Gandhinagar News: ઉત્તર ગુજરાતમાં હળવો ભૂકંપ અનુભવાયો. ઉત્તર ગુજરાતમાં આજે રાત્રે હળવો ભૂકંપ નોંધાયો. રાધનપુરથી આશરે 27 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં નોંધાયો છે. ભૂકંપની તીવ્રતા 2.8 હતી અને રાત્રે 09:29:10 વાગ્યે નોંધાયો હતો.
Cyclone And Earthquake Alert In Gujarat : ગુજરાતમાં ગુરુવારે મોડી સાંજે વાવાઝોડા સાથે જોરદાર પવન ફૂંકયો હતો. તો બીજી તરફ, મોડી રાતે સૌરાષ્ટ્રના મહુવામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આખા દેશમાં વાતાવરણનો મિજાજ બદલાયો છે
Earthquake In Iran: ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિમાં ઈરાનમાં ગરાશ પ્રાંતમાં ભૂકંપ આવ્યો છે. આ પહેલા અમેરિકાના એરિયા-52માં પણ ભૂકપના 100 જેટલા આંચકાના સમાચારે દુનિયામાં હડકંપ લાવી દીધો છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
Boiling water: ગુજરાત અને મહારાષ્ટ્રમાં પાલઘર નજીક દરિયાનું પાણી અચાનક ઉકળતું જોવા મળ્યું છે. વહીવટીતંત્રે તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો છે અને માછીમારોને થોડા સમય માટે દૂર રહેવા ચેતવણી આપી છે.
Upleta Earthquake : ભૂકંપ ઝોન-5માં આવેલા કચ્છની ફોલ્ટ લાઈન ફરી સક્રિય થઈ છે, જેને કારણે છેલ્લાં એક મહિનામાં ભૂકંપના આંચકા વધી ગયા છે, પરંતું રાજકોટ પાસે આવેલા ઉપલેટાની ધરા એટલી ધ્રુજી રહી છે કે, લોકોને સમજાવવા માટે નિષ્ણાતોની ટીમ મોકલવી પડી છે
Earthquake in Kutch: ગુજરાતમાં કેમ સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે? ધરતીના પેટાળમાં શું ઉથલપાથલ ચાલુ છે.
Earthquake In Amreli: થોડા દિવસ પહેલા રાજકોટમાં ઉપરા ઉપરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને હવે હાલમાં કચ્છ બાદ હવે અમરેલીમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો દહેશતમાં આવી ગયા છે. જાણો ગુજરાતમાં કેમ ધ્રુજી રહી છે ધરા?
Amreli Earthquake:થોડા દિવસ પહેલા રાજકોટમાં ઉપરા ઉપરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને હવે હાલમાં કચ્છ બાદ હવે અમરેલીમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો દહેશતમાં આવી ગયા છે. જાણો ગુજરાતમાં કેમ ધ્રુજી રહી છે ધરા?
Earthquake In Gujarat Sea : આજે સવારે ગુજરાતમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા, પહેલો કચ્છમાં આવ્યો, તો બીજો દરિયામાં અનુભવાયો. દરિયામાં હલચલ થવાથી ગુજરાતને શું અસર થશે
Kutch Earthquake News:કચ્છના ધોળાવીરા પાસે ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપની તીવ્રતા 2.7 નોંધાઈ. વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો. 41 કિલોમીટર દૂર નોંધાયું કેન્દ્રબિંદુ.
ગુજરાતની ધરા ફરી એક વાર ધ્રુજી ઉઠી છે... છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લામાં એક પછી એક 15થી વધુ ભૂકંપના આંચકા આવ્યા છે. 3.8ની તીવ્રતા સાથેના આ આંચકાઓએ લોકોના હૃદયમાં ડરનો માહોલ ઉભો કરી દીધો છે. શાળાઓ બંધ, લોકો ઘરની બહાર... આખો વિસ્તાર ભયના સાયા હેઠળ...આખરે કેમ એકાએક ધ્રુજવા લાગી ધરતી?...શું છે ભૂકંપનું કારણ?...જુઓ આ અહેવાલમાં...
રાજકોટ: જેતપુર પંથકમાં સતત ભૂકંપ આવવાનો મામલો. લુણાગરી ગામે પહોંચી Z 24 કલાકની ટીમ.
Gujarat Earthquake: રાજકોટના જેતપુરમાં આવેલા ભૂકંપના ઝાટકાઓથી ગુજરાતમાં ભૂકંપનો ડર ફરી વળ્યો છે! ત્યારે આ વિશે એક્સપર્ટસનો શું મત છે અને સતત આવી રહેલા આંચકાઓનું શું છે કારણે તે જાણીએ
Dhoraji And Jetpur Earthquake News: ધોરાજી અને જેતપુર તાલુકામાં ભૂકંપના આંચકાની અસર. ધોરાજી અને જેતપુરની મોટાભાગની સરકારી શાળાઓમાં રજા જાહેર કરાઈ. જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલનું નિવેદન. ધોરાજી તાલુકાની 48 શાળાઓ અને જેતપુર તાલુકાની 70 શાળાઓમાં રજા જાહેર. પાંચપીપળામાં 8 અને લુણાગરીમાં 2 આંચકા, આ બન્ને ગામમાં કેન્દ્ર બિંદુ નોંધાયું.
earthquake news Rajkot many Schools in Dhoraji declared holiday today
earthquake in rajkot jetpur taluka early in the morning watch video
Gujarat Earthquake Alert : ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે, જેને કારણે લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે, ભર ઠંડીમાં લોકોને બહાર દોડીને નીકળવું પડી રહ્યું છે
Gir Somnath Earthquake tremor felt in Talala
ગુજરાતના કચ્છ જિલ્લામાં ફરી એકવાર ધરતી ધ્રૂજી ઉઠી છે. શુક્રવારેવહેલી સવારે લગભગ સાડા ચાર વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.4થી 4.6ની તીવ્રતાનો જોરદાર આંચકો અનુભવાયો, વર્ષ 2001ના વિનાશકારી ભૂકંપની યાદો હજુ તાજી થઈ ગઈ છે... 2001ના ભૂકંપે આખા કચ્છને ખેદાન મેદાન બનાવી દીધો હતો, હજારો લોકોના જીવ લીધા હતા અને અબજોનું નુકસાન કર્યું હતું. એ જ કચ્છની ધરા ફરી ડોલી ઉઠી...
strong earthquake tremor felt in Rapar Kutch watch video
India Unveils New Seismic Map : ભારતે ભૂકંપ જોખમનો નવો નકશો બહાર પાડ્યો છે. હવે, દેશનો 61% ભાગ મધ્યમથી ખૂબ જ ઊંચા જોખમમાં છે. સૌથી મોટો ફેરફાર એ છે કે સમગ્ર હિમાલયને પહેલીવાર સૌથી ઊંચા ઝોન VI માં મૂકવામાં આવ્યો છે. મધ્ય હિમાલયમાં 200 વર્ષમાં કોઈ મોટો ભૂકંપ આવ્યો નથી, તેથી ત્યાં ઘણું દબાણ બનેલું છે. દેહરાદૂન, ઋષિકેશ અને દિલ્હી-NCR જેવા વિસ્તારો વધુ સંવેદનશીલ બન્યા છે.
Kolkata Earthquake Today: આજે પશ્ચિમ બંગાળમાં ભૂકંપનો જોરદાર આંચકો મહેસૂસ થયો છે, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ બાંગ્લાદેશ નજીક હતું અને કોલકાતા સહિત અનેક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.