pm modi release commemorative stamp 75 rupees coin watch video
Somnath Amrut Mahotsav kumbhabhishek watch video
somnath temple pm modi shiv sadhna watch video
Somnath Amrut Mahotsav: સોમનાથ મંદિર માટે વર્ષ 2026 ખુબ મહત્વનું છે કારણ કે આ વર્ષમાં તેના પુન:નિર્માણને 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે જેની ઉજવણી રૂપે સોમનાથ અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને આ વર્ષમાં મંદિર પર પ્રથમ આક્રમણને 1000 વર્ષ પૂરા થયા છે.
Somnath Amrut Mahotsav Live Updates : સોમનાથના આંગણે ભવ્ય સોમનાથ અમૃત મહોત્સવઉજવાઈ રહ્યો છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથની મુલાકાતે છે. સોમનાથમાં મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરશે. પીએમ મોદી સોમનાથમાં અમૃત મહોત્સવ સભામાં પણ સંબોધશે. ત્યારે સોમનાથ મંદિરથી પળેપળની ખબર Z 24 કલાક સાથે જુઓ...
Somnath Temple : સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થતા 'અમૃત પર્વ મહોત્સવ'ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. 11 મે 2026ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ પધારશે અને 90 મીટર ઊંચી ક્રેન દ્વારા મંદિરના શિખર પર કુંભાભિષેક કરશે. વિવિધ પવિત્ર નદીઓના જળથી જળાભિષેક કરવામાં આવશે. આ મહોત્સવ ભારતની અડગ આસ્થા અને સાંસ્કૃતિક પુનર્જાગૃતિનું પ્રતિક બની રહેશે.
સોમનાથ મંદિર ખાતે અમૃત મહોત્સવની ઉજવણી થવાની છે. ગુજરાત અને દેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ દર્શન કરવા જાય છે. આજે અમે તમને સોમનાથ મંદિર સિવાય ત્યાં આવેલા કેટલાક આકર્ષક સ્થળની માહિતી આપીશું. તમે પણ સોમનાથ જાવ તો આ જગ્યાની મુલાકાત જરૂર લેજો.
Somnath Amrut Parva 2026 : સોમનાથના આંગણે ભવ્ય સોમનાથ અમૃતપર્વ 2026 નો અવસર આવી ગયો છે. ત્યારે ફરી એકવાર સોમનાથમાં ઈતિહાસ રચાવાનો છે. 90 મીટર ઊંચી ક્રેનથી વિશાળ કુંભને સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થના જળથી અભિષેક કરાશે, તો સાથે જ વાયુસેનાની ટીમ ફાઇટર જેટ દ્વારા દિલધડક 'સૂર્યકિરણ એર શો' સોમનાથના આકાશમાં બતાવશે
PM Modi to visit Somnath Temple: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમો સંદર્ભે સોમનાથ સાગરદર્શન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકારોને વડાપ્રધાનના ગુજરાત મુલાકાતના કાર્યક્રમોથી અવગત કર્યા. શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, વન અને પર્યાવરણ મંત્રી અર્જૂન મોઢવાડિયા, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય અનિરૂદ્ધ દવે સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં. 75 વર્ષ નિમિત્તે એક્ઝિબિશન, રૉડ શો, સૂર્યકિરણ એર-શૉ, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા સહિત રંગારંગ કાર્યક્રમો યોજાશે.
Bloody History of Somnath Temple : ગીર સોમનાથના પવિત્ર સોમનાથ ધામમાં 11 મેના રોજ યોજાનારા ‘સોમનાથ અમૃત પર્વ’ને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નૂતન સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે 8 થી 12 મે દરમિયાન વૈદિક, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સહભાગી બનશે. ત્યારે ઈતિહાસના સોનેરી પાનાઓ પર લખાયેલા સોમનાથના રક્તરંજિત ઈતિહાસ પર એક નજર કરીએ
live coverage from somnath temple on maha shivratri 2026
Somnath Reconstruction: સોમનાથ મંદિર હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર છે. મુઘલ શાસન દરમિયાન તેનો વારંવાર નાશ કરવામાં આવ્યો અને તેનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું. ચાલો તેના ઇતિહાસનું વિશે જાણીએ.
