હવે તમારા મનમાં એ સવાલ થતો હશે કે આખરે મોદી સરકાર 3.0માં કોણ-કોણ મંત્રી બનશે? BJPમાંથી કેટલાં લોકો ફરીવાર મંત્રી તરીકે રિપીટ થશે? કયા નવા ચહેરાઓ જોવા મળશે? તો બીજીબાજુ NDAના સાથી પક્ષોમાંથી કેટલાં સાંસદોને મંત્રી બનાવાશે? જેડીયુ અને ટીડીપી જે ગઠબંધનમાં સૌથી મોટા સાથી છે. તેમને કેટલા મંત્રીપદ મળશે? આ સવાલના જવાબ જોઈશું આ રિપોર્ટમાં.
PM Modi 3.0 Oath Ceremony: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election Results)નું પરિણામ આવી ચૂક્યું છે. નરેન્દ્ર મોદી સળંગ ત્રીજીવાર પ્રધાનમંત્રીની શપથ લેનાર છે. આવો જાણીએ કે ક્યારે છે પ્રધાનમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ, શપથ ગ્રહણ સમારોહમાં કોણ કોણ થશે સામેલ, કોને મળ્યું છે આમંત્રણ, ક્યાં થશે નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ, જાણો શપથ ગ્રહણ સાથે જોડાયેલી દરેક જાણકારી.
કોંગ્રેસ અધ્યક્ષ ખડગે પ્રમાણે વ્યક્તિગત રૂપથી નરેન્દ્ર મોદી માટે ન માત્ર રાજકીય પરાજય છે પરંતુ નૈતિક હાર પણ છે. તેમણે દાવો કર્યો, પરંતુ આપણે બધા તેમની આદતોથી વાકેફ છીએ.
Lok Sabha Elections Result Effect on Share Market: બજાર નિરંતરતાની આશા રાખી રહ્યું છે, એટલા માટે કોઇ અન્ય પાર્ટી જીતવા પર અચાનક પ્રતિક્રિયા થઇ શકે છે. એટલે કે જો બધું આશા અનુસાર થયું તો બંપર તેજી જોવા મળશે નહી, પરંતુ જો આંકડા થોડા પણ આમતેમ થયા તો બજારમાં ભયંકર ભૂકંપ જોવા મળશે.
Kalyani Shankar Prediction: ગુજરાત અને દિલ્હી માટે એક્સપર્ટ કલ્યાણી શંકરે ભવિષ્યવાણી કરી છે કે કોંગ્રેસને અહીં મોટો ફાયદો મળતો જોવા મળી રહ્યો છે. 2019 ની ચૂંટણીમાં અહીં પાર્ટીને એક પણ સીટ મળી ન હતી.
પ્રશાંત કિશોરે કહ્યું કે રાજ્યોની પાસે વર્તમાનમાં રેવેન્યૂના ત્રણ મુખ્ય સ્ત્રોત છે. પેટ્રોલિયમ, શરાબ અને જમીન. તેવામાં મને આશ્ચર્ય થશે નહીં જો પેટ્રોલિયમને જીએસટી હેઠળ લાવવામાં આવે.
Kanhaiya Kumar Attacked: કન્હૈયા કુમાર નોર્થ ઈસ્ટ દિલ્હી લોકસભા સીટથી કોંગ્રેસનો ઉમેદવાર છે. આરોપ છે કે તેના પર શાહી ફેંકવામાં આવી અને હુમલો કરવામાં આવ્યો હતો.
Gujarat DGP Vikas Sahay visits Rajkot, holds review meeting post Lok Sabha elections in the State
PM Modi Nomination in Varanasi: 1991 બાદથી માત્ર એકવાર વારાણસી સીટ કોંગ્રેસની પાસે ગઈ છે. તો 2009થી સતત ભાજપની જીત થઈ રહી છે અને આ બેઠક ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. નરેન્દ્રભાઈ મોદી અહીંથી સતત લીડથી વિજેતા થઈ રહ્યાં છે.
Loksabha Election 2024: જામનગરના જાણીતા બિલ્ડર અને લેન્ડ ડેવલોપર્સ મેરામણભાઇ પરમાર રોયલ સ્ટાઇલમાં કરોડોની કિંમતની મોંઘેરી રોલસ રોયલ કાર સાથે જામનગર શહેરના અંબર ચોકડી નજીક આવેલા મતદાન મથક ગોજીયા હાઈસ્કૂલ ખાતે સજોડે મતદાન કરવા પહોંચ્યા હતા.
Loksabha Election 2024:લોકસભાની ચૂંટણી માટે અંતિમ ઘડીના પ્રચારમાં ભાજપના નેતાઓએ તમામ 25 બેઠકો પર ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. રોડ શો, બાઈક રેલી, જનસભા સહિતના ચૂંટણી કાર્યક્રમો કરીને ઉમેદવારોને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો.
Rajkot Patiar Patrikakand:રાજકોટ ભાજપ દ્વારા પત્રિકા વહેંચાનારાના સીસીટીવી જાહેર કર્યા બાદ બીજા જ દિવસે આ સૌથી મોટો ધડાકો થયો છે..હવે આ સમગ્ર મામલે કોંગ્રેસના રાજકોટ બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.. કેમ કે, આ મામલે પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની સંડોવણી સામે આવી છે.
Loksabha Election 2024:7 મે ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણી સમયે વધુ ગરમીને અનુલક્ષીને તેમજ Heat Wave ની સ્થિતિને પહોંચી વળવા જરૂરી આવશ્યક પગલાં લેવા માટે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
Loksabha Election 2024:ક્ષત્રિય નારી અસ્મિતા આંદોલન અત્યાર સુધી લોકશાહી ઢબે ચાલી રહેલ છે. અને તારીખ 03/05/2024ના ક્ષત્રિય નારી અસ્મિતા મહાસંમેલન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ હોય, જેથી હવે ચુંટણીની છેલ્લી ઘડી આપણા આંદોલનને અવળે પાટે ચડાવવા કે શાંતિ ડહોળવા પ્રયાસ થાય તેવી ભીતિ છે.
Lok Sabha Election 2024: ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન વચ્ચે સૌરાષ્ટ્રની રાજકોટ લોકસભા બેઠકની લડાઈ ખૂબ જ રસપ્રદ બની છે. રાજકોટના ઈતિહાસમાં પ્રથમ વખત પેરાશૂટ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. અહીં વિચિત્ર સંયોગ એ છે કે બંને ઉમેદવારો બહારના અને એક જ જિલ્લાના રહેવાસી છે.
Loksabha Election 2024: ગુજરાતના રાજકારણમાં વધુ ગરમાવો પહેલી મેથી આવી જશે. કારણ કે પહેલી મેથી ભાજપના બ્રહ્માસ્ત્ર પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવી રહ્યા છે. બે દિવસના ગુજરાત પ્રવાસમાં પ્રધાનમંત્રી ઝંઝાવાતી પ્રચાર કરશે. પ્રધાનમંત્રીના પ્રવાસની કેટલી થશે અસર? કેટલા બદલાશે સમીકરણો?
Gujarat Lok Sabha elections 2024: પ્રધાનમંત્રી મોદી હવે ગુજરાતના પ્રચાર મેદાનમાં ઉતરશે. PM મોદી આવતીકાલથી મિશન ગુજરાત પર છે, ત્યારે બે દિવસમાં છ જનસભાઓ ગજવશે. PM મોદી ગુજરાત સ્થાપના દિવસે ડીસા અને હિંમતનગરમાં સભા ગજવશે અને ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. PM મોદી રાજભવનમાં ચૂંટણીલક્ષી બેઠક કરી શકે છે.
Loksabha Election 2024: લોકશાહીના સૌથી મોટા ઉત્સવની ઉજવણીને હવે ગણતરીના દિવસો રહ્યા છે એટલે કે, લોકસભા ચૂંટણી માટે મતદાનને હવે ગણતરીના દિવસો રહ્યા છે. ત્યારે મતદાનને લઈને લોકોમાં જાગૃતતા આવે અને 2024ની આ સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ઉજ્જવલ નિકમને ભાજપે મુંબઈ નોર્થ સેન્ટ્રલથી ટિકિટ આપી છે. ઉજ્જવલ નિકમ જાણીતા વકીલ છે. તેમણે પ્રમોદ મહાજન મર્ડર કેસ અને અઝમલ કસાબ વિરુદ્ધ કેસ લડ્યો હતો.
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે પણ સભા ગજવી હતી. ભાજપ સરકાર પર વિવિધ મુદ્દાઓને લઈ આકરા પ્રહારો કર્યા હતાં. બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસની જીત નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગાંધીનગર મહાનગરના મતદારોને મતદાન કર્યા બાદ નક્કી થયેલ રેસ્ટોરન્ટો, ફરસાણની દુકાનો,આઈસ્ક્રીમ પાર્લર સહિતના ખાણીપીણીના વેપારીઓ બિલમાં 7% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
Ahead of Lok Sabha elections, leaders of Devipujak Samaj rejoin BJP in presence of CR Paatil