મુંબઇથી ઝડપાઇ સુષમા શેટ્ટી

શોર્ટ કટ રસ્તે પૈસા કમાવવા માટે બનાવ્યો પ્લાન, મુંબઇથી ઝડપાઇ સુષમા શેટ્ટી

આ ગેંગના મુખ્ય સાગરિતના એકાઉન્ટમાંથી રૂપિયા એક કરોડ 67 લાખનુ ટ્રેન્જેકશન થયું હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત તેમની પાસેથી અલગ અલગ કંપનીના 6 મોબાઇલ, 9 ચેકબુક તથા 5 એટીએમ કાર્ડ (ATM Card) કબ્જે કરવામા આવ્યા છે.

Jul 30, 2021, 01:46 PM IST