Somnath Swabhiman Parv: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં તા. 8થી 11 દરમિયાન 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ભવ્યાતિભવ્ય ઉજવણી સોમનાથ ખાતે કરવામાં આવી રહી છે. 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે તા.૧૫ જાન્યુઆરી સુધી યોજાશે.
somnath temple history who broke up and who rebuilt
The Somnath Gate History : મહંમદ ગઝની દ્વારા લૂંટાયેલા સોમનાથના દરવાજા અંગ્રેજો દ્વારા પરત લાવવામાં આવ્યા હતા, પરંતુ તેને લગાવવા કાશીના પંડિતોએ ઘસીને ના પાડી દીધી હતી, આખરે કેમ એવું કરાયું. ચાલો સોમનાથના દરવાજાના જાજરમાન ઈતિહાસ પર એક ડોકિયુ કરીએ....
Somnath Swabhiman Parv : ખુલ્લી જીપમાં સવારમાં થઈને પ્રધાનમંત્રી મોદી શૌર્ય યાત્રામાં પહોંચ્યા હતા. શૌર્ય યાત્રામાં સામેલ લોકોનું તેઓ અભિવાદન ઝીલતા ઝીલતા આગળ વધ્યા હતા. સોમનાથના ઈતિહાસની ઝાંખીની આ અનોખી યાત્રા છે. જ્યાં દેશભરમાંથી શિવભક્તો ઉમટ્યા છે. મંદિર પર પહેલા હુમલાને એક હજાર વર્ષ થયા.
Somnath Swabhiman Parv : ભદ્રકાળી મંદિરના શિલાલેખમાં કંડારાયેલો સોમનાથનો અનેરો ઈતિહાસ જાણો. કુમારપાળના શાસનકાળ અને સોમનાથના પુનરુત્થાનની આ છે જીવંત કથા. પ્રભાસ પાટણ મ્યુઝિયમમાં સચવાયેલા છે પ્રભાસ પાટણ અને સોમનાથ દેવાલયના ઈતિહાસને ઉજાગર કરતા આભિલેખિક પુરાવા અને પ્રમાણભૂત અવશેષો
Somnath Swabhiman Parv : 1000 વર્ષ પહેલાં અનેક પરિસ્થિતિ વચ્ચે સોમનાથ અડીખમ ઉભું રહ્યું તેને લઈને સ્વાભિમાન પર્વની ઉજવણી. પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદી આજે સોમનાથ મંદિરમાં પૂજા અને અર્ચના કરશે, પીએમ મોદી સોમનાથમાં શૌર્ય યાત્રાનો પ્રારંભ કરાવશે. તેના બાદ જાહેરસભાને પણ સંબોધશે
Somnath Swabhiman Parv: પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં તાજેતરમાં 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સોમનાથની પવિત્ર ભૂમિ પર ભક્તિ, શક્તિ અને આધુનિક ટેકનોલોજીનો એક અનોખો સમન્વય જોવા મળ્યો હતો. દેશના વડાપ્રધાન અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિએ આ મહોત્સવને વધુ દિવ્ય બનાવ્યો હતો.
Somnath Swabhiman Parv: સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય અને આકર્ષક ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા આયોજનથી પવિત્ર સોમનાથ ધામમાં ઉત્સવમય અને આનંદસભર માહોલ સર્જાયો હતો.
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન રાજકોટથી હેલિકોપ્ટર મારફતે સોમનાથ પહોંચ્યા છે, જ્યાં તેમનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભાવભીનું અને ગરિમાપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
PM Modi on 3-day visit to Gujarat from today know details