બેટિંગ કોચ

ટીમ ઈન્ડિયાને પરાજય આપવા માટે આફ્રિકાની મદદ કરશે આ ભારતીય

દક્ષિણ આફ્રિકાએ મુંબઈના પૂર્વ બેટ્સમેન અમોલ મઝુમદારની ભારત વિરુદ્ધ રમાનારી ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ માટે ટીમના વચગાળાના બેટિંગ કોચ તરીકે નિમણૂંક કરી છે. 

Sep 9, 2019, 06:01 PM IST

સંજય બાંગરે પસંદગીકારને ધમકાવ્યો, બીસીસીઆઈ નારાજ

પીટીઆઈ પ્રમાણે 5 વર્ષ સુધી બેટિંગ કોચ તરીકે રહેલા બાંગરને પદ પરથી હટાવ્યા બાદ તેણે પોતાનો ગુસ્સો રાષ્ટ્રીય પસંદગીકાર દેવાંગ ગાંધી પર કાઢ્યો હતો. 

Sep 4, 2019, 03:53 PM IST

ટીમ ઈન્ડિયાના કોચ માટે 6 નામ શોર્ટલિસ્ટ, 16 ઓગસ્ટે ઇન્ટરવ્યૂ

16 ઓગસ્ટથી શરૂ થનારી આ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા માટે પસંદ થયેલા આ ઉમેદવારોએ સીએસી સમક્ષ પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કરવું પડશે. 3 સભ્યોની સીએસી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ માટે ઇન્ટરવ્યૂ બાદ સપ્તાહના અંત સુધી કે આગામી સપ્તાહ સુધી અંતિમ નિર્ણય લેશે.

Aug 12, 2019, 10:54 PM IST