India vs Bangladesh : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સપ્ટેમ્બરમાં યોજાનારી શ્રેણી હજુ પણ અનિશ્ચિત છે. ભારતીય ટીમ આ શ્રેણી માટે બાંગ્લાદેશ જશે કે નહીં તે અંગે BCCI દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે અને તેમનું વલણ સ્પષ્ટ કર્યું છે, હવે આ અંગે સરકાર શું નિર્ણય લે છે, તેના પર બધાની નજર છે.
IND vs BAN : ભારતીય ટીમના બાંગ્લાદેશ પ્રવાસ અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. BCCI હવે ભારત સરકાર તરફથી ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહ્યું છે. જો બાંગ્લાદેશ સામે સિરીઝ રમાશે તો અફઘાનિસ્તાન સામેની સિરીઝ ફરીથી શેડ્યૂલ કરવામાં આવી શકે છે
India U19 vs Bangladesh U19 : ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે એશિયા કપ 2025 દરમિયાન પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું. હવે અંડર-19 વર્લ્ડ કપમાં ભારત-બાંગ્લાદેશ મેચ દરમિયાન પણ આવી જ ઘટના બની છે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ પૂર્વ બાંગ્લાદેશી કેપ્ટન તમીમ ઈકબાલને ભારતીય એજન્ટ ગણાવ્યો છે. જે બાદ ભારે હોબાળો મચી ગયો છે, ત્યારે આ લેખમાં જાણીશું કે શું છે સમગ્ર ઘટના.
Ind vs Ban: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલમાં ભારે વિવાદ ચાલી રહ્યો છે. બન્ને દેશોના પરસ્પર સંબંધો ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. આ દરમિયાન બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ દાવો કર્યો છે કે, ટીમ ઈન્ડિયા સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશનો પ્રવાસ કરશે.
IND vs BAN : બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ ટીમનો ભારત પ્રવાસ મુલતવી રાખવામાં આવ્યો છે. બંને દેશો વચ્ચે ODI અને T20 આંતરરાષ્ટ્રીય મેચોની સીરિઝ રમાવાની હતી. ત્યારે આ લેખમાં જાણીશું કે, બાંગ્લાદેશે કેમ ભારતનો પ્રવાસ ટાળ્યો છે.
India vs Bangladesh: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સુપર 4ની ચોથી મેચ શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર મેચ કરતા વધારે ચર્ચા હેન્ડશેકનેને લઈ થઈ રહી છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને બાંગ્લાદેશી કેપ્ટનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
Hardik Pandya India vs Bangladesh : એશિયા કપ સુપર ફોરમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ હવે બાંગ્લાદેશનો સામનો કરવા માટે તૈયાર છે. બંને ટીમો બુધવારે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટકરાશે. આ મેચમાં જીત મેળવ્યા પછી ભારત સીધું ફાઇનલમાં પહોંચશે.
Team India Schedule : ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ શ્રેણી રમી રહી છે. બીજી ટેસ્ટ બર્મિંગહામમાં ચાલી રહી છે, આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક મોટો નિર્ણય લીધો છે. બોર્ડે ટીમ ઈન્ડિયાના આગામી શેડ્યૂલમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
IND vs BAN: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફેવરિટના ટેગ સાથે ઉતરેલી ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરી છે. બાંગ્લાદેશ સામે દુબઈમાં રમાયેલી મેચમાં ભારતે કમાલનું પ્રદર્શન કરતાં છ વિકેટે જીત મેળવી છે.
ભારતે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર શરૂઆત કરી છે. ભારતે બાંગ્લાદેશને 228 રનમાં રોકી લીધું છે. ભારત તરફથી મોહમ્મદ શમીએ કમાલનું પ્રદર્શન કરતા 5 વિકેટ લીધી છે.
India vs Bangladesh Sanju Samson Suryakumar Yadav: ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 297 રન બનાવ્યા હતા. T20 ઈન્ટરનેશનલના ઈતિહાસમાં કોઈપણ ICCના ફુલ ટાઈમ દેશ દ્વારા આ સૌથી વધુ સ્કોર છે. અગાઉ અફઘાનિસ્તાને 2019માં આયર્લેન્ડ સામે 278/3નો સ્કોર કર્યો હતો.
India vs Bangladesh 3rd T20 Sanju Samson: ભારત અને બાંગ્લાદેશની વચ્ચે 3 ટી20 મેચોની સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ હૈદરાબાદમાં રમાઈ રહી છે. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને બેટિંગનો નિર્ણય કર્યો.
IND vs BAN 1st T20: ભારતે બાંગ્લાદેશને પ્રથમ ટી20 મેચમાં 7 વિકેટે કારમો પરાજય આપ્યો છે. ભારતની આ જીતમાં અર્શદીપ સિંહ અને વરૂણ ચક્રવર્તીએ શાનદાર પ્રદર્શન કરતા ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
IND vs BAN T20I Series: બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી ત્રણ મેચની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, મયંક યાદવને આ ટીમમાં જગ્યા આપવામાં આવી છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી ટી20 સિરીઝ માટે જલ્દી બીસીસીઆઈ દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવશે. આ ટીમમાં ઘણા ફેરફાર જોવા મળી શકે છે.
27 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી કાનપુર ટેસ્ટમાં જાડેજાને એવા ખેલાડીઓની એલિટ ક્લબમાં સામેલ થવાની તક મળશે જેમણે ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ અને 3000 રનનો 'ગ્રાન્ડ ડબલ' હાંસલ કર્યો છે. જડ્ડુંના નામે હાલમાં 299 વિકેટ અને 3122 રન છે.
ટીમ ઈન્ડિયાનો વિકેટકિપર બેટર ઋષભ પંત ચેન્નાઈ ટેસ્ટના ત્રીજા દિવસે બાંગ્લાદેશની ફિલ્ડિંગ સેટ કરતો જોવા મળ્યો હતો. જેનો વીડિયો પણ ખુબ વાયરલ થયો. હવે ઋષભ પંતે પોતે આ અંગે મોટો ખુલાસો કર્યો છે.
virat kohli naagin move video : ચેન્નાઈ ટેસ્ટમાંથી વિરાટ કોહલીની નાગીન ડાન્સનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તે સાપની જેમ પોતાના સાથી ખેલાડીને ડંસતો જોવા મળી રહ્યો છે. તેની ચાલ થોડી 'બાબાજી ના થુલ્લુ' જેવી પણ લાગે છે. તમે પણ જુઓ
IND vs BAN Test Series 2024: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. તે પહેલા જાણો શું ક્યારેય ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે ભારતને હરાવ્યું છે?
IND vs BAN Test Series: બીસીસીઆઈએ માત્ર પ્રથમ ટેસ્ટ માટે જ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ફાસ્ટ બોલર યશ દયાલનો પ્રથમ વખત ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
T20 World Cup 2024: ભારતીય ટીમે ટી20 વિશ્વકપમાં પોતાની વિજયયાત્રા જાળવી રાખતા બાંગ્લાદેશને 50 રને હરાવ્યું છે. ભારતના 4 પોઈન્ટ થઈ ગયા છે અને સેમીફાઈનલની ટિકિટ પણ કન્ફર્મ થઈ ગઈ છે.