हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નરેન્દ્ર મોદી કુલ્ફી
નરેન્દ્ર મોદી કુલ્ફી News
Lok Sabha elections
તમે ક્યારેય નરેન્દ્ર મોદીને ‘ઠંડા ઠંડા કુલ કુલ’ રૂપમાં જોયા છે? તો વાંચી લ
તમે ક્યારેય ઠંડા ઠંડા કુલ કુલ નરેન્દ્ર મોદીને જોયા છે? નહીં ને આજે અમે સુરતમાં કુલ્ફી પર નરેન્દ્ર મોદીને બતાવવા જઈ રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવનાર નરેન્દ્ર મોદીના વિજય પર સુરતમાં એક ખાસ આઈસ્ક્રીમ કુલ્ફી તૈયાર કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચાહકોના અનેક રૂપ જોવા મળે છે ત્યારે સુરતના એક આઈસ્ક્રીમ પાર્લરના સંચાલકે તેમની ભવ્ય જીતને વધાવવા ખાસ મોદી સીતાફળ કુલ્ફી બનાવી છે, જે લોકોમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. એટલું જ નહિ, માત્ર 24 કલાકમાં બનાવેલી 200 કુલ્ફી ટપોટપ વેચાઈ ગઈ છે.
May 30,2019, 9:49 AM IST
Trending news
Bigg Boss 18
'ટાઈમ કા તાંડવ' થીમ સાથે બિગ બોસ 18 નો પ્રોમો રિલીઝ, જાણો ક્યારથી શરૂ થશે શો
Salman Khan
આ અભિનેત્રીના કારણે આજ સુધી કુંવારો છે સલમાન, સંગીતા બિજલાની સાથે નક્કી લગ્ન તુટ્યા
No Means No
ગુજરાતમાં મહિલાઓનો શ્વાસ રુંઘાયો, છેડતી અને જાતીય સતામણીની 5 હચમચાવી દેતી ઘટના બની
Patidar Samaj
આવું તો પાટીદારો જ કરી શકે ! સમાજની દીકરીને એક પણ પૈસો લીધા વિના પરણાવાશે
Gold rate
સોનું ડરામણા સ્તરે પહોંચ્યું, આજે ભાવમાં જબ્બર ઉછાળો, 10 ગ્રામનો રેટ જાણી હોશ ઉડશે
Cleaning Tips
રસોડાની ટ્રોલી સાફ કરવામાં મહેનત નહીં કરવી પડે, આ ટ્રીકથી બ્રશ ઘસ્યા વિના સાફ થશે
supreme court
બાળકોના અશ્લીલ વીડિયો ડાઉન લોડ કરવા, રાખવા કે મોબાઈલમાં જોવા પણ અપરાધ
Dandruff
શું તમે માથામાં ખંજવાળ અને ખોડાથી પરેશાન છો? તો આ લીલા પાનથી સમસ્યાનું લાવો સમાધાન
Rule Change
અરજી કરતા પહેલા જાણી લેજો, વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશિપનો નિયમ બદલાયો
Marwadi University
હોસ્ટેલમા એક યુવતીએ બીજીનો ન્હાતો વીડિયો બનાવ્યો, રાજકોટની મારવાડી યુનિ.મા ફરી વિવાદ