gujarat education board

Gujarat Board Exam: ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાનો કાર્યક્રમ કર્યો જાહેર

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. 
 

Feb 3, 2021, 05:24 PM IST

ધોરણ-12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે થશે શરૂ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષમ બોર્ડે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખો જાહેર કરી છે. 

Jan 13, 2021, 04:30 PM IST

પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, 10-12 બોર્ડ અને માધ્યમીક શાખામાં થયો મોટો ફેરફાર

કોરોના મહામારીને ધ્યાને રાખતા 6 મહિના કરતા પણ વધારે સમય શાળાઓ શરૂ રહ્યા બાદ 23મી તારીખે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય પણ ટાળી દેવામાં આવ્યો હતો. આગામી આદેશ સુધી શાળાઓ બંધ રાખવા માટેનો નિર્ણય લેવાયો છે. ત્યાર બાદ શિક્ષણ વિભાગ દ્વારા પરિક્ષાની પેટર્નમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 9,10,11 (વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ), ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પરીક્ષાના પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20 ટકાથી વધારીને 30 ટકા કરવામાં આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 50 ટકા હેતુલક્ષી પ્રશ્નો (OMR પદ્ધતિ) અને 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ યથાવત્ત રહેશે.

Nov 20, 2020, 12:22 AM IST

વિદ્યાર્થીઓ આનંદો ! કોર્સમાં 30 ટકા જેટલો કાપ મુકાયો, મે 2021મા લેવાશે બોર્ડની પરીક્ષા

લોકડાઉન અને ત્યાર બાદ ફેલાયેલા કોરોના સંક્રમણના કારણે આર્થિક અને શૈક્ષણીક સ્થિતી ખુબ જ ડામાડોળ થઇ છે. દેશની તમામ શાળાઓ 6 મહિના કરતા પણ વધારે સમય માટે બંધ રહી હતી. જેના કારણે બાળકોનું શિક્ષણકાર્ય બંધ રહ્યું અથવા તો ઓનલાઇન માધ્યમ દ્વારા થયું. જો કે ઓનલાઇન માધ્યમ આપણા દેશ માટે નવુ હોવાને કારણે ન તો વિદ્યાર્થીઓને માફક આવ્યું હતું ન તો વાલીઓ પણ તેની સાથે યોગ્ય રીતે તાલમેલ બેસાડી શક્યા નહોતા.

Oct 5, 2020, 07:01 PM IST

ધો. 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગુજરાત શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં નાપાસ હશે તે વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાશે. અત્યાર સુધી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એક જ વિષયમાં નપાસ હોય તો જ પૂરક પરીક્ષા લેવાતી હતી. વિદ્યાર્થીઓની માંગણીને ધ્યાનમાં રાખી બે વિષયમાં પૂરક પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો છે.

Aug 14, 2020, 06:37 PM IST
Gandhinagar: Important decision of Gujarat Education Board PT3M

ગાંધીનગર: ગુજરાત શિક્ષણ બોર્ડનો મહત્વનનો નિર્ણય

Gandhinagar: Important decision of Gujarat Education Board

Jun 11, 2020, 03:50 PM IST

ગુજકેટની 31મી માર્ચે, સવાલાથી વધારે વિદ્યાર્થીઓ આપશે પરીક્ષામાં બેસશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચરત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ગુજકેટની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. આ ટાઇમ ટેબલ મુજર 31 માર્ચ 2020ના રોજ સવારનાં 10થી 12 વાગ્યા સુધી ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું  પેપર લેવામાં આવશે. જ્યારે બપોરે 1થી 2 વાગ્યા દરમિયાન બાયોલોજી અને 3થી 4 વાગ્યા સુધીમાં ગણિતનું પેપર લેવાશે. 31 માર્ચનાં રોજ આ એન્ટરન્સ ટેસ્ટની પરીક્ષા ગ્રુપ એમાં 49 હજારથી પણ વધારે જ્યારે ગ્રુપ બીમાં 75 હજારથી વધારે અને એબી ગ્રુપનાં 374 જેટલા વિદ્યાર્થીઓ બેસશે. આ પ્રકારે કુલ 1 લાખ 25 હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ બેસવાનાં છે. 

Mar 12, 2020, 11:32 PM IST

Breaking News: સરકારનો મોટો નિર્ણય, હવે રાજ્યની તમામ શાળામાં ધોરણ 3થી 12ની પરીક્ષા શિક્ષણ બોર્ડ લેશે

આ સાથે રાજ્ય સરકારના શિક્ષણ બોર્ડે નિર્ણય કર્યો છે કે રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને માત્ર સરકારી પુસ્તકોથી અભ્યાસ કરાવવાનો રહેશે નહીં.

Feb 12, 2020, 11:52 PM IST
State Congress Compared Gujarat Education Board To Pakistan Cricket Board PT3M14S

પ્રદેશ કોંગ્રેસે ગુજરાત શિક્ષણ બોર્ડને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે સરખાવ્યું

ગુજરાત કોંગ્રેસે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની સરખામણી પાકિસ્તાન કિક્રેટ બોર્ડ સાથે કરી એપ્રીલ મહિનામાં સ્કુલ શરૂ કરવાના નિર્ણયને લઇને કોંગ્રેસ પ્રવક્તાએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યુ કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની સરખામણી પાકિસ્તાન કિક્રેટ બોર્ડ બંને બોર્ડ નિર્ણય લેવામાં ખોટા પડે છે.

Feb 5, 2020, 09:15 PM IST

શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા પદ્ધતી બાદ હવે ફીમાં પણ વધારો કર્યો

શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ પરીક્ષા પદ્ધતીમાં ફેરફાર અંગે જાહેરાત કરવામાં આવી હતી

Oct 17, 2019, 07:39 PM IST

પતિએ કર્યો અભ્યાસ કરવા આગ્રહ, યુવતીએ ધોરણ 12માં 99.77 પરસેન્ટાઇલ

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતી યુવતી મિત્તલ ભીખાભાઇ પરમારનું આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતા તેને 99.77 પરસેન્ટાઇલ મેળવ્યા છે.

May 25, 2019, 10:03 AM IST

ધો-10નું પરિણામ જાહેર થશે મંગળવારે, ગુજરાત શિક્ષણ બોર્ડે કરી તારીખની જાહેરાત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2019માં લેવાયેલી ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 સંસ્કૃત પ્રથમાનું પરિણામ તારીખ 21 મે, 2019ના રોજ જાહેર કરવામાં આવશે.

May 15, 2019, 01:01 PM IST

ગુજરાત શિક્ષણ બોર્ડે જાહેર કર્યું પરીક્ષાનું નવું માળખું, 2020થી થશે અમલ

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે દ્વારા ધોરણ-9થી ધોરણ 12ની પરીક્ષાના માળખામાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. ધોરણ 9થી 12માં NCERTના પુસ્તકોની પેટર્ન બદલાતા પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Jul 24, 2018, 07:04 PM IST

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, જાણો ચોંકાવનારી વિગતો

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સરેરાશ પરિણામ 55.55 ટકા નોંધાયું છે જે ગત વર્ષની સરખામણીએ 1.27 ટકા ઓછું છે. 

May 31, 2018, 12:45 PM IST

GSEBનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, તમામ વિગતો માટે કરો ક્લિક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું.

May 31, 2018, 08:33 AM IST

ધોરણ 10નું પરિણામ : ગુજરાતી કરતાં અંગ્રેજી વિષયમાં વિદ્યાર્થીઓએ મેદાન માર્યું

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે જાહેર કરાયેલા પરિણામમાં ફરી એકવાર ગુજરાતી ભાષા જાણે કાચી પડી છે. એસએસસીના પરિણામમાં ગુજરાતી કરતાં અંગ્રેજી ભાષામાં વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. પ્રથમ ભાષા તરીકે અંગ્રેજી વિષયનું પરિણામ ઉંચુ આવ્યું છે. 

May 28, 2018, 01:09 PM IST

ગુજરાત એસએસસી પરિણામ 2018 : કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી, 100માંથી 100

સાચે જ કહેવાયું છે કે કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી. ગત વર્ષની સરખામણીએ આ વખતે એસએસસીનું પરિણામ થોડું ઓછું નોંધાયું છે. એમાંય ખાસ કરીને ગણિત વિષયે વિદ્યાર્થીઓને રડાવતાં જાહેર થયેલા પરિણામથી વાલીઓ પણ નિરાશ થયા છે. પરંતુ આ નબળા પરિણામ વચ્ચે પણ એવા ઘણા હોનહાર વિદ્યાર્થીઓ છે કે જેમણે કઠોર પરિશ્રમ કરી 100માંથી 100 ગુણ મેળવી બતાવ્યા છે. 

May 28, 2018, 11:44 AM IST

ધોરણ 10નું પરિણામ જાહેર: ગણિતમાં વિદ્યાર્થીઓ થયા ક્લિન બોલ્ડ

ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ દસનું પરિણામ આજે બોર્ડ ની સત્તાવાર વેબસાઇટપર જાહેર કરી દેવામાં આવ્યું છે .ધોરણનું કુલ કુલ પરિણામ 68.24 ટકા આવ્યું છે. ધોરણ 12ની માફક જ ધોરણ 10મા પણ છોકરીઓએ મેદાન માર્યું છે. 

May 28, 2018, 08:57 AM IST

SSC RESULT: ગણિતે વિદ્યાર્થીઓનો ખેલ બગાડ્યો, જેવી ચર્ચા એવું પરિણામ

આ પરિણામ સાથે બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત રહેલા 11,03,674 વિદ્યાર્થીઓનું ભાવી જોડાયેલું છે

May 28, 2018, 07:01 AM IST