પબજી ગેમ પર પ્રતિબંધ

PUBG Mobile ચાહકો માટે સારા સમાચાર, એરટેલની સાથે વાપસી કરવાની તૈયારીમાં ગેમ

ભારતમાં PUBG Mobileને કરોડો લોકોએ ડાઉનલોડ્સ કરી હતી અને ખાસ કરીને કોરોના વાયરસ લૉકડાઉનમાં આ ગેમ ખુબ રમવામાં આવી હતી. બેન લાગ્યા બાદ PUBG Mobileને મોટા યૂઝરબેસનું નુકસાન થયું છે અને આ કારણ છે કે કંપની એરટેલની સાથે હાથ મિલાવી શકે છે.
 

Oct 8, 2020, 06:54 PM IST