બાગી 3

BOX OFFICE પર ટાઈગર શ્રોફની 'બાગી 3'એ મચાવી ધમાલ, 'તાનાજી'ને પણ પછાડી

બોલિવૂડ એક્શન સ્ટાર ટાઈગર શ્રોફ, શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખની ફિલ્મ બાગી 3 શુક્રવારે થિયેટરોમાં રિલીઝ થઈ. ત્યારબાદથી તે બોક્સ ઓફિસ પર છવાયેલી છે. ફિલ્મે પહેલા દિવસે જબરદસ્ત ઓપનિંગ મેળવી હતી. બીજા દિવસે પણ ફિલ્મની કમાણી શાનદાર રહી છે. એટલું જ નહીં આ ફિલ્મે રિલીઝ બાદથી જ વર્ષની સૌથી મોટી ફિલ્મ તાનાજી: ધ અનસંગ વોરિયરને પણ પછડાટ આપી છે. 

Mar 8, 2020, 01:47 PM IST

કેવી છે આજે રિલીઝ થયેલી બાગી 3? જાણવા કરો ક્લિક...

આજે અહમદ ખાન દ્વારા નિર્દેશિત ફિલ્મ બાગી-3 રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર સિવાય અભિનેતા રિતેશ દેશમુખ, અંકિતા લોખંડે, ચંકી પાંડે, જેકી શ્રોફ, આશુતોષ રાણા અને મનોજ તિવારી પણ મહત્વના રોલમાં જોવા મળી રહ્યાં છે.

Mar 6, 2020, 05:56 PM IST

VIDEO: રિલીઝ થતા જ છવાઈ ગયું 'દસ બહાને 2.0', શ્રદ્ધા કપૂરનો હોટ લૂક થયો સુપરહીટ 

ટાઈગર શ્રોફ (Tiger Shroff)ની સુપરહીટ ફ્રેન્ચાઈઝી બાગી 3નું ટ્રેલર રિલીઝ થયા બાદથી જ લોકોને આ ફિલ્મ અંગે આતુરતા ખુબ છે. ટ્રેલરમાં ટાઈગરે પોતાની ધમાકેદાર એક્શનથી લોકોને દીવાના કર્યા છે. હવે ફિલ્મનું એક જબરદસ્ત સોંગ દસ બહાને 2.0 રિલીઝ થયું છે. જેમાં શ્રદ્ધા કપૂરનો હોટ અવતાર લોકોને ગમી રહ્યો છે. 

Feb 12, 2020, 03:34 PM IST

VIDEO: રિલીઝ થતાં જ છવાયું 'Baaghi 3'નું ટ્રેલર, ધમાકેદાર છે ટાઇગર શ્રોફની એક્શન

ટાઇગર શ્રોફ (Tiger Shroff)ની સુપરહિટ ફ્રેન્ચાઇઝી 'બાગી 3 (Baaghi 3 Trailer)'નું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે, જેમાં એકવાર ફરી ટાઇગરે પોતાની ધમાકેદાર એક્શનથી લોકોને દીવાના બનાવી લીધા છે.

Feb 6, 2020, 04:37 PM IST

બાગી 3ના સેટ પર જોવા સાજિદ નડિયાદવાલા, સર્બિયાના PM સાથે કરી મુલાકાત, ટાઇગર શ્રોફે શેર કર્યો ફોટા!

પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા ભારતીય સિનેમાના વિકાસ માટે નવી નવી જગ્યાએ જઈને એક રોડમેપ તૈયાર કરવા પણ કામ કરી રહ્યા છે. હાલ સાજિદ નડિયાદવાલાની ટીમ સર્બિયામાં તેની ફ્રેન્ચાઈઝીની ફિલ્મ ‘‘બાગી 3’’નું શૂટિંગ કરી રહી છે. ત્યારે સર્બિયાના પ્રવાસ દરમિયાન સાજિદ નડિયાદવાલાએ અહીંના વડાપ્રધાન ઍના બ્રાનબિક સાથે મુલાકાત પણ કરી હતી.

Nov 24, 2019, 01:37 PM IST

'બાગી 3'ના પહેલા પોસ્ટરે રિલીઝ થતાની સાથે જ સર્જ્યું જબરદસ્ત સસ્પેન્સ 

બાગી 2ના ગીતો આજે પણ લોકોના હ્રદય પર રાજ કરી રહ્યાં છે. પહેલી ફિલ્મ હીરો બાદથી જ એક્શન સ્ટાર ગણાતો ટાઈગર શ્રોફ આ ફિલ્મમાં પણ તેના આક્રમક મૂડમાં જોવા મળ્યો હતો.

Dec 19, 2018, 01:14 PM IST