખાસ હશે કારણ કે ભગવાન વિષ્ણુને સમર્પિત ગુરુવારે એકાદશીની તિથિ છે. નિર્જળા એકાદશી કઈ કઈ રાશિના લોકો માટે શુભ છે જાણવા વાંચો ગુરુવારનું રાશિફળ.
Daily Horoscope 24 June 2026(By Chirag Bejan Daruwalla): 24 જૂન 2026, બુધવારે કન્યા રાશિનું ગોચર તુલા રાશિમાં હશે. આજે બુધ કર્ક રાશિમાં, મિથુન રાશિમાં સૂર્ય અને વૃષભ રાશિમાં મંગળ ગોચર કરે છે. બધા જ ગ્રહોની સ્થિતિ તમારી રાશિ પર કેવો પ્રભાવ પાડશે જાણવા વાંચો આજનું રાશિફળ.
Tuesday Rashifal 23 June 2026 (By Chirag Bejan Daruwalla): 23 જૂન અને મંગળવારે ચંદ્રનું ગોચર કન્યા રાશિમાં હશે. મંગળવારે 12 રાશિના લોકો પર લક્ષ્મી નારાયણ યોગ અને પરિવર્તન યોગનો પ્રભાવ રહેશે. આ સ્થિતિમાં કઈ રાશિ માટે મંગળવાર શુભ રહેશે અને કઈ રાશિએ સંભાળવું ચાલો તમને જણાવીએ.
22 June 2026 Dainik Rashifal(By Chirag Bejan Daruwalla): 22 જૂન 2026 અને સોમવારે ચંદ્ર કન્યા રાશિમાં ગોચર કરશે. જ્યારે મંગળ ગ્રહ વૃષભ રાશિમાં હશે. ગ્રહોના ગોચરની દ્રષ્ટિએ સોમવાર મેષથી લઈ મીન સુધીની રાશિઓ માટે કેટલો શુભ રહેશે જાણવા વાંચો રાશિફળ